#કર��
Explore tagged Tumblr posts
pradipsadiya · 1 year ago
Text
. હું છું તારી સાથે.
હું આવું છું તારી પાસે, તું ઉભી રેહજે
મને ખબર છે તને પ્રેમ છે મારાં થી
હું પણ જાણું છું એ વાત અને દુનિયા પણ જાણશે
તું ડરતી નઈ હું છું તારી સાથે.
પ્રેમ અઘરો પણ છે અને સેહલો પણ
પરંતુ સમયાંતરે બંનેનો અનુભવ થાય જ છે
પણ તું ચિંતા ના કર, તારી સાથે છું હું
ખબર બધી છે દુનિયા ને આપણી કશું કહેવાની જરૂર નથી.
આજે મળ્યા છે તો જણાવી દઉં છું તને
મને પ્રેમ તારા સ્વભાવ થી છે તારા શરીર કે સૌંદર્ય થી નઈ
તું ગમે તેવી હોઈશ મને ચાલશે, પણ હું કોઈ તારા માં ઓપ્શન નઈ રાખું.
હું આવું છું તારી પાસે તું ઉભી રેહજે
મને ખબર છે તને પ્રેમ છે મારાથી
હું પણ જાણું છું એ વાત અને દુનિયા પણ જાણશે
તું ડરતી નઈ હું છું તારી સાથે.
- પ્રદીપ
2 notes · View notes
buzz-london · 1 year ago
Text
પૂછ્યું કૃષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે ? આજે કેમ ઉદાસ છે ? મેં કહ્યું મારા જીવનમાં આટલો સંઘર્ષ કેમ ? ઉદ્દેશ્ય શું મારા જીવનનો ? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા..., જાણે છે તું ? હું જન્મ્યો એ પહેલાં જ મને મૃત્યુ આપવાવાળા તૈયાર હતા.., મારા જ મામા. હું જન્મ્યો જેલમાં અને જીવન આખું સંઘર્ષમાં, દરેક ડગલે પગલે પડકાર, જન્મતાં સાથેજ માં થી થયો અલગ, બાર વર્ષે ગોકુળથી અલગ, જેણે પ્રેમ આપ્યો એ માં .. યશોદા, જેને પ્રેમ આપ્યો એ રાધા ..., ગોપીઓ અને ગોવાળોને પણ છોડ્યા, મથુરા છોડ્યું અને દ્વારકા વસાવ્યું. જીવનમાં આટલો સંઘર્ષ તો પણ મેં કોઈનેય જન્મકુંડળી નથી બતાવી, ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની, ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મનો. યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દો��ો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું કે આ તારૂં યુધ્ધ છે તારે જ કરવાનું છે. હું તો માત્ર તારો સારથી. કર્મ માત્ર તું કર, માર્ગ હું બતાવીશ. મારૂં સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ્ય તું ઉપાડ. તારા તીર તું ચલાવ. હું આવીને ઉભો રહીશ, કોઈ ને કોઈ સ્વરૂપમાં, તારા પડખે તારી સાથે, તારો સારથી બનીને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હંમેશા તારી સાથે ઉભો હોઈશ. તું સારા કર્મ કર. તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતાનો સંક્ષિપ્ત સાર. નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા, કે નથી જોઈતી કોઈ બાધા...!! માત્ર *શુદ્ધ કર્મ* કર... ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર... પ્રત્યેક ક્ષણને *ભરપૂર માણ...* *હું આવતો રહીશ,* *બસ... ઓળખજે મને તું ...* 💗💗💗💗💗
2 notes · View notes
once-a-day-gujarati-poem · 21 hours ago
Text
1864.
