#rajkotcollector
Explore tagged Tumblr posts
iloverajkot03 · 2 years ago
Photo
Tumblr media
રાજકોટ : લોકમેળા ને લઈ પ્રેસ કોન્ફરન્સ કલેકટર અરુણ મહેશ બાબુની પ્રેસ કોન્ફરન્સ... ➡️ લોકમેળા નું નામ " આઝાદીનો અમૃત લોકમેળો " ➡️ આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાવવાનો છે લોકમેળો ➡️ સૌરાષ્ટ્ર ભરના લોકો અહી આવશે 1 મહિનાથી આયોજન કરવામાં આવી રહ્યું હતું ➡️ જનતા પણ પરફોર્મ કરી શકે તે માટે સ્ટેજ આપવામાં આવશે ➡️ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ ક્વોલિટી અને પ્રાઇઝ બાબતે પણ ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવશે ➡️ મેળામાં ખાનગી સિક્યુરિટી પણ રાખવમાં આવશે ➡️ પીવાના પાણી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે ➡️ ટોયલેટ ની સંખ્યા માં વધારો કરવામાં આવશે ➡️ રાઈડ્સ માં લોકોની સલામતી અને સુરક્ષા બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ➡️ 4 કરોડ નો વિમો પણ લેવામાં આવશે ➡️ માસ્ક બાબતે લોકોને અપીલ કરવામાં આવી છે ➡️ મેળામાં વેક્સિન ના ડોઝ પણ આપવામાં આવશે ➡️ મેળામાં ટેસ્ટિંગ બુથ રાખવામાં આવશે #rajkot #rajkotlovers💙 #rajkoticity #janmastami #jayshrikrishna #kanudo #HappyBirthday #happyjanmashtami #holiday #festival #rajkotcollector #collector #arunmaheshbabu #pressconference #lokmelo #aazadikaamrutmahotsav #aazadinoamrutlokmelo #gujarat #marugujarat #aapnugujarat #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ChCT8ittR8F/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 2 years ago
Photo
Tumblr media
આનંદો... રાજકોટનાં લોકમેળામા રાઇડ્સના ભાવ નહિ વધે રાઈડ સંચાલકો એ માંગેલ ભાવ વધારો રદ્દ કરવામા આવ્યો ₹20 અને ₹30 રૂપિયામા રાઇડ્સ ની મજા માણી શકશે લોકો #happyjanmashtami #janmastami #festival #kanudo #satamaatham #holidayseason #lokmelo #rajkotlovers💙 #rajkotcollector #rajkot #saurashtra #gujarat #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #ilove_Rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cgy0uy6toA6/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટ શહેર ભારે વરસાદના કારણે આજ રોજ 12/07/2022 શાળા કોલેજો રજા જાહેર કરાઇ છે સર્વે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ નોંધ લેશો #rajkot #rajkotlovers💙 #rajkotcity #shcool #college #rajkotcollector #arunmaheshbabu #monsoon #varsad #jordar #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cf5uN5vNsei/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટનાં લોકપ્રિય લોક મેળા ને મળી મંજુરી... 17 થી 21 ઓગસ્ટ સુધી યોજાશે રાજકોટ નો લોકપ્રિય લોક મેળો... જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેરાત કરવામા આવી #rajkot #rajkotlovers💙 #rajkotcity #rajkotlife #ragilurajkot #rangilurajkot #rudurajkot #rajkotgujrat #rajkotcollector #collector #lokmelo #rajkotian #gujarat #marugujarat #aapnugujarat #festival #holiday #ilove_rajkot03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cei0NglPg0O/?igshid=NGJjMDIxMWI=
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટ સ્થિત કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે “અનામી પારણું” ખુલ્લું મુકતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ.. “અનામી પારણું" કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ પણ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેવામાં આવે છે. આવા નવજાત બાળકની સુરક્ષા અને સલામતી જોખમાય છે. આવું ન બને અને નવજાત શીશુના સ્વાથ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે માનવીય સંવેદનાત્મક અભિગમ દાખવી સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અભિનવ કાર્ય હાથ ધરાયું છે. આ “અનામી પારણા” માં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરવામાં આવશે. ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની અનુમતી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહિ કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે. #rajkot #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #rajkotnews #anamiparnu #rajkotcollector #ILOVE_RAJKOT03 #marugujarat #aapnugujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CXEBzrDMU5A/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
ઉત્તરાખંડ કે અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ કે ખરાબ મોસમના લીધે રાજકોટ જિલ્લાના કોઈ પણ નાગરિક ફસાયેલ હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેકટર કચેરી ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર તાત્કાલિક વિગતવાર જાણ કરવા વિનંતી છે. #rajkot #rajkotcollector #helpline #number #utrakhand #hevyrain #landslides #utrakhand_india #gujarat #saurashtra #rangilurajkot #ragilurajkot #rudurajkot #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CVNQU7lom2V/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકશાન થયેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી વાગુદડ ગામ અસરગ્રસ્ત પરીવારોની મુલાકાત કરી હતી અને મદદ ની ખાતરી આપી હતી અને આ લોકો નું ફરી જનજીવન સામાન્ય બને તેવી જીલ્લા વહીવટી તંત્ર ને સૂચના આપવામાં આવી છે #rajkot #rajkotcity #vagudal #raininrajkot #rain #bhupendrapatel #chifeminister #gujarat #saurashtra #ILOVE_RAJKOT03 #rajkotcollector #rajkotdeo #rajkotnews #rudurajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CT1LiMZMXXI/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરાયા ... #rajkotcollector #rajkotdeo #emergencyhelpline #number #rajkot #Gondal #kotdasangani #jetpur #jasdan #upleta #jamkandorna #dhoraji #padadhari #vichhiya #lodhika #rajkotmuncipalcorporation #ILOVE_RAJKOT03 #helpline #saurashtra #gujarat #hevyrain #happymonsoon☔ #rain (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTwc2kps2xQ/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years ago
