#GujaratFarming
Explore tagged Tumblr posts
Text
Top FPOs in Gujarat: Building Stronger Agricultural Communities Through Collaboration
Explore the top FPOs in Gujarat that are transforming agriculture through collaboration. Learn how these organizations empower local farmers and strengthen communities.
For more information visit: https://bit.ly/3O5UH0p
#FPOsInGujarat#AgricultureCollaboration#FarmersCollectives#AgriCommunity#FarmingTogether#AgriculturalEmpowerment#GujaratFarming#FarmersPartnership#AgriCooperatives#RuralDevelopment#SustainableAgriculture#AgriInnovation#FarmingEmpowerment#GujaratAgriculture#FarmerSupport#CommunityDrivenFarming
0 notes
Text
प्रधानमंत्री नरेंद्र मोदी ने बीते शनिवार को, वीडियो कॉन्फ्रेंसिंग के जरिये गुजरात में तीन परियोजनाओं का उद्घाटन किया। जिसमें सौराष्ट्र क्षेत्र के जूनागढ़ के निकट गिरनार पहाड़ी पर रोपवे का उद्घाटन, दूसरा हमदाबाद स्थित यू एन मेहता हृदयरोग संस्थान और शोध केंद्र में बच्चों के हृदयरोग से संबंधित अस्पताल का उद्घाटन और तीसरा जो किसानों के लिए खास महत्त्व रखता है वो है 'किसान सूर्योदय योजना' का उद्घाटन। इस योजना का मकसद गुजरात के किसानों को सिंचाई के लिए दिन के समय बिजली की आपूर्ति सुनिश्चित करना है। इस योजना के अंतर्गत किसानों को सुबह 5 बजे से लेकर रात 9 बजे के दौरान तीन फेज में बिजली उपलब्ध कराई जाएगी। योजना के तहत अगले 2-3 वर्षों में लगभग साढ़े 3 हजार सर्किट किलोमीटर नयी ट्रांसमिशन लाइनों को बिछाने का काम किया जायेगा। आपको बता दें कि, इस योजना के लिए 3,500 करोड़ रुपये का बजट आवंटित किया गया हैं। इसके पहले चरण में दाहोद, पाटण, महिसागर, पंचमहाल, छोटा उदयपुर, खेड़ा, आणंद और गिर सोमना जिले को शामिल किया गया है. शेष बचे जिलों को चरणबद्ध तरीके से इस योजना में 2023 तक शामिल किया जाएगा।
Do follow @Grameennews for more latest update about Rural India and Farming.
#farming #agriculture #farm #farmlife #farmer #FarmingCulture #tractor #Agriculture #landwirtschaft #nature #farmers #harvest #farmingsimulator #IndianFarming #organic #Gujarat #GujaratFarmers #farminglife #agro #PMModi #tractors #agriculturelife #agri #gardening #photography #Electricity #agricultura #Irrigation #Dripirrigation #Suryodyayojana
instagram
0 notes
Text
20 FPOs in Gujarat Shaping the Future of Sustainable Agriculture
Discover 20 FPOs in Gujarat revolutionizing sustainable agriculture, empowering farmers, and promoting eco-friendly practices for a better future.
For more information visit: https://bit.ly/3XO3fi3
#FPOs#GujaratFarming#SustainableAgriculture#EcoFriendly#OrganicFarming#FarmersEmpowerment#NaturalFarming#AgroInnovation#Biodiversity#GreenFuture
0 notes
Text
The Top Farmer Producer Organizations in Gujarat: A Path to Prosperity
Explore the top Farmer Producer Organizations in Gujarat that empower farmers and foster sustainable agricultural practices for a prosperous future.