ખાલી થયેલ દીવે, થોડુંક ઘી ભરી લઉં,યાદો જૂની ભરીને, આંખો નવી કરી લઉં. ધાબા ઉપર ચડીને, જોવે છે રાહ ખોટી,તું આંખ બંધ કર, હું તારો બની ખરી લઉં. એ જો પૂછે અમારી, ગઝલોના રૂપ બાબત,ચૂપચાપ એની સામે, હું આયનો ધરી લઉં. ~ ઉત્તમ પંચાલ
0 notes
darshanan-blog · 1 month ago
Text
#Gujarati Poem "Nishani" on #PupleDay
પેલ્લા પેલ્લા તો મને ખબર નોતી હું શાક લેવા નીકળતી હતી થેલો લીધો ને ઈ બોલ્યા ડોબી મોઢું તો સરખું કર મેં થોડો પાવડર લગાવ્યો ગોગલ્સ ચડાવ્યા ને નીકળી  ક્યારેક મૂડ હોય તો મને ક્યે કાલે રવિવાર છે નવું પિક્ચર આવ્યું છે મારે જોવું છે જમીને તૈયાર થઇ જજે ને મેકપ સરખો કરજે  એમ તો બા એ બિચારાએ મને સમજાવી શું કરું છોડી મને હતું કે સમય જતા સારા વાના થઇ જાશે બાકી તો છેને તારી બા નથી એટલે હું બાની જગ્યાએ જ…
Tumblr media
View On WordPress
0 notes
fortunetellersdilettante · 2 months ago
Text
તમે તેને બૂમ પાડો છો, પરંતુ તમે કહો છો તે શબ્દ હું સાંભળી શકતો નથી હું મોટેથી બોલું છું, વધારે બોલતો નથી મારી ટીકા થાય છે, પણ તમારી બધી ગોળીઓ સંકોચાઈ જાય છે મને નીચે ગોળી મારો, પણ હું ઊભો થઈ જાઉં છું હું બુલેટપ્રૂફ છું, ગુમાવવા માટે 'નોટિન' છું આગ દૂર કરો, આગ દૂર કરો રિકોચેટ, તમે તમારું લક્ષ્ય લો છો આગ દૂર કરો, આગ દૂર કરો તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું મને કાપી નાખો, પરંતુ તે તમે છો જેણે આગળ પડવાનું રહેશે ભૂતિયા શહેર અને ભૂતિયા પ્રેમ તારો અવાજ ઊંચો કર, લાકડીઓ અને પથ્થરો મારા હાડકાં ભાંગી શકે છે મોટેથી બોલવું, વધારે ન બોલવું હું બુલેટપ્રૂફ છું, ગુમાવવા માટે 'નોટિન' છું આગ દૂર કરો, આગ દૂર કરો રિકોચેટ, તમે તમારું લક્ષ્ય લો છો આગ દૂર કરો, આગ દૂર કરો તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું હું ટાઇટેનિયમ છું હું ટાઇટેનિયમ છું સ્ટોન-હાર્ડ, મશીનગન ફિરિન 'જેઓ દોડે છે તેમના પર બુલેટપ્રુફ કાચ જેટલો પથ્થર-કઠણ તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું તમે મને ગોળી મારી દો, પણ હું પડીશ નહીં હું ટાઇટેનિયમ છું તમે શૂ
to phonazeis, allow den mporo na akouso oute mia lexi pou lesch milao dynata, den leo polla mé epikrinoun, allow oles oi spheres shu exostracise pyrobolist mé, allow sekonomai eimai alexisphere, den prepei na khaso fotia makria, fotia makria Ricochet, pairnete to stake sas fotia makria, fotia makria mé pyrobolis, allow den t peso eimai titan mé pyrobolis, allow den t peso eimai titan kopse mé, allow esi eisai pou t prepei na peseis perissotero poli phantasm kai stoichiomeni agapi ypsose to phoni shu, xyla kai petres mporei na spasun ta kokala mou milontas dynata, choris na leo polla eimai alexisphere, den prepei na khaso fotia makria, fotia makria Ricochet, pairnete to stake sas fotia makria, fotia makria mé pyrobolis, allow den t peso eimai titan mé pyrobolis, allow den t peso eimai titan eimai titan eimai titan petra-sclera, polivolos Firin' so autous pou trechoun petra-sclera shan alexisphere giali mé pyrobolis, allow den t peso eimai titan mé pyrobolis, allow den t peso eimai titan mé pyrobolis, allow den t peso eimai titan mporeite shoo
Το φωνάζεις, αλλά δεν μπορώ να ακούσω ούτε μια λέξη που λες Μιλάω δυνατά, δεν λέω πολλά Με επικρίνουν, αλλά όλες οι σφαίρες σου εξοστρακίζονται Πυροβολήστε με, αλλά σηκώνομαι Είμαι αλεξίσφαιρος, δεν πρέπει να χάσω Φωτιά μακριά, φωτιά μακριά Ricochet, παίρνετε το στόχο σας Φωτιά μακριά, φωτιά μακριά Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Κόψε με, αλλά εσύ είσαι που θα πρέπει να πέσεις περισσότερο Πόλη φάντασμα και στοιχειωμένη αγάπη Ύψωσε τη φωνή σου, ξύλα και πέτρες μπορεί να σπάσουν τα κόκαλά μου Μιλώντας δυνατά, χωρίς να λέω πολλά Είμαι αλεξίσφαιρος, δεν πρέπει να χάσω Φωτιά μακριά, φωτιά μακριά Ricochet, παίρνετε το στόχο σας Φωτιά μακριά, φωτιά μακριά Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Είμαι τιτάνιο Είμαι τιτάνιο Πέτρα-σκληρό, πολυβόλο Firin' σε αυτούς που τρέχουν Πέτρα-σκληρό σαν αλεξίσφαιρο γυαλί Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Με πυροβολείς, αλλά δεν θα πέσω Είμαι τιτάνιο Μπορείτε shoo
