Tumgik
#rangilugujarat
iloverajkot03 · 2 years
Photo
Tumblr media
એક રાજકીય નેતા બદલીની ધમકી આપે છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકનાર કુવાડવા પોલીસ મથકના ASI હિતેન્દ્રસિંહ ઝાલા ને કરાયા સસ્પેન્ડ #rajkot #rajkotlovers💙 #rangilugujarat #ragilurajkot #rajkotnewspage #kuvadva #police #gujarat #marugujarat #aapnugujarat #foryoursupport❤️ (at Kuvadva) https://www.instagram.com/p/CfqzHZmt6Wl/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 2 years
Photo
Tumblr media
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત:- રાજકોટમા જો કોરોનની નવી લહેર ના આવે તો લોકમેળા નું આયોજન કરવાનું વિચારાશે #rajkot #ragilurajkot #rangilurajkot #rajkotlovers💙 #rajkotlokmela #rajkotjillacollector #janmastami #festival #rajkoticity #bethebest #gujarat #marugujarat #aapnugujarat #rangilugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CdN2VLkP845/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ભારત દેશમા જ્યારે 15 થી 18 વર્ષના બાળકો નું વેક્સિનેશન શરૂ કર્યું છે ત્યારે રાજકોટ શહેરની અંદાજીત 71 શાળામા રસીકરણ હાથ ધરવામા આવ્યુ છે . રસીકરણ અંગે મ્યુનિસીપલ કમિશ્નરે જણાવ્યું કે રાજકોટ શહેરમા 15 થી 18 વર્ષના 81હજાર બાળકો વેક્સિન માટે નોંધણી કરી છે . ત્યારે આવતીકાલથી 4 દિવસમા 400 જેટલી સ્કુલોમા અંદાજીત 100 ટીમો દ્વારા વેક્સિનેશન થશે અને ઉપરાંત 2 દિવસ ઘરે-ઘરે જઈને પણ વેક્સિનેશન થશે એમ કરીને કુલ 6 દિવસમા 100% વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવામા આવશે તેવું જણાવ્યું હતુ #rajkot #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #rajkotcity #rajkotdistrict #rajkotsmartcity #covidvacccine💉 #schools #rajkotmuncipalcorporation #plzgetvaccinated #getvaccienated #styesafe #gujarat #marugujarat #aapnugujarat #rangilugujarat #india #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CYQ-AWMMFw-/?utm_medium=tumblr
0 notes