Tumgik
#ખીલનીસારવાર
rameshparsana · 4 years
Text
ખીલની સમસ્યા અને હોમીઓપેથી ઉપચાર
Tumblr media
કિશોરાવસ્થામાં અને યુવાની મા ખીલની સમસ્યાઓ વધારે જોવા મળે છે, ખીલને સામાન્ય રીતે અવગણવામાં આવતાં હોય છે પરંતુ ચહેરા પર, બરડા પર કે પછી ખભ્ભા પર ખૂબ વધુ પ્રમાણમાં અને વારંવાર લાલાશ અને પીડાદાયક ફોડકીઓ થવા લાગે, તેમાં સોજો, ખંજવાળ, પરૂ થવા લાગે તથા મટી ગયા બાદ ત્વચા પર ખાડો અને ડાઘ છોડવા લાગે ત્યારે સૌંદર્ય તો ખરૂં જ પરંતુ તકલીફને ધ્યાનમાં રાખી તેની ચિકિત્સાની જરૂર ઉભી થતી હોય છે. મોટાભાગનાં લોકો…
View On WordPress
0 notes