Du schreist es, aber ich kann kein Wort hören, das du sagst Ich rede laut, ohne viel zu sagen Ich werde kritisiert, aber alle deine Kugeln prallen ab Schieß mich nieder, aber ich stehe auf Ich bin kugelsicher und habe nichts zu verlieren Feuer weg, Feuer weg Abpraller, du zielst Feuer weg, Feuer weg Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Hau mich nieder, aber du bist es, der noch weiter fallen muss Geisterstadt und verwunschene Liebe Erhebe deine Stimme, Stöcke und Steine könnten mir die Knochen brechen Laut reden, nicht viel sagen Ich bin kugelsicher und habe nichts zu verlieren Feuer weg, Feuer weg Abpraller, du zielst Feuer weg, Feuer weg Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Ich bin Titan Ich bin Titan Steinhartes Maschinengewehr Feuer auf die, die rennen Steinhart wie Panzerglas Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Du schießt mich nieder, aber ich werde nicht fallen Ich bin Titan Du scheuchst
თქვენ ყვირიან, მაგრამ მე ვერ მესმის სიტყვა, რომელსაც თქვენ ამბობთ მე ხმამაღლა ვსაუბრობ, ბ��ვრს არ ვამბობ მე გაკ���იტიკებული ვარ, მაგრამ ყველა თქვენი ტყვია ricochet ჟრპვლწი მვ, ნჲ ჟყბღთმ მე ტყვიაგაუმტარი ვარ, დასაკარგი ცეცხლი მოშორებით, ცეცხლი მოშორებით რიკოჩეტი, თქვენ მიზნად ისახავთ ცეცხლი მოშორებით, ცეცხლი მოშორებით ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის ოპვკყჟნთ მვ, ნჲ რთ ჟთ, კჲირჲ ღვ თმა ჲღვ ეა ოაენვ. მოჩვენება ქალაქი და haunted სიყვარული ასწიეთ ხმა, ჩხირები და ქვები შეიძლება დაარღვიონ ჩემი ძვლები ხმამაღლა ლაპარაკი, ბევრი არ ამბობს მე ტყვიაგაუმტარი ვარ, დასაკარგი ცეცხლი მოშორებით, ცეცხლი მოშორებით რიკოჩეტი, თქვენ მიზნად ისახავთ ცეცხლი მოშორებით, ცეცხლი მოშორებით ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის ჱაჟრპვლწქ მვ, ნჲ ��წმა ეა ოაენა. მე ვარ ტიტანის მე ვარ ტიტანის მე ვარ ტიტანის ქვის მძიმე, ტყვიამფრქვევი ფირინი' მათ, ვინც გარბოდა ქვა-მძიმე, როგორც ტყვიაგაუმტარი მინა ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის ჱაჟრპვლწქ მვ, ნჲ ნწმა ეა ოაენა. მე ვარ ტიტანის შენ shoo
Mukuba enduulu naye siwulira kigambo kyonna kye mugamba Nnyumya mu ddoboozi ery'omwanguka, si kwogera bingi Nvumiriddwa naye amasasi gammwe gonna gakuba Nkuba amasasi naye nzuukuka Nze ndi bulletproof, sihin' okufiirwa Fire away, fire away Bye bye, bye Fire away, fire away Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Bana kesme, fakat daha fazla düşeceksiniz. Ghost town and haunted love Yimusa eddoboozi lyo, emiggo n'amayinja biyinza okumenya amagumba gange Okwogera mu ddoboozi ery'omwanguka, nga toyogera bingi Nze ndi bulletproof, sihin' okufiirwa Fire away, fire away Bye bye, bye Fire away, fire away Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Nze Titanium. Nze Titanium. Makina, Makina Koowowoo Amayinja agakaluba ng'endabirwamu etaziyiza masasi Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. Onkuba amasasi naye sijja kugwa Nze Titanium. you shoo bye bye
Gritas, pero non podo oír unha palabra que dis Falo alto, non digo moito Son criticado, pero todas as túas balas ricochet Bótame abaixo, pero levántome Son balaproof, nothin' para perder Lume lonxe, lume lonxe Ricochet, tomas o teu obxectivo Lume lonxe, lume lonxe Ti me derrubas, pero non caerei Son titanio Ti me derrubas, pero non caerei Eu son titanio Córtame, pero é vostede quen terá máis que caer Cidade pantasma e amor enmeigado Alzade a voz, paus e pedras pode romper os meus ósos Falar alto, non dicir moito Son balaproof, nothin' para perder Lume lonxe, lume lonxe Ricochet, tomas o teu obxectivo Lume lonxe, lume lonxe Ti me derrubas, pero non caerei Son titanio Ti me derrubas, pero non caerei Son titanio Son titanio Son titanio Pedra-dura, metralladora Firin' nos que corren Stone-hard como vidro antibalas Ti me derrubas, pero non caerei Eu son titanio Ti me derrubas, pero non caerei Eu son titanio Ti me derrubas, pero non caerei Eu son titanio Ti zapatillas
