#નભ
Explore tagged Tumblr posts
Text
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત, Gujarat -News
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત, Gujarat -News
લાઇટ એન્ડ સાઉન્ડના ધંધા માટે છૂટ કેમ નહીં,20 હજાર લોકો નભે છે..પો.કમિશનરને રજૂઆત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ વડોદરાના સાઉન્ડ એન્ડ લાઇટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી તેમના વ્યવસાયમાં છૂટછાટ આપવાની માગણી કરતી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. સાઉન્ડ એન્ડ લાઇટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ કહ્યું છે કે,વડોદરામાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#એનડ#કમ#છટ#છપકમશનરન#ધ���#નભ#નહ20#મટ#રજઆત#લઇટ#લક#સઉનડન#હજ��
0 notes
Text
જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ
જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ
જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ જ્યારે ફંટા��ા એક હતો સપાટ હરિયાળો રસ્તો તળેટીનો એક વાંકોચૂંકો રસ્તો પહાડીનો જેના શિખરે પહોંચી આકાશે હાથ દેવાય કેટલાએ લીધો રસ્તો હરિયાળીનો મારા જેવાએ લીધો રસ્તો વળાંકોનો કોઈએ રોક્યો, કોઈએ ટોક્યો આ તારો માર્ગ નથી આકાશે હાથ દેવાનું તારું ગજું નથી સૂર્યના કિરણોથી શિખર ઝળાંહળાં હતું નભ ઝૂકી ઝૂકી શિખરો સાથે વાત કરતું ત્યારે મન કેવું આતુર હતું એ વાત સાંભળવા દિલની બે ચાર…
View On WordPress
0 notes