Photo
Tumblr media
રાજકોટ:- રાજકોટ કલેક્ટર તંત્ર દ્રારા ગેરકાયદેસર બંધાયેલ દુકાનો કારખાનાઓ,સેડ પાડી કોઠારીયા મા 5 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ. #rajkot #kothariya #rajkotcollector #ragilurajkot #rudurajkot #rajkotnews #rajkotcity (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CSTlXHki90G/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટ કલેક્ટર દ્વારા સતાવાર જાહેરાત.... સતત બીજા વર્ષે રાજકોટ નો સૌથી લોકપ્રિય લોક મેળો રદ કરવામા આવ્યો છે આ વર્ષે પણ રાજકોટવાસી ઓને ઘરે રહી ઉજવણી કરવી પડશે સાથે ઘેલા સોમનાથ- ઈશ્વરીયા - ઓસમ ડુંગર અને ખાનગી મેળા પણ નહિ યોજાય #lokmelo #rajkotcollector #rajkot #rajkotcity #ilove_rajkot03 #Gujarat #saurashtra #janmashtami (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CR4CXjzC4X9/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટ :-જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા ટ્રાન્સજેન્ડરને સૌપ્રથમ ઓળખકાર્ડ અપાયું. કલેક્ટર ચિરાગને હિંમત આપતા કહ્યું હતું કે સમાજના અન્ય લોકોની જેમ ટ્રાન્સજેન્ડરને પણ જીવવાનો હક છે. જિલ્લા કલેક્ટરે ચિરાગને તમામ પ્રકારની સરકારી સહાય પુરી પાડવાની બાહેંધરી આપી હતી. આ ઓળખ કાર્ડથી સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક મળ્યો છે. કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર્સને આઈ.ડી. કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તે�� તેમની ઓળખ આપી શકશે અને તેઓ ગરિમાપૂર્ણ માનવ જીવન વ્યતિત કરી શક્શે. આઈ.ડી.કાર્ડ માટે તેઓને ડોકટરી સર્ટિફિકેટ આપવું જરૂરી હોઈ છે.રાજ્ય સરકાર દ્વારા તેઓને પેન્શન સહાય અર્થે રૂ. 1000 ની રકમ પુરી પાડવામાં આવે છે. #rajkot #rajkotcollector #transgender #ILOVE_RAJKOT03 #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CRgFqLHsr0J/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટના નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા કેતન ઠક્કર રાજકોટના નિવાસી અધિક કલેક્ટર તરીકે કેતન બી. ઠકકરે આજે ચાર્જ સંભાળ્યો હતો.પરિમલ પંડયાની અમદાવાદ ખાતે બદલી થતાં તેમની જગ્યાએ આજે કાર્યભાર સંભાળનાર કેતન ઠકકર ૧૯૯૮ની બેચના જી.એ.એસ. અધિકારી છે. તેઓનું પ્રથમ પોસ્ટીંગ જુનાગઢ ખાતે થયું હતું. શ્રી ઠકકરે અગાઉ જુનાગઢ, જામનગર, રાજકોટ અને ત્યાર બાદ છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકામાં ડે. કમિશનર તરીકે સેવાઓ આપેલી છે. #rajkot #rajkotmunicipalcorporation #rajkotians #rajkotian #rajkotcity #rajkotcollector #ILOVE_RAJKOT03 #rudurajkot #rudukathiyawad #ragilurajkot #rajkotcity #rajkotinstagram🔝 #RAJKOT03NUPAGE (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CQ8fn74MLPu/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટના નવા કલેકટરએ સંભાળ્યો ચાર્જ નવા કલેકટર અરુણ મહેશ બાબુએ સંભાળ્યો ચાર્જ રાજકોટના વિકાસને અપાશે વેગ - કલેકટર એઇમ્સના પ્રોજેક્ટને અપાશે મહત્વ - કલેકટર #ILOVE_RAJKOT03 #rajkotdistrict #rajkot #ragilurajkot #rudurajkot #rudukathiyawad #rajkotinstagram🔝 #rajkotcity #rajkotcollector #arunmaheshbabu #remyamohan #welcome #gujarat #newcollecter #trending #instagram #foryoupage #foryou #growthepage #grow #likeforlikes #follow4followback #needyoursupport (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CQdpK4sjM_7/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
રાજકોટમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ ૧૦ અને ૨૦ હજાર લીટર ઓક્સિજનની બે કાર્યરત ટેન્ક ઉપરાંત ૨૦ હજાર લીટરની વધુ એક ટેન્ક ઓક્સિજન સપ્લાય માટે તૈયાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. જેના ભાગરૂપે રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ટેન્ક ઓક્સિજન સપ્લાય માટે તૈયાર કરવામાં આવી છે. #rajkot #rajkotians #rajkotcollector #civil #civilhospital #rajkotcivilhospital #covid #corona #oxygen #needoxygen #rajkotcity #rajkotdistrict #ragilurajkot #rajkotinstagram🔝 #gujarat (at Civil Hospital Rajkot) https://www.instagram.com/p/CQbQPIDHvky/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 4 years ago
Video
instagram
રાજકોટ :-વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને ગામડામાં જાગૃતિ માટે મોકલવામાં આવી. #rajkot #vaccination #rajkotcollector #ILOVE_RAJKOT03 #rajkotian #ragilurajkot #rajkotnews #rajkotinstagram #gujrat https://www.instagram.com/p/CPyFzaYDJKT/?utm_medium=tumblr
0 notes