Vous le criez, mais je n’entends pas un mot que vous dites Je parle fort, je ne dis pas grand-chose Je suis critiqué, mais toutes vos balles ricochent Abattez-moi, mais je me lève Je suis à l’épreuve des balles, pashin ' à perdre Feu loin, feu loin Ricochet, vous prenez votre but Feu loin, feu loin Vous m���abattez, mais je ne tomberai pas Je suis en titane Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Coupez-moi, mais c’est vous qui aurez encore à tomber Ville fantôme et amour hanté Élevez la voix, les bâtons et les pierres peuvent me briser les os Parler fort, ne pas dire grand-chose Je suis à l’épreuve des balles, pashin ' à perdre Feu loin, feu loin Ricochet, vous prenez votre but Feu loin, feu loin Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Je suis en titane Je suis en titane Pierre-dur, mitrailleuse Firin' à ceux qui courent Pierre-dur comme verre pare-balles Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Vous m’abattez, mais je ne tomberai pas Je suis en titane Vous shoo
Vous le criez, mais je n’entends pas un mot de ce que vous dites Je parle fort, je ne dis pas grand-chose Je suis critiqué, mais toutes vos balles ricochent Abats-moi, mais je me lève Je suis à l’épreuve des balles, je n’ai rien à perdre Feu, feu Ricochet, vous visez Feu, feu Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Coupe-moi, mais c’est toi qui auras encore à tomber Ville fantôme et amour hanté Élève la voix, les bâtons et les pierres peuvent me briser les os Parler fort, ne pas dire grand-chose Je suis à l’épreuve des balles, je n’ai rien à perdre Feu, feu Ricochet, vous visez Feu, feu Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Je suis titane Je suis titane Dure-pierre, mitrailleuse Tirer sur ceux qui courent Dur comme de la pierre comme du verre pare-balles Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Tu m’abats, mais je ne tomberai pas Je suis titane Vous vous moquez
Huudat sen, mutta en kuule sanaakaan, jonka sanot Puhun kovaa, en sano paljon Minua kritisoidaan, mutta kaikki luodit rypistyvät Ammu minut alas, mutta nousen ylös Olen luodinkestävä, en menetä Tuli pois, tuli pois Ricochet, otat tavoitteesi Tuli pois, tuli pois Ammut minut alas, mutta en kaadu Olen titaani Ammut minut alas, mutta en kaadu Olen titaani Leikkaa minut alas, mutta sinun on vielä kaaduttava Aavekaupunki ja kummitusrakkaus Nosta äänesi, kepit ja kivet voivat murtaa luuni Puhuminen ääneen, sanomatta paljon Olen luodinkestävä, en menetä Tuli pois, tuli pois Ricochet, otat tavoitteesi Tuli pois, tuli pois Ammut minut alas, mutta en kaadu Olen titaani Ammut minut alas, mutta en kaadu Olen titaani Olen titaani Olen titaani Kivikova, konekivääri Firin' niille, jotka juoksevat Kivenkova kuin luodinkestävä lasi Ammut minut alas, mutta en kaadu Olen titaani Ammut minut alas, mutta en kaadu Olen titaani Ammut minut alas, mutta en kaadu Olen titaani Sinä shoo
Sigaw mo, pero wala akong naririnig na salitang sinasabi mo Malakas ang usapan ko, wala akong masyadong sinasabi Napupuna ako, pero lahat ng bala mo ricochet Shoot down ako, pero bumangon ako Ako bulletproof, nothin' upang mawala Sunog na malayo, sunog Ricochet, ikaw ang kumuha ng iyong layunin Sunog na malayo, sunog Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Bawasan mo ako, pero ikaw ang may karagdagang babagsak Ghost bayan at pinagmumultuhan pag ibig Itaas mo ang boses mo, baka mabali ang buto ko ng sticks at bato Nagsasalita ng malakas, hindi gaanong nagsasabi Ako bulletproof, nothin' upang mawala Sunog na malayo, sunog Ricochet, ikaw ang kumuha ng iyong layunin Sunog na malayo, sunog Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Ako ay titan Ako ay titan Matigas na bato, machine gun Firin' sa mga tumatakbo Bato matigas na parang bulletproof glass Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Binaril mo ako, pero hindi ako babagsak Ako ay titan Ikaw shoo
