#��લક
Explore tagged Tumblr posts
Text
ગુડ મોર્નિંગ સ્ટેટસ હિન્દી: આશાથી ભરેલી નવી સવારમાં આપનું સ્વાગત છે... અહીંથી તમારા પ્રિયજનોને સંદેશાઓ મોકલો
ગુડ મોર્નિંગ સ્ટેટસ હિન્દી: આશાથી ભરેલી નવી સવારમાં આપનું સ્વાગત છે… અહીંથી તમારા પ્રિયજનોને સંદેશાઓ મોકલો
સુપ્રભાત: હંમેશા હસતા રહો એક દિવસ જીવન પણતમને પરેશાન કરીને થાકી જશો.“સુપ્રભાત શુભ સવારની સ્થિતિ હજારો સપના તૂટ્યા,પછી ક્યાંક સવાર પડે. શુભ સવારની સ્થિતિ એક આશાથી ભરેલીનવી સવારમાંતમારું સ્વાગત છે. શુભ સવારની સ્થિતિ હે જીવન, તારા આત્માને સલામ,જાણો કે મંજિલ મૃત્યુ છેદોડવા જઈ રહ્યું છે. ગુડ લક ટિપ્સ શુભ સવારની સ્થિતિ એક દિવસ હું મારા મુકામ પર પહોંચીશઠોકર ખાવી એ ઝેર નથી, એ ખાઈને હું મરી જઈશ. શુભ…
View On WordPress
0 notes
Text
વડોદરા: રેલવેનું ખાનગીકરણ થતું નથી પણ રેલવેની સુવિધા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે: દર્શનાબેન જરદોશી, Gujarat -News
વડોદરા: રેલવેનું ખાનગીકરણ થતું નથી પણ રેલવેની સુવિધા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે: દર્શનાબેન જરદોશી, Gujarat -News
વડોદરા: રેલવેનું ખાનગીકરણ થતું નથી પણ રેલવેની સુવિધા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે: દર્શનાબેન જરદોશી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – બુલેટ ટ્રેન ગુજરાતમાં શરૂ થવાની છે, મહારાષ્ટ્ર માટે મહારાષ્ટ્ર જઈને પૂછવું પડે: રેલ્વે રાજ્ય મંત્રી વડોદરા,તા.16 ઓગષ્ટ 2021,સોમવાર રેલવેના ખાનગીકરણની કોઈ વાત છે જ નહીં. પીપીપી મોડલ ધ્વારા રેલવેની સુવિધાઓ વિકસાવવામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવ#ખનગકરણ#છ#જરદશ#થત#દરશનબન#નથ#પણ#પહચડવમ#રલવન#રહ#લક#વડદર#સધ#સવધ
0 notes
Photo
{ આજ થી શરુ થતા માતાજી ના નવલા નોરતા પર માતાજી બધા લોકોની મનોકામના પૂર્ણ કરે એવી માઁ લક્ષ્મીજી ને હમારા વતી પ્રાથના } આજ નવરાત્રી ના પ્રથમ દિવસ ના શણગાર દર્શન માઁ #લક્ષ્મીજી_મંદિર_ડાકોર જય હો માઁ લક્ષ્મીજી🙏 https://www.instagram.com/p/CGbh2-VFuq9/?igshid=1xl8booumzt66
0 notes
Text
વાસ્તુ - ગુડ લક પ્લાન્ટ મુજબ મની પ્લાન્ટ કરતાં ક્રેસુલા પ્લાન્ટ વધુ અસરકારક છે:
વાસ્તુ – ગુડ લક પ્લાન્ટ મુજબ મની પ્લાન્ટ કરતાં ક્રેસુલા પ્લાન્ટ વધુ અસરકારક છે:
ગુડ લક પ્લાન્ટઃ વાસ્તુમાં ક્રસુલા છોડને શુભ માનવામાં આવે છે. ખાસ વસ્તુઓ ઘરમાં સુખ-શાંતિ લાવે છે. કેટલાક છોડને શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ છોડ ભાગ્યશાળી હોય છે. ગુડ લક પ્લાન્ટ: વાસ્તુશાસ્ત્રમાં ઘર સિવાય તેની આસપાસની વસ્તુઓ સાથે સંબંધિત વાસ્તુ નિયમ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. આ સિવાય વાસ્તુમાં છોડ માટે ઘણી…
View On WordPress
0 notes
Text
એમ્મા થોમ્પસને ગુડ લક ટુ યુ માટે 'નગ્ન દ્રશ્ય'નું શૂટિંગ જાહેર કર્યું, લીઓ ગ્રાન્ડે તેના માટે 'સૌથી મુશ્કેલ વસ્તુ' હતી | લોકો સમાચાર
એમ્મા થોમ્પસને ગુડ લક ટુ યુ માટે ‘નગ્ન દ્રશ્ય’નું શૂટિંગ જાહેર કર્યું, લીઓ ગ્રાન્ડે તેના માટે ‘સૌથી મુશ્કેલ વસ્તુ’ હતી | લોકો સમાચાર
લોસ એન્જલસ: હોલીવુડ સ્ટાર એમ્મા થોમ્પસન કહે છે કે ‘ગુડ લક ટુ યુ, લીઓ ગ્રાન્ડે’માં તેણીનો નગ્ન દ્રશ્ય તેણીએ અત્યાર સુધીની “સૌથી મુશ્કેલ વસ્તુ” હતી. ફીમેલફર્સ્ટ.કો.યુકે અહેવાલ આપે છે કે એકેડેમી એવોર્ડ વિજેતાએ સ્વીકાર્યું છે કે તેણીને કેમેરા માટે નગ્ન થવું પડકારજનક લાગ્યું છે અને કેવી રીતે સ્ત્રીઓએ “આપણા શરીરને નફરત કરવા માટે આખી જીંદગી બ્રેઈનવોશ કરવામાં આવી છે” તે પ્રકાશિત કર્યું છે. બર્લિનના…
View On WordPress
0 notes
Text