For more information visit: https://bit.ly/4eNERTQ
#GujaratFarmers#FPOs#SustainableAgriculture#EmpoweringFarmers#AgriInnovation#RuralDevelopment#ProsperityInFarming#FarmersFirst#AgriCooperatives#EcoFriendlyFarming
0 notes
Text
વિદેશથી ડુંગળી લાવવાની મંજૂરી યુધ્ધના ધોરણે બંધ કરે :અન્યથા ગુજરાત અને દેશભરના ખેડૂતો સરકાર સામે રોડ ઉપર આવશે
ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ અને ગુજરાત પટેલ સમાજના આગેવાન નરેશ ડાખરાની દિલ્લી સુધી રજુઆત
ભાવો મળતા થયા છે તેની સામે ઉતારો મળતો નથી ખેડૂતો પિસાઈ રહ્યા છે : ખેડૂત આગેવાન નરેશ ડાખરાની શંખનાદ સાથે સીધી વાત દેવરાજ બુધેલીયા
હાલમાં ડુંગળીના થોડાક સારા ભાવ હોવાથી ખેડુતોએ મહા મહેનતે પકવેલી ડુંગળીનું ફકત પુરૂ વળતર મળે છે હાલના એક મણ ડુંગળી ના ૫૦૦ થી ૧૧૦૦ સુધી ખેડૂતોને ભાવ મળે છે છતા પણ આ દેશનો એક પણ ખેડૂત લાખો પતિ કે માલામાલ બનવાનો નથી કારણકે હાલમાં એક વિધો ડુંગળી પકવવા પાછળ ખેડુતોને ૧ વિધે ૩૫ થી ૫૦ હજાર સુધીનો ખર્ચ થાય છે તેની સરકાર કે કૃષી વિભાગે બિલકુલ નોંધ લીધેલ નથી છતાં નાણામંત્રી સિતારમણે આ બાબત માં કોઈપણ જાતના અનુભવ વગર વિદેશથી લાખો ટન ડુંગળી મંગાવવાની મંજુરી માંગેલ છે તે ડુંગળી પકવતા ખેડુતોને વીના વાંકે મોતને ધાટ ઉતારવા જેવી નિતી ગણાશે કારણ કે છેલ્લા ૫ વર્ષ થી ખેડુતો ડુંગળીમાં ભાવો નહી મળવાથી મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી રહયા હતા તેવા સમયે કેન્દ્ર કે રાજયની સરકારે ખેડૂતોને ડુંગળીમાં ગયેલ નુકશાની નો એકપણ પૈસો સહાય કરેલ નથી તેમજ ગુજરાત સરકારે ૨૦૧૭ માં એક કિલો ડુંગળી એ ૧ રૂપિયો સહાય આપવાની જાહેરાત કરેલી તે મામુલી સહાય છે આજ દીન સુધી ૯૯% ખેડૂતોને મળેલ નથી તે ગંભીર બાબત ગણાય તેથી આ સરકાર ખેડૂત વિરોધી છે તેવી જાહેરમાં ચર્ચાઓ થઈ રહી છે માટે પશુપાલક અને ખેડૂતોના વિરોધથી વિદેશમાંથી દુધ આયાત કરવાનું સરકારને બંધ રાખવું પડયું તેમ વિદેશથી ડુંગળી આયાત કરવાનું દિવસ-૮ માં કેન્દ્ર સરકાર બંધ રાખવાનું જાહેર નહી કરે નહિ તો રાજય અને દેશના ડુંગળી પકવતા ખેડૂતો રોડ ઉપર આવશે તેમજ ડુંગળી પકવવામાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે તેથી જિલ્લા ભરના ખેડૂતોને સાથે રાખીને સરકારની ડુંગળી આયાત કરવાની મંજુરી સામે તાલુકે તાલુકે ખેડુતોને જાગૃત કરીને આંદોલન કરવાની ફરજ પડશે તેનાથી કોઈપણ જાતનો અધટિત બનાવ બનશે તો તેની તમ જવાબદારી સરકારની રહેશે તેવું ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખવાળા ભરતસિંહ પોપટભાઈ (તરેડી) મહામંત્રી નરેશભાઈ ડાંખરા (સીદસર) જણાવી રહ્યા છે અને જેઓએ દિલ્લી દરબાર સુધી રજૂઆતોનું રણશિગું ફૂંકયું છે. Read the full article
0 notes