O kailavaka, ia au sega ni rogoca rawa e dua na vosa o tukuna Au vosa tiko vakadomoilevu, sega ni tukuna vakalevu Au vakalewai, ia na nomu digo kece na ricochet Lauvana au sobu, ia au tucake Au dau taqomaka na digo, sega ni dua na ka me'u druka Kama, kama Ricochet, o taura na nomu inaki Kama, kama O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium Kotiva sobu, ia o iko ga o na lutu tale Tauni ni Yalo kei na loloma e dau vakilai Laveta cake na domomu, kau kei na vatu ena voroka na suiqu Vosa vakadomoilevu, sega ni tukuna vakalevu Au dau taqomaka na digo, sega ni dua na ka me'u druka Kama, kama Ricochet, o taura na nomu inaki Kama, kama O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium Au titanium Au titanium Vatu-kaukauwa, misini dakai Firin' vei ira era cici Vatu-kaukauwa me vaka na iloilo ni digo O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium O lauvana au sobu, ia au na sega ni lutu Au titanium O shoo
Tú/rópar/rópa, men eg hoyri ikki eitt orð, sum tú/sigur/siga Eg tosi hart og sigi ikki nógv Eg eri lastaður/lastað, men allar tínar kúlur rikosjettera Skjót meg niður, men eg reisi meg upp Eg eri skottryggur, ikki at tapa Skjót burtur, skjót burtur Ricochet, tú tekur títt mál Skjót burtur, skjót burtur Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Sker/skerið meg niður, men tað er tú, sum mást falla longri Spøkilsbýur og spøkjandi kærleiki Tosa harðari, pinnar og steinar kunnu bróta bein míni Tosa hart, ikki siga nógv Eg eri skottryggur, ikki at tapa Skjót burtur, skjót burtur Ricochet, tú tekur títt mál Skjót burtur, skjót burtur Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Eg eri titan Eg eri titan Steinhart maskinbyrsa Firin' eftir teimum, sum renna Steinhart sum skottryggt glas Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Tú/skýtur/skjóta meg niður, men eg detti ikki Eg eri titan Tú shoo
Sa karjud selle välja, aga ma ei kuule sõna, mida sa ütled Ma räägin valjusti, ei ütle palju Mind kritiseeritakse, kuid kõik teie kuulid rikošetivad Lase mind maha, aga ma tõusen üles Ma olen kuulikindel, mitte kaotada Tuld ära, tuld ära Ricochet, sa võtad oma eesmärgi Tuld ära, tuld ära Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Lõika mind maha, aga see oled sina, kes peab veel kukkuma Kummituslinn ja kummitav armastus Tõstke häält, pulgad ja kivid võivad mu luud murda Räägib valjusti, ei ütle palju Ma olen kuulikindel, mitte kaotada Tuld ära, tuld ära Ricochet, sa võtad oma eesmärgi Tuld ära, tuld ära Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Olen titaan Olen titaan Kivikõva, masinapüstol Firin' nende juures, kes jooksevad Kivikõva kui kuulikindel klaas Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Sa tulistad mind maha, aga ma ei kuku Olen titaan Sa shoo
0 notes
gitaacharaningujarati · 7 months ago
Text
6. હેતુ ને સમજો
ગીતા આ૫ણને આંતર જગતની સંવાદિતા સૂચવે છે અને કાયદો એ બાહ્ય જગતમાં વ્યવસ્થા જાળવવા માટે છે. કોઇ ૫ણ કર્મના બે ભાગ છે, એક તેનો હેતુ અને બીજો તેનું ક્રિયાન્વયન એટલે કે તેનું અમલીકરણ. કાયદાની ભાષામાં લેટિન ભાષાના શબ્દોમાં ���નુક્રમે અ૫રાધના સંદર્ભે એને ‘mens rea’ અને ‘actus reus’ કહેવાય છે.
ઉદાહરણ તરીકે, શસ્ત્રક્રિયા કરનાર એક સર્જન ડોક્ટર અને એક ખૂની બંને કોઈકના પેટમાં ચાકુ મારવાની જ ક્રિયા કરે છે. ૫રંતુ, એક ડોક્ટરનો હેતુ તેને બચાવવો કે સાજા કરવાનો હોય છે જ્યારે એક ખૂની, એ હાનિ ૫હોંચાડવા કે કતલ કરવાનો હેતુ ધરાવે છે. બંનેના ૫રિણામો મૃત્યુ હોઈ શકે ૫રંતુ ઇરાદા એકદમ વિ૫રીત છે.