*અખિલ ગુજરાત આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષાનું પેપર ફુટી જતાં પતિઓમાં હાહાકાર* *પ્રશ્નપત્ર* ----------------------------------------- *(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)* ૧. લગ્નની વ્યાખ્યા આપો. ૨. પત્નીનું મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ? ૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોઇ શકે ? ૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ? ૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ? *(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)* ૧. તમારી સાસુમા અને પત્નીનો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ. ૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો. ૩. શાકના કોળિયામાં આવેલા વાળ જોયા પછીની પતિની મનોદશા. ૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો. *(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)* ૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે' વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય. ૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા. *(D) તફાવત આપી સ્પષ્ટ કરો - (20 માર્ક)* ૧. ભાઈ અને સાળાને અપાતી સહાય. ૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ. *(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)* ૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે. ૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ. ૩. તમારા ભાઈ સાવ ભોળા છે. ૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન હોય છે. ૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કમાણાં છીએ તે કહેવું જ જોઈએ. ૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો. *(F) 'મારે બહુ માંગા આવતા હતા' કાવ્યના કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)* *(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)* ૧. પત્નીની વાતમાં હંમેશા ..... પૂરવી જોઈએ. (હા કે ના) ૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........... કરવા (વખાણ, નિંદા) ૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ............. નીવડે છે (ઘાતક, ફાયદાકારક) ૪. સાળાને આપેલી............... કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન) *(H) નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)* ૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિર્દેશ વાળી આકૃતિ દોરી સમજાવો. (અથવા) ૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્નીની આકૃતિ દોરી સમજાવો. *(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)* (A) (B) ૧.ચાંદલાનો હેતુ ૧. સમદુખિયા ૨.સાઢુભાઈ ૨. નવું ટીવી ૩.લેંઘાનો નવો 3.પરભવનો અવતાર લેણીયાત ૪.સાળો ૪. કીટી પાર્ટી ૫.પારકી પંચાત ૫. પ્લાઝો -------------------------------------- તમો આ પ્રશ્નપત્ર ના 90% માર્કસ મેળવી શકતા હો તો તમો આદર્શ પતિ છો . પેપર નિરીક્ષક તરીકે ( પોતાની ) પત્ની ર��ખવી જરૂરી છે. *બેસ્ટ ઓફ લક*
0 notes
Text
જ્ઞાનોત્સવ - પરીક્ષાર્થીઓનું ઉત્સાહપૂર્ણ સ્વાગત : ધો.૧૦-૧૨ની પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્વક રહ્યું
મો મીઠું કરાવી બોર્ડના વિધાર્થીઓનું પરીક્ષા કેન્દ્રમા રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત, ભાજપ કોંગ્રેસ આગેવાનો એ પુષ્પ સાથે આપ્યા શુભાષીશ
હરેશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી આજથી સિહોર સહિત રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો શુભ આરંભ થઈ ગયો છે. સિહોરમાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર આજે પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. અહીં પરિક્ષાર્થીઓ ને રાજકીય આગેવાનો દ્વારા મો મીઠું કરાવીને બેસ્ટ ઓફ લક કહ્યા હતા. શાળા પરિવાર દ્વારા પરીક્ષાને લઈને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
સરકારી તંત્ર દ્વારા પરિક્ષાર્થીને કોઈ અગવડ પડે નહીં તે માટે સાબદી વ્યવસ્થા કરી નાખવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં હળવાશ થી બેસીને પરીક્ષા માં પેપર લખી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. ક્લાસમાં પ્રવેશ પહેલા મોબાઈલ, ટેબલેટ, સ્માર્ટ વોચ, એક્ઝામ પેડ સહિતની વસ્તુઓ બહાર કઢાવી હતી ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારથી જ વાલીઓ તેમના સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી દોરી ગયા હતા. વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતું બોક્સ..
બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ ગુજરાતીનું પેપર સરળ આજે ધોરણ ૧૦નું પ્રથમ ગુજરાતી પેપર ખૂબ જ સરળ નીકળતાં વિધાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.આ પેપરમાં મુખ્યત્વે આખા વર્ષ દરમ્યાન વિધાર્થીઓ એ આપેલી કસોટી માંથી નીકળ્યા હતા જેમાં નિબંધમાં રાષ્ટ્ર્રીય એકતા અને રાષ્ટ્ર્રીય અખંડિતતા ,વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, પ્રવાસ જીવન ઘડતરમાં સ્થાન અને સ્વચ્છતા અભિયાન પર અહેવાલ પૂછવામાં આવ્યો હતો. આજે પેલું પેપર સહેલું નીકળતાં પેપર આપીને નીકળેલા વિધાર્થીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. ધોરણ ૧૦માં પરીક્ષા પ્રથમ વખત જ બોર્ડની પરિક્ષા આપતા હોવાથી તેઓ થોડા ટેન્શનમાં પણ હતા પણ પેપર સરળ નીકળતાં તેઓએ હાશકારો અનુભવ્યો હતો.
અંદર સંતાનોની અને બહાર વાલીઓની પરીક્ષા સંતાનોની સાથોસાથ વાલીઓની પણ જાણે કસોટી હોય તેમ આજ સવારે પરીક્ષા કેન્દ્રો ઉપર દૃશ્યો સર્જાયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ નજરે પડે છે. આ તસ્વીર પણ કહી રહી હતી કે અંદર સંતાનો અને બહાર વાલીઓની પણ પરીક્ષા ન હોય..
પોલીસકર્મીઓએ ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ સિહોર શહેર અને જિલ્લામાં આજથી ધો-10 અને ધો-12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આજે સવારે ધો-10ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રી આપવામાં આવી હતી. સિહોર શહેર ખાતે પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપ્યા બાદ મોઢું મીઠુ કરાવ્યું હતું. Read the full article
0 notes
Photo
બૅસ્ટ ઑફ લક કાલથી બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ જામનગર: જામનગર જિલ્લામાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પૂર્વ તૈયારીરૂપે આજે સ્થળ સુપરવાઇઝર તેમજ ખંડ નિરીક્ષકો વગેરે દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે માર્ગદર્શન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથો-સાથ પરીક્ષા કેન્દ્રો ઉપર નંબર જોવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતાં.
0 notes
Video
બેસ્ટ ઓફ લક સાથે બેસ્ટ ઓફ હાર્ડ વર્ક : સંજય કોરડિયા - મેને.ટ્રસ્ટી સમન્વય ચેરી. ટ્રસ્ટ (at Junagadh) https://www.instagram.com/p/B9RjtLDg7b0/?igshid=38klnx90vijx
0 notes
Text
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને માતા નીતુ કપૂરે દીપિકા પાદુકોણને બ્રેસલેટ ગિફ્ટ કર્યું
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને માતા નીતુ કપૂરે દીપિકા પાદુકોણને બ્રેસલેટ ગિફ્ટ કર્યું
બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણ રવિવારે ન્યૂ યોર્કમાં એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના પેરેન્ટ્સને મળી હતી. ઋષિ કપૂર ગયા વર્ષથી ન્યૂ યોર્કમાં તેની કેન્સરની ટ્રીટમેન્ટ માટે છે. નીતુ કપૂરે દીપિકા સાથેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. દીપિકાની વિઝીટ બાદ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની અને માતા નીતુ કપૂરે તેને એક ગિફ્ટ આપી ���તી. તેઓએ દીપિકાને ગુડ લક બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું જે રિદ્ધિમા…
View On WordPress
0 notes
Text
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત, Gujarat -News
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત, Gujarat -News
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ વડોદરાના સાઉન્ડ એન્ડ લાઇટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોરોનાના કે��ો ઘટી ગયા હોવાથી તેમના વ્યવસાયમાં છૂટછાટ આપવાની માગણી કરતી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. સાઉન્ડ એન્ડ લાઇટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કહ્યું છે કે,વડોદરામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#એનડ#કમ#છટ#છપકમશનરન#ધધ#નભ#નહ20#મટ#રજઆત#લઇટ#લક#સઉનડન#હજર
0 notes
Photo
આજ ના શણગાર દર્શન માઁ લક્ષ્મીજી મંદિર ડાકોર જય હો #માઁ_લક્ષ્મીજી_મંદિર_ડાકોર #લક્ષ્મીજી🙏 https://www.instagram.com/p/CGWQjNWlxG0/?igshid=695efuiy2vxr
0 notes
Text
પ્રેમ જોઈએ કે પૈસો?
તમને પર્વત પર ફરવા જવું ગમે કે દરિયા પાસે જવું ગમે? ઉગતા સૂર્યવાળી સવાર ગમે કે આથમતા સૂરજની સાંજ? રવિવાર સવારે તમને તમારા બાળક સાથે ક્રિકેટ રમવું ગમે કે પછી કોઈ બિઝનેસ સેમિનાર એટેન્ડ કરવું? મમ્મી ને ઇસ્કોન મંદિર દર્શન કરવા લઈ જશો કે પત્ની સાથે મૂવીમાં જશો?
