#lavlinaborgohain
Explore tagged Tumblr posts
Photo
ગોલ્ડન બોય નિરજ ચોપડા ઓલમ્પિકમા ભારતને મળ્યો ભાલા ફેકમા ગોલ્ડ મેડલ ભારત દેશ માટે એતિહાસિક ક્ષણ... નિરજ ચોપડા એ પોતાનો ગોલ્ડ મેડલ મિલ્ખાસિંઘ ને સમર્પિત કર્યો... ટોક્યો ઓલમ્પિકમા ભારત એ કુલ સાત 🏅 મેડલ મેળવી લંડન ગેમ્સનો ૬ મેડલ નો રેકોર્ડ તોડયો ભારત એ ટોક્યો ઓલમ્પિકમા સિલ્વર મેડલ સાથે શરૂવાત કરી અને ગોલ્ડ મેડલ સાથે સમાપન કર્યું ઓલમ્પિક ભારતીય હીરો ➡️ નીરજ ચોપડા (ગોલ્ડ મેડલ) ભાલા ફેક ➡️ રવી દહિયા (સિલ્વર મેડલ) રેસલિંગ ➡️ ભારતીય પુરૂષ હોકી ટીમ (બ્ર��ન્ઝ મેડલ) ➡️ મીરાબાઈ ચાનું (સિલ્વર મેડલ) વેઇટલીફટીંગ ➡️ પી વી સિંધુ (બ્રોન્ઝ મેડલ) બેડમિન્ટન ➡️ લવલીના બોરગોહેન (બ્રોન્ઝ મેડલ) બોક્સિંગ ➡️ બજરંગ પુનીયા (બ્રોન્ઝ મેડલ) રેસલિંગ #tokyoolympics #olympics #India #heros #proud #nirajchopra #mirabaichanu #ravidahiya #menshockey #pvsindhu #bajranpunia #lavlinaborgohain #goldmedal #silvarmedal #bronzemedal #StrongerTogether #teamindia🇮🇳 #ilove_rajkot03 @niraj______chopra_in_offiicial @mirabai_chanu @pvsindhu1 @bajrangpunia60 @lovelinaborgohain @hockeyindia @ravi_kumar_60 https://www.instagram.com/p/CSTivfaiRUM/?utm_medium=tumblr
#tokyoolympics#olympics#india#heros#proud#nirajchopra#mirabaichanu#ravidahiya#menshockey#pvsindhu#bajranpunia#lavlinaborgohain#goldmedal#silvarmedal#bronzemedal#strongertogether#teamindia🇮🇳#ilove_rajkot03
0 notes