કાયદો એ ૫રિસ્થિતિ કેન્દ્રી છે જ્યારે ગીતા એ શાશ્વત છે. ડાબી બાજુએ વાહન ચલાવવું એ એક દેશમાં કાયદાને અનુરૂ૫ હોય અને એ જ બીજા દેશમાં અ૫રાઘ ૫ણ હોય. આ રીતે કાયદો માત્ર સત્ય અને અસત્ય એમ બે જ દ્રષ્ટિકોણ ધરાવે છે જ્યારે જીવનમાં ઘણીય સંદેહાસ્પદ પરિસ્થિતિઓ હોય છે.
જ્યાં સુધી કોઈ કર ચૂકવે છે (actus reus), કાય��ાને એ બાબતે જરા ૫ણ ફેર નથી ૫ડતો કે એ રાજીખુશીથી કરેલું છે કે પીડા યુક્ત ભાવથી (mens rea). જ્યાં સુધી કાયદામાં લખેલી બાબતો મુજબ કોઈ બાબતનું અમલીકરણ થાય છે ત્યાં સુધી કાયદાને કોઈ જ બાબતે વાંઘો નથી. જો કોઇ વ્યક્તિ અ૫રાઘ કરવાનો માત્ર વિચાર જ કરે છે તો કાયદો તેને રોકતો નથી, ૫રંતુ ગીતા કહે છે કે એ વિચાર પણ જવો જોઈએ.
છોડ કુમળો હોય ત્યારે જ તેને વાળી દ્યો. ગીતા કહે છે કે કર્મ જ્યારે ઇરાદા કે હેતુના તબક્કામાં હોય અને વર્તમાનમાં હોય ત્યારે જ તેના પ્રત્યે સભાન બની જાવ કારણ કે ભવિષ્યમાં જ્યારે અમલમાં મૂકાઈ ગયું હશે ત્યારે આ૫ણો તેની ૫ર કોઈ જ અંકુશ રહેશે નહીં.
કાયદો જ્યારે માત્ર અમલ કેન્દ્રી વલ�� ધરાવે છે અને આ૫ણું વર્તમાન નૈતિક સાહિત્ય આ૫ણને સારા અને ઉમદા હેતુઓ રાખવાનું જણાવે છે ત્યારે ગીતા તો આ૫ણને કોઈ ૫ણ પ્રકારના હેતુઓથી ૫ર જ જવાનું કહે છે.
જ્યારે આ૫ણા ઇરાદાઓ, સારા હોય કે ખરાબ, અને તે સફળતા કે નિષ્ફળતામાં પરિણામે, ત્યારે અહંકારને બળ મળે છે અથવા તો આ૫ણું આંતર મન નબળું બનીને લાવાની જેમ ભભૂકી ઊઠે છે. બંને ૫રિસ્થિતિઓમાં આપણને આ૫ણાં આંતરિક એવા અંતરાત્માથી તો દૂર જ લઈ જાય છે.
પોતાના ઈરાદાઓને તટસ્થ રહીને અવલોકન કરતા રહેવા માત્ર થી જ વ્યક્તિ તેને પાર કરી શકે છે અને પોતાના અંતરાત્માની નજીક ૫હોંચી શકે છે.
0 notes
prabalgujaratnews · 8 months ago
Video
youtube
સિદ્ધપુર સરસ્વતી નદીમા 1કિ.મી સુધી ત્રણ મીટર ઊંડું ખોદકામ કરી જળ સંચય કર...
0 notes
gujjulife · 9 months ago
Text
તુજ કર ને દોસ્ત મારી..!!
0 notes
elris-world · 10 months ago
Text
તું જાતાં નહિ હું રહું, જીવિત નો લોભી નથી હું નકી,
તું સ્વર્ગે કર વાસ, કે સમજજે આ દાસ ઊભો તહીં!
'કલાપીનો કેકારવ', કલાપી
0 notes
garavigujarati · 1 year ago
Text
હાર્ટ એટેકના સંકેતો જાણો
હાર્ટ એટેકના કારણે એકલા ઈંગ્લેન્ડમાં દર વર્ષે હજારો લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે, જે તેમને ગંભીર આરોગ્યની ચિંતા બનાવે છે. હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો સામાન્ય હોવા છતાં હળવા અને સરળતાથી ચૂકી જાય છે. સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ માટે લક્ષણોને સ્વીકારવું અને ઝડપથી કાર્ય કરવું જરૂરી છે. આ બ્લોગમાં, અમે લક્ષણોને સમજવાના મહત્વની ચર્ચા કરીશું, કાર્ડિયોલોજીમાંથી આંતરદૃષ્ટિ શેર કરીશું અને દક્ષિણ એશિયાઈ સમુદાયમાં જાગરૂકતાની જરૂરિયાત પર ભાર મૂકતી વ્યક્તિગત વાર્તાને સંલગ્ન કરીશું.