સમયના સ્કેલ પર પસંદગી ના ભાગલા પાડવામાં મૂંઝવણ ત્યારે અનુભવાય જ્યારે બેમાંથી કોઈપણ એક ને જ પસંદ કરવાનું થાય. કાંઈક પકડો છો તો કાંઈક ગુમાવો છો. પણ ગુમાવવાનો રંજ જે મળ્યું છે કે પસંદ કર્યું છે એના આનંદ પર હાવી થઈ જાય છે અને ચાલુ થાય છે ભાગ્ય, લક, નસીબ, લો ઓફ એટ્રેકશન વગેરે વગેરેનું અંતહીન ચક્ર. 'છે' એનું સુખ નથી અને 'નથી' એનો વસવસો છે....
બાય ધ વે, તમારે પ્રેમ જોઈએ કે પૈસો?
#RameshSpeaks
0 notes
Text
લુકા છુપી પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય
લુકા છુપી પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય
લુકા છુપી પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય, પુલવામા હુમલા બાદ કાર્તિક કૃતિની ફિલ્મ, કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ ‘લુકા છુપી’ રીલિઝ નહીં થાય. કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. બોલિવૂડ સ્ટાર્સે પણ ટિકા કરવાની સાથે શહીદોના પરિવારોને આર્થિક સહાય પણ કરી છે. ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ એ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની ના પાડી દીધી છે.
લક…
View On WordPress
#અજય દેવગણ#અર્જુન પટિયાલા#કાર્તિક#કાર્તિક આર્યન#કાશ્મીર#કૃતિ#કૃતિ સેનન#કોમેડી ફિલ્મ#જમ્મૂ#ટોટલ ધમાલ#દિનેશ વિજા#પાકિસ્તાન#પુલવામા#પુલવામા હુમલો#ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ#બોલિવૂડ#મથુરા#માધુરી#રોમેન્ટિક ફિલ્મ#રોહિત જુગરાજ#લક્ષ્મણ ઉતેકર#લિવ-ઇન#લુકા છુપી#સીઆરપીએફ
0 notes
Photo
સારી જિંદગી સારી માર્કશીટ પર નહી સારા સંસ્કારે જ જીવી શકાય મહત્ત્વકાં��્ષાના ભારેખમ ભાર તળે ન જાણે કેટલીય કુમળી કળીઓ કરમાઈ જતી હશે! પોતાનાથી પૂરા ન થઈ શકેલા સપનાઓનો બોજ ઊચકી શકે એવા મજબૂત બાહુવાળા સંતાનો સહુને ન ય મળે! આ સાદી સમજ કેળવવા જેવી ખરી. પરસેન્ટેજની પરેજી પાળવામાં વ્યસ્ત બન્યા પછી અસ્ત થતા બચપનમાં ખોવાતી મા��ૂમ મુસ્કાનની મોંઘેરી મિરાત કિંમતથી ક્યાં આંકી શકાય છે!નંબરની ગેઈમમાં ગોખેલા જ્ઞાનનો જયકાર થાય એની પાછળ વિસ્મયની વિરાસત વામણી થતી જાય છે. એક જ ફોર્મેટમાં બીબાઢાળ એજ્યુકેશનના ફાલરૂપે અમૂલ્ય યુનિકનેસ ગુમાવીને ઘેટાની ભીડ ઊભી કરવાના મરણીયા પ્રયાસને આપણે સારું શિક્ષણ માની લીધું છે. રટેલા પોપટોને હોશીયાર કરાર મળે છે.ભીડથી નોંખા તરી આવતા ક્વેશનીંગ માઈન્ડના માલિક એવા જિજ્ઞાસુજનોની અવગણના થવી સ્વાભાવિક છે, કારણ કે ક્યુરિયોસિટીને ડફોળ કરાર ન આપવામાં આવે તો જાતે મહેનત કરીને જવાબો શોધવાની મથામણ કરવી પડે. ગૃહકલ્ચરમાં ય સંતાનોને પ્રશ્નો પૂછવાની મોકળાશ નથી મળતી. ભારતીય સંસ્કૃતિની વારંવાર દુહાઈ દીધા પછી ય પ્રશ્નોત્તરીની ઉપનિષદ પરંપરા આપણે જાળવી શક્યા નથી.સફળતાનો ધારી લીધેલો એકમાત્ર માપદંડ બનાવી દીધો છે; એ છે ટકાવારી. પરસેન્ટેજના પ્રેશરકુકરમાં ન જાણે કેટલાય ફુલો કરમાઈ જતા હશે, અપમાનિત થતા હશે, અવહેલના પામતા હશે, જીવવું ઝેર જેવું લાગતું હશે. નાની ઉંમરે સાધુ બનવાના અભરખા પાછળ આ પણ એક કારણ હોઈ શકે, એક્ઝામના મોહમાંથી આજીવન આઝાદી!