#junagadhnews
Explore tagged Tumblr posts
Photo
જૂનાગઢ જલારામ સર્કલ ની નજીક તળાવ માં ખોદકામ દરમિયાન શનિવાર ને આમસ ના દિવસે શ્રી હનુમાનજી દાદા નું મૂર્તિ પ્રાકટ્ય થયું છે. મળતી માહિતી મુજબ કેશોદના એક વૃદ્ધ દાદાને સપનામાં આવ્યા હતાં હનુમાનજી જેથી તે જગ્યામાં ખોદકામ કરતાં હનુમાનજી દાદાની અખંડિત મૂર્તિનું પ્રાગટ્ય થયું હતું. 💪🏻જય શ્રી રામ 💜🙏🏻 💪🏻જય બજરંગબલી 💜🙏🏻 #junagadh #junagadhnews #hanumanji #saturday #amavasya #hindu #spirituality #religious #God #gj11 https://www.instagram.com/p/Cnr2J9tSmF-/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
1 note
·
View note
Photo
Uparkot Fort This ancient fort is believed to have been built in 319 BC by the Mauryan emperor Chandragupta, though it has been extended many times. In places, the ramparts reach 20m high. It’s been besieged 16 times, and legend has it that the fort once withstood a 12-year siege. The views over the city and east to Girnar Hill are superb, and within its walls, there is a magnificent former mosque, a set of millennia-old Buddhist caves and two fine step-wells. The fort has two fine step-wells both cut from solid rock. The circular, 41m-deep Adi Kadi Vav was cut in the 15th century and named after two slave girls who used to fetch water from it. Navghan Kuvo, 52m deep and designed to help withstand sieges, is almost 1000 years old and its magnificent staircase spirals around the well shaft. Look for the centuries-old dovecotes. http://Swiggywala.com/blog #swiggywala #localguides @googlemaps @googlelocalguides #uparcot #girnar #girnari #junagadh #saurashtra #junagadh_heritage #junagadhtourism #photography #explore_gujarat #gujarat #junagadhimages #kathiyawadi #junagadh_diaries #comments #style #bhavnath #junagadhcity #gj11 #nature #instajunagadh #gir #gujju #jnd #wildlife #junagadhnews #girnarmountain #belonging_junagadh https://www.instagram.com/p/CgrXWL9v2Wz/?igshid=NGJjMDIxMWI=
#swiggywala#localguides#uparcot#girnar#girnari#junagadh#saurashtra#junagadh_heritage#junagadhtourism#photography#explore_gujarat#gujarat#junagadhimages#kathiyawadi#junagadh_diaries#comments#style#bhavnath#junagadhcity#gj11#nature#instajunagadh#gir#gujju#jnd#wildlife#junagadhnews#girnarmountain#belonging_junagadh
0 notes
Photo
#Junagadh શહેરમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવતી @humanity.first.ngo દ્વારા @amazing.junagadh પેજના એડમીન તથા @manju_ahir_ ના સહયોગથી રવિવારના ��ોજ સાંજના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જઈને આશરે ૧૭૦ જેટલા બાળકોને નાસ્તાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંજુબેન આહીર દ્વારા બાળકોને શિક્ષણ, આરોગ્ય તથા જીવન જરૂરિયાત બાબતો અંગે માહિતગાર કર્યા હતા. તેમજ હ્યુમાનીટી ફર્સ્ટ સંસ્થા છેલ્લા એક વર્ષથી કાર્યરત છે અને આ સંસ્થાના યુવાનો દ્વારા દર રવિવારે જૂનાગઢ શહેર તથા આસપાસના ગરીબ વિસ્તારો તથા ઝૂપડપટ્ટીઓમાં જઈને દાતાઓની મદદથી ગરીબ બાળકોને નાસ્તો તથા રાત્રી ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને બાળકોમાં શિક્ષણ અંગે જાગૃત કરીને બાળકોને શિક્ષણ કીટ પણ આપવામાં આવે છે. . #NGO #junagadh #Humanity #humanityfirst #aapdujunagadh #junagadh_igers #junagadhtourism #junagadhcity #junagadhdiaries #gloriousjunagadh #junagadhnews #gj11 #junagadhh (at Junagadh The Only Place Of Asiatic Lions) https://www.instagram.com/p/CnNGMPkLcps/?igshid=NGJjMDIxMWI=
#junagadh#ngo#humanity#humanityfirst#aapdujunagadh#junagadh_igers#junagadhtourism#junagadhcity#junagadhdiaries#gloriousjunagadh#junagadhnews#gj11#junagadhh
0 notes
Text
1 note
·
View note
Text
0 notes
Text
1 note
·
View note