1 note · View note
musawilliam · 1 year ago
Text
રોટલી મેકીંગ એન્ડ ડ્રાઈવીંગ!
પતી : રસોડામાં જાય છે અનેતેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,તેને ટોકે છે, આ શું કરી રહી છે?તેને ન ફેરવ, એમ તો બળી જશે ��ોટલી,જલ્દી કર બળી જશે રોટલી.પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશોરોટલી બનાવતા?પતી (હસતા હસતા) : નહિ,હું તો તને એ બતાવવા માગું છું કેજયારે હું ડ્રાઈવિંગ કરું છુંઅને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.😅😝😂😜😅😝😂😜 સૌજન્ય : નિરંજન મહેતા
View On WordPress
0 notes
signaturreofsuccess · 2 years ago
Text
દિલ સે દિપક
શું ચેન્લેજ વગરના જીવન અને બીઝનેસની કલ્પના કરી શકાય? કદાચ ના…. એ દરેક ના જીવન નો એક ભાગ છે. પરંતુ સફળ બીઝનેસમેન એ રીતે જુદો પડે છે કે તે આવી પડેલ અને આવનારી સંભવિત ચેન્લેજનો સામનો કરવાની તેયારી અગાઉથી કરી દેતો હોય છે. જીવન એ નથી કે તમે શું કરી શક્યા નથી કે કરી શકતા નથી, જીવન એ છે કે તમે શું કરી શકવાને શક્તિમાન છો અને એ દિશા માં કેટલું સતત દોડી રહ્યા છો. સામાન્યપણે એવું કહેવાતું આવતું હોય છે કે લોઢું ગરમ થાય ત્યારે ઘા મારવો જોઈએ. મારું માનવું અત્યંત જુદું છે – “એટલા ઘા મારો કે એના પ્રહારો થી એ લોઢું જ ગરમ થઇ જાય. લોઢું ગરમ થવાની વળી રાહ શું જોવાની.”
આપણે દરેક વ્યક્તિ એક પાંખવાળા દેવદૂત છીએ,અને આપણે એકબીજાના આલિંગન થી જ ઉઠી શકીએ છીએ, ઉડી શકીએ છીએ. એકબીજા ના સ્વપ્ના કેમ પુરા કરી શકીએ તેના પર શું આપણે ગંભીરતા થી વિચારી ના શકીએ? પણ એના માટે આપણે એકબીજાના સ્વપ્ન ને સમજવા પડશે.... આપણે જોવા પડશે....અનુભવવા પડશે. અને તાના માટે એકવાર મળવું પડશે. દિલ ખોલી વાત કરવી પડશે.
હું મારા ૩૦ વર્ષ થી વધુ ના અનુભવ અને મારા પેશન ને આધારે એટલું ચોક્કસ કહી શકીશ કે આપની જીવન કે બીઝનેસ ની વર્તમાન કે સંભવિત ચેન્લેજ નુ ઉત્તમ માં ઉત્તમ સમાધાન શોધી આપીશ. કારણ ગુગલ મહારાજ અને યુ ટ્યુબ અંકલ તમને ફક્ત માહિતી આપી શકશે, સમાધાન નહિ. સમાધાન હું ચોક્કસ આપીશ. બીજી એક ખાત્રી ચોક્કસ કરું છુ કે મારા સહયોગ માં વર્તમાન કે સંભવિત ચેન્લેજોને કારણે તમને નુકશાન તો નહિ જ થવા દઉં. તેની સામે પૂરેપૂરું રક્ષણ મળશે.
છેલ્લે ચુની મોદી ની ��ાર પંકિતઓ ( નાનકડા ફેર સાથે)
“છે સડક દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર,
નિષ્ફળતા પાછળ છોડી શકાશે, ચાલ થોડો યત્ન કર,
તું ભલે થીજી ગયી છે , પણ અંતે સ્વભાવે છુ નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ થોડો યત્ન કર.”
બસ, એક પ્રયત્ન કરવાનો છે પોતાના જીવન ને કે બીઝનેસ ને નવેસર થી , નવા અંદાજ માં .... નવી એક લાઈફ કે બીઝનેસ કોચની બારીક નજરે જોવાનો......