બાળકને રમવાની ઉંમરે સાધુ બનાવી દેવાની શરમજનક ફેશન ટાળવા જેવી ખરી. સાધુ બન્યા પછીય શારીરિક આવેગો છુપાવવા દંભનો પડદો રાખવો પડે છે. ડગલે ને પગલે જીવનની પરીક્ષાના પેપરમાં વગર સિલેબસે પૂછાતા આઉટ ઓફ ધ બોક્ષ પ્રશ્નો જ કઈક શીખવી જતા હોય છે.આવા અનમોલ અનુભવો અગર મિલ જાય તો જીવન ધન્ય હો જાય! માર્ક સિવાય પણ બીજી ટેલેન્ટ હોય છે જેને આપણે ગોડગીફ્ટ કહીએ છીએ. કોઈને સંગીત તો કોઈને નૃત્ય, ચિત્રકલા કે રમતગમત, લેખન કે વકૃત્વ કલાની ગમતી સોગાત જન્મથી જ પ્રસાદી રૂપે મળેલી હોય છે. આ વિરાસતને ઓળખવાની જરૂર છે, ખીલવવાની જરૂર છે. અભ્યાસક્રમની માહિતીને યાદ રાખીને મળતા ગુણોમાં આ કલાનો ય સરવાળો થવો જોઈએ. કાશ મુલ્યોની પણ માર્કશીટ બનતી હોત! જેમાં સારા માણસને પાસ કરવાની ફેશન હોત! બેસ્ટ એજ્યુકેશન મળવું જ જોઈએ, પણ સવાલ એ છે કે કઈ કિંમત પર? કેળવણીની કથા માર્કશીટની માયાજાળમાં ફસાઈને રહી ગઈ છે. દંભન��� લિબાસમાં પ્રાઈવેટ સ્કૂલો પ્રેઝન્ટેશન પર લોભામણી સ્કિમો બતાવી મલ્ટીટેલેન્ટનું હુનર હાથવગુ કરાવી આપવાની હોશીયારી મારે છે. ટેલેન્ટને જનરલાઈઝ બનાવી દેવાની વાત છે. એક જ વિદ્યાર્થીમાં બધી કળાઓ એકસામટી ઠાસીઠાસીને ભરી દેવાની વાત છે. એને જ કહેવાય ને મલ્ટીટેલેન્ટેડ! અમીરો પાસે પૈસાની કોઈ કમી નથી અને મધ્યમ વર્ગનો આમઆદમી પોતાના બાળકને એકવીસમી સદીની દેખાદેખીની દોડમાં ક્યાંય પાછળ ન રહી જાય એની ચિંતામાં બેહિસાબ ખર્ચાઈ રહ્યો છે. સ્પોટ્ર્સ, ડાન્સ, એક્ટીંગ, પિયાનોવાદન વગેરે બધું જ એકસામટું શીખવાડી દેવું છે. પાછો નંબર તો પહેલો જ આવવો જોઈએ. પરફોર્મન્સનું પ્રેશર!દસમાં અને બારમાં ધોરણમાં ભણતા ભુલકાઓને તો સદેહે નર્કનો અહેસાસ થતો હશે! પ્રતિબંધોના પહાડ લગાવી દેવાય છે. લોભામણી અને લલચામણી ખેરાતોની બહાર તો જ વરસે જો પસંદીદા પરસેન્ટેજ સુધી પહોચી શકાય. ટી.વી. નહીં જોવાનું; રમવાનું બંધ;બેટા આ એક વર્ષ જો મહેનત કરીશ તો આખી જિંદગી સુધરી જશે; આટલા ટકા તો લાવવા જ પડશે. બાજુવાળા રમીલામાસીનો દિકરો જો ડૉક્ટર થઈને કેવા લીલાલેર કરે છે. જો ઓછા ટકા આવે તો.. સારી કોલેજમાં એડમીશન નહિ મળે સારી નોકરી નહિ મળે સારી છોકરી નહિ મળે. લાઈફ આખી લટકતી અને ભટકતી રહેશે.શું ખરેખર કોઈ બોર્ડ આપણી કેરીયર નક્કી કરી નાખે? પછી ઉપર ઉઠવાના કોઈ જ ચાન્સ નથી? નો ડાઉટ, સારા માર્કસ આવે તો મજા આવે અને કહેવાતી સો કોલ્ડ કેરીયર ય બને પરંતુ બધાની કેપેસીટી સરખી ન પણ હોય. આપણાં સંતાનોની મર્યાદા કેમ નથી સ્વીકારી શકતા! રેસમાં પહેલા નંબર માટે દોડતા બધા જ લોકો પ્રથમ ક્રમ નથી લાવી શકતા એ વાસ્તવિકતાને કેમ સમજી નથી શકતા? ક્યારેક સંતાનને એવુંય ન કહેવું જોઈએ કે બેટા, નંબર ગમે તે આવે, તું પાસ થઈશ કે ફેઈલ, અમે તારી સાથે છીએ, વી લવ યુ સો મચ! તારા માર્કસથી અમારા પ્રેમમાં કોઈ જ ફર્ક નથી પડવાનો. મહેનત બેસ્ટ કરવાની, પછી રીઝલ્ટ ગમે તે આવે મુંઝાતો નહિ. આવા દિલાસાની દમદાર દિવાલનો ટેકો હશે તો કદાચ યુવાનો મોત પર મહેરબાન થવાને બદલે હયાતીના હસ્તાક્ષરનો આનંદ મેળવવાની મથામણ કરશે. સ્નેહાળ હાથ માથા પર ફરતો હોય તો મુશ્કેલીઓના મેગાપંચને ય હસીને સહી શક��ય. પછી જીવવાના ઓરતા જાગે અને મરવાની મહેચ્છા પર આજીવન બાન! પછી કોઈ જ સુસાઈડ પપ્પાના પ્રેશર નીચે દબાઈને ન થાય. આત્મહત્યાના નાશપ્રાય કિસ્સાઓ! કાશ! આવા સપના ય સાકાર થતા હોત!કોલોરાડોની એક શિક્ષિકા, બ્રિટની દારાસે ફેસબુક પર એક રીયલ સ્ટોરી પોસ્ટ કરી છેઃ પેરેન્ટ-ટીચરની મિટીંગ હતી. બ્રિટની જેને બે વર્ષથી ભણાવતી હતી એની મમ્મી આવી હતી. બ્રિટનીએ કહ્યું કે તમારી દિકરી બે અઠવાડિયાથી સ્કૂલે નથી આવી. મમ્મીનું જસ્ટીફિકેશન સાંભળીને બ્રિટની રોઈ પડી. ઈન્ટેલીજન્ટ, ફ્રેન્ડલી, બ્યુટીફુલ અને યંગ એવી એની દિકરીએ સુસાઈડ કરવાની ટ્રાય કરી’તી. સોશિયલ મિડીયા પર જાહેર પત્ર લખીને વર્ચ્યુઅલ વર્લ્ડના મિત્રોને ટાટા બાયબાય કરી દીધું. સોશિયલ મિડીયાનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. પોલીસને ખબર પડતા સમયસર એને બચાવી લીધી અને હોસ્પિટલમાં શિફ્ટ કરી. પોતાના ક્લાસના જ એક સ્ટુડન્ટની દર્દભરી દાસ્તાન સાંભળી બ્રિટનીની આંખોમાં આંસુ આવી ગયા. ચહેરો પડી ગયો. પોતાની સ્ટુડન્ટ આત્મહત્યા કરવાના પ્રયાસમાં હતી અને પોતાને ખબર ય નહોતી. કોઈ આટલું સંવેદનહીન કેવી રીતે થઈ શકે! આ વિચારે બ્રિટનીને અંદરથી હચમચાવી મુકી.ડેમેજકન્ટ્રોલના ભાગરૂપે પોતેય કઈક કરવું જોઈએ એ વિચારે ક્લાસના સ્ટુડન્ટ્સને સજેસ્ટ કર્યું કે બધા એને લેટર લખે. આ પત્રો બચી ગયેલી છોકરીને મળ્યા ત્યારે અહોભાવ વ્યક્ત કર્યો કે, “મારા વિશે આટલી સરસ વાત કોઈ કેવી રીતે કહી શકે! મને એવું લાગતું હતું કે મારા ગયા પછી મને કોઈ મિસ નહિ કરે. મને પહેલેથી ખબર હોત તો કદાચ સુસાઈડનો પ્રયાસ કર્યો જ ન હોત.” એણે બધાને સામા પત્રો લખીને આભાર વ્યક્ત કર્યો. આ ઘટનાએ બ્રિટનીને અહેસાસ કરાવ્યો કે મારી જ આસપાસ માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ હશે જ. વધુ સુસાઈડ રોકવા હું કઈ જ ન કરી શકું? આ સવાલે એની રાતોની ચેન ઉડાડી દીધી અને બે મહીના સુધી એણે બાકીના સ્ટુડન્ટ્સને પોસ્ટકાર્ડ લખવામાં વિતાવ્યા. દરેકને એની સ્પેશિયલ અને યુનિક વાત પત્રમાં લખી.બ્રિટની કહે છે કે, “સુસાઈડના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. જ્યારે પણ આની પાછળનું કારણ વિચારું છું ત્યારે સમજાય છે કે એ માત્ર અને માત્ર પ્રેશરને કારણે થાય છે. સફળ થવાનું પ્રેશર, ક્લાસમાં કે સ્પોર્ટસમાં પરફોર્મન્સનું પ્રેશર, પ્રેરેન્ટસની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું પ્રેશર, કમાવાનું પ્રેશર, આવા એન્ડલેસ પ્રેશરની વચ્ચે ��ીવાતી જિંદગીની અસલી ખુશી વરાળ થઈને ઉંડી જાય છે. દરેક વ્યક્તિ યુનિક હોય છે અને એ યુનિકનેસ જ એને સ્પેશિયલ બનાવે છે. એની આ ખાસિયત બદલવા કરતા ગળે લગાડવી જોઈએ. હું એકલી કઈ જ નહિ કરી શકું, આપણે બધા ભેગા મળીને જ આ બદલાવ લાવી શકીશું, કોઈની લાઈફ બચાવી શકીશું.” આ કિસ્સો ભલે વિદેશનો હોય પણ એની પ્રસ્તુતતા ભારતમાં વધું છે.