એક મુલાકાત નો મને મોકો આપશો તો કદાચ.... હું તમારી મુલાકાત, .....તમારી સાથે જ કરાવી આપીશ તે ચોક્કસ છે. આપણી એ મુલાકાત કદાચ આપણા બંને માટે એક મહત્વપૂર્ણ દિશાનિર્દેશ આપનારી સાબિત થશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
આપનો દિવસ શુભ રહે. આપની સફળતા નો ઈચ્છુક,
દિપક ચોકસી
બિઝનેસ કોચ
મો- 99099 15144 / 75670 00381
Tumblr media
0 notes
buzz-london · 3 months ago
Text
*ખુબજ સરસ રચના* પૂછ્યું કૃષ્ણ એ મને મંદ મુસ્કાન સાથે, બોલને શું વાત છે. આજે કેમ ઉદાસ છે ? મે કહ્યુ મારા જીવન માં સંઘર્ષ કેમ.? ઉદ્દેશ્ય શું મારા જીવન નો.? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર બોલ્યા, જાણે છે તું ? હું જન્મ્યો એ પહેલા જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા જ મામા. હું જન્મ્યો જેલમાં જીવન આખું, સંઘર્ષમાં દરેક ડગલે પડકાર જન્મતા સાથેજ માઁ થી થયો અલગ. બાર વર્ષે ગોકુળ થી થયો અલગ જેણે પ્રેમ આપ્યો એ મા .. યશોદા. જેને પ્રેમ આપ્યો એ રાધા ... ગોપીઓ અને ગોવાળોને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ. જીવન માં આટલો સંઘર્ષ તો પણ કોઈનેય જન્મકુંડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા ના ખુલ્લા પગે ચાલવાની બાધા યે માની ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા. મેં તો યજ્ઞ કર્યો ફક્ત અને ફક્ત કર્મ નો. યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા. ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈ મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું. આ તારું યુદ્ધ છે તારે જ કરવાનું છે. હું માત્ર તારો સારથી કર્મ માત્ર તું કર માર્ગ હું બતાવીશ. મારુ સુદર્શન ચક્ર ચલાવી સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ્ય તું ઉપાડ, તારા તીર તું ચલાવ. હું આવી ને ઉભો રહીશ, કોઈ ને કોઈ સ્વરૂપમાં તારા પડખે તારી સાથે, તારો સારથી બની ને. દુનિયાની તકલીફોમાં તું જાતે લડ. હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ. તુ સારા કર્મ કર તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતા નો સંક્ષિપ્ત સાર. નથી જોઈતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા, કે નથી બાધા જોઈતી... માત્ર શુદ્ધ કર્મ કર... ખુલ્લાં મનથી જીવન ને આવકાર... પ્રત્યેક ક્ષણ ને ભરપૂર માણ... હું આવતો રહીશ, બસ... ઓળખજે મને તું ...
1 note · View note
once-a-day-gujarati-poem · 21 days ago
Text
1852.
ખાલી થયેલ દીવે, થોડુંક ઘી ભરી લઉં,યાદો જૂની ભરીને, આંખો નવી કરી લઉં. ધાબા ઉપર ચડીને, જોવે છે રાહ ખોટી,તું આંખ બંધ કર, હું તારો બની ખરી લઉં. એ જો પૂછે અમારી, ગઝલોના રૂપ બાબત,ચૂપચાપ એની સામે, હું આયનો ધરી લઉં. ~ ઉત્તમ પંચાલ
0 notes
stevebond009 · 2 years ago
Photo
Tumblr media
અકેલા ભી દુ:ખી, રીલેશનશીપવાલા ભી દુ:ખી, શાદીશુદા ભી દુ:ખી, તો સાલા મજે કૌન કર રહા હૈ ? (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CpS396aMQaw/?igshid=NGJjMDIxMWI=
0 notes
newsbios · 2 years ago
Text
ઉપાડ પર ટીડીએસમાં ઘટાડો જોવા માટે PAN લિંક વગરના EPF ખાતાધારકો
છેલ્લું અપડેટ: ફેબ્રુઆરી 08, 2023, 16:59 IST વર્તમાન આવકવેરા કાયદા સૂચવે છે કે જો EPF ખાતું ખોલાવવાના પાંચ વર્ષમાં પૈસા ઉપાડવામાં આવે તો EPFમાંથી TDS કાપવામાં આવે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના ઉપાડ પર કર કપાત 30% થી ઘટાડીને 20% કરવામાં આવ્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતાધારકોને રાહતનો એક મોટો નિસાસો આપ્યો છે કારણ કે નવા બજેટ નિયમો સૂચવે છે કે EPF…
Tumblr media
View On WordPress
0 notes