આપણી વ્હાલી વ્યક્તિઓને ખામીઓ સાથે કેમ સ્વીકારી નથી શકતા! પરફોર્મન્સના પ્રેશરની સાથે વ્હાલના વરસાદનું કોકટેલ કરી શકાય તો કદાચ આપઘાતના કિસ્સાઓ ઘટાડી શકાય. અપેક્ષાઓનો ભાર એટલો બધો ય ન લાદવો જોઈએ કે એ ઊભો ય ન થઈ શકે. ફાની દુનિયાને અલવિદા કહેવાનું મન ક્યારે થતું હશે! એકપણ મજબૂત ખંભો નહિ જડતો હોય જેના પર સર રાખીને હિબકાઓ અને ડૂસકાઓ ભરીને રોઈ શકાય. અપેક્ષાઓના અઘરા ચડાણ ચડતાં ચડતાં હાંફી જવાતું હશે ત્યારે ટેકો આપી શકે એવી કોઈ લાકડી નહિ મળતી હોય. નિષ્ફળતાની ઊંડી ખાઈમાં ખાબક્યા પછી ઘરવાપસી પર પ્રતિબંધ હોવાનો વ્હેમ જાતે ઉપજાવી કાઢ્યો હશે. પપ્પા શું કહેશે! ગામના લોકો મારા પર હસશે. હું કેમ મોઢું બતાવીશ! મરવા માટે કારણોની ક્યાં તાણ છે! જીવવા માટે બસ એક જ કારણ કાફી છે. કોઈ જ કારણ વગર બધા પેરેન્ટ્સ પોતાના સંતાનોને બેઈન્તહા મહોબત કરતા જ હોય છે.ગયા વર્ષે એક ગુજરાતી મુવી આવ્યું’તું, બેસ્ટ ઓફ લક લાલુ. લાલુ નવમાં ધોરણમાં ભણતો હતો ત્યારથી જ દસમાં ધોરણના ટેન્શનનું ટોર્ચર ચાલું થઈ ગયું. પાડોશીના છોકરાને એક માર્ક વધારે આવી જવાથી બાણું ટકા ય બેકાર લાગવા માંડે અને આખા દિવસની મમ્મીની કચકચ મફતમાં મળે. જો કે પાછળથી પોલીસ પકડી જાય ત્યારે ખબર પડે છે કે ડીજે લાવીને ફર્સ્ટ નંબરના સેલિબ્રેશનનો શોર મચાવી દેતા પાડોશીનો નંબર પેપર ફોડીને મેળવેલો હોય છે. પણ પછી મમ્મીના પસ્તાવાનું વિપુલ ઝરણું શું કામનું! શિક્ષણને ધંધો બનાવી દેનારા શિક્ષકોના ત્રાસથી કંટાળીને મમ્મીએ લાલુને જાતે જ ભણાવવાનું નક્કી કર્યું. બેન્કમાં જોબ કરવાની, ઘર સંભાળવાનું, દસમાં ધોરણના પુસ્તકોમાંથી જાતે શીખવાનું અને પછી ભણાવવાનું. જે શિક્ષકને રીજેક્ટ કર્યો હતો એ સ્કૂલના ક્લાસમાં હેરાન કરે તો મમ્મી વોરીયર બનીને એને સીધો દોર કરવાની એક્સ્ટ્રા ડ્યુટી ય નિભાવે. પંદર વરસની ઉમર એટલે મુગ્ધતાની ઉમર, વિજાતિય આકર્ષણ તો સ્વાભાવિક હોય જ. આકર્ષણ પ્રેમનો પહેરવેશ પહેરીને આવે અને ��ાલુને લવ થઈ જાય છે. પોતાના દાદા સાથે મળીને સ્ટડી ટુરનું બહાનું કાઢી પીકનીક પર જઈ આવે અને ગીટારથી પ્યારી પ્રિયતમાને ઈમ્પ્રેસ ય કરી દે. પ્રેમની પતંગ આકાશમાં હજી માંડ ચગી હોય ત્યાં એના પપ્પાના ટ્રાન્સફરે દોરી કાપી નાખી. લોંગ ડીસ્ટન્સના વાયદા બોદા થઈ ગયા. બેવફા સનમના લીધે હૃદયભગ્ન સ્થિતિના ઉજાગરામાં ખબર નથી રહેતી કે ચાલું બોર્ડની પરીક્ષામાં ક્યારે સુવાઈ ગયું! ઘેર આવીને આ વાત કહી નથી શકતો. મમ્મીના સપનાઓ આકાશે આંબવા માંડ્યા હોય છે. જાતે ભણાવ્યો હોવાથી કોન્ફીડન્સ છે કે આ વખતે મારો દિકરો બોર્ડમાં જોરદાર પરફોર્મન્સ કરવાનો છે. એરોનોટીક્સ એન્જીનીયર બનાવવા અત્યારથી જ બદલી માટે અરજી કરી દીધી છે. આ સપનાની ઈમારત કકડભુસ થઈને કાટમાળ થવાની સંભાવના લાલુને સ્પષ્ટ દેખાય છે. અપેક્ષાઓના ભારેખમ ભાર નીચે દટાઈને સત્યના તથ્યો કબુલવાની હિંમત ગુમાવી બેસે છે. હવે એક જ રસ્તો બાકી છે. સુસાઈડ કરી લેવાનું અને બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ! આત્મહત્યા કરવાનો જીવ નથી ચાલતો એટલે ભાગી જાય છે. અનાયાસે સાયકોલોજીસ્ટના ઘેર પહોંચી જાય છે. કેટલી આશાઓ પર એકસાથે પાણી ફરી વળ્યું જ્યારે મમ્મીને ખબર પડી કે પેપરમાં સુઈ જવાને લીધે ફેઈલ થવાની બીકથી દિકરાએ મોતના માંડવાને પોંખવાની તૈયારી કરી હતી. આજીવન તપ કર્યાના ફળરૂપે શાપ મળે ત્યારે હોય એવી જ હાલત આ મમ્મીની હોવાની ને! પછી તો સારા માર્કસ ય આવે છે. પણ કેટલાક શાશ્વત સવાલોની છાપ છોડતું જાય છે. માર્કશીટના આંકડા માણસના જીવનથી ય વધું મહત્વના હોય છે? લાઈફ એટલી બધી સસ્તી થઈ ગઈ છે? અપેક્ષાના બોજ નીચે આપણાં માસુમો દબાઈ તો નથી જતા ને! સંતાનની જિંદગીના રીમોટ કંન્ટ્રોલ હાથમાં લઈને નાંચતા પુતળાઓનો ખેલ તો નથી બનાવી દીધો ને! રાઈટ ટુ એજ્યુકેશનની જેમ રાઈટ ટુ ફ્રિડમ ઓફ ચોઈસનો અધિકાર સંતાનને મળવો જોઈએ. જેમા વગર પ્રેશરે ગમતું એજ્યુકેશન, મનગમતી મહેબુબા, ઈન્ટરેસ્ટીંગ કેરીયર સિલેક્ટ કરવાનો મોકો મળે. ફેઈલ થવાશે તો અનુભવ મળશે અને સક્સેસ મળશે તો આનંદ. ભુલ કર્યા પછીય ઘરના બારણા ચોવીસ કલાક ઉઘાડા છે એવું સંતાનને કહેવાવાળા વાલીઓ વંદનીય છે.સુસાઈડ પછી જે ગુમાવે છે એ પણ વાલીઓ જ ગુમાવે છે. વ્હાલની વેલીડીટી પૂરી થઈ જાય છે અને આજીવન અફસોસની અસ્ક્યામત રહી જાય છે. માસૂમ મુસ્કાનવાળો ચહેરો ગુમાવ્યા પછી પસ્તાવાની પહોચ મળે એ શું કામની! વાલી તરીકે ચિંતા થવ��� સ્વાભાવિક છે પણ એ કોઈની ચિતા બનીને બાળી નાખે એ પહેલા સાવધાન થવું જરૂરી છે. માર્કશીટના દમ પર કદાચ સારી નોકરી મળતી હશે પણ સારી જિંદગી તો સંસ્કારના બળે જ જીવી શકાય. ફેઈલ્યોર જીવનનો જ એક ભાગ છે એને સ્વીકારવું જ રહ્યું. નિષ્ફળતા ચાહે બોર્ડની એક્ઝામમાં મળે કે લાઈફની એક્ઝામમાં, પ્રેમમાં મળે કે બીઝનેસમાં, પાર્ટ ઓફ લાઈફ ગણીને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. સારા પુસ્તકો કપરા સમયમાં ટકી રહેવા બળ આપે છે એવી આ લખનારની અંગત અનુભૂતિ છે. પ્રેમ એ કઈ પરફોર્મન્સ કે પરસેન્ટેજનો મહોતાજ નથી એવી સાદી સમજ નવી જનરેશન સુધી કન્વે કરી શકાય એ જ વાલી તરીકેની સફળતા. આખી ભગવદ્ ગીતા સમજાવ્યા પછી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, “યથેચ્છસિ તથા કુરુ.” હે અર્જુન મારે જે સમજાવવાનું હતું, કહેવાનું હતું એ કહી દીધું, હવે તને યોગ્ય લાગે તેવો નિર્ણય કર, હું તારી સાથે છું.”
0 notes
Text
૧૫મી ઓગસ્ટે સવારે ૯ વાગે લોકો એક સાથે રાષ્ટ્રગાન કરે, Gujarat -News
૧૫મી ઓગસ્ટે સવારે ૯ વાગે લોકો એક સાથે રાષ્ટ્રગાન કરે, Gujarat -News
૧૫મી ઓગસ્ટે સવારે ૯ વાગે લોકો એક સાથે રાષ્ટ્રગાન કરે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા: ૧૫ મી ઓગસ્ટે વડોદરાના શહેરીજનોને એક સાથે રાષ્ટ્રગાન કરવા શહેર ભાજપાએ અપીલ કરી છે. સવારે ૯ વાગે એકસાથે પ્રજાજનો જન મન ગણ… રાષ્ટ્રગીતનું ગાન કરી દેશભક્તિની ભાવના ઉજાગર કરે એમ તેમણે જણાવ્યું છે. આગામી ૧૫મી ઓગસ્ટે દેશ આઝાદીના ૭૫ વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે…
View On WordPress
#15મ#૯#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#એક#ઓગસટ#કર#રષટરગન#લક#વગ#સથ#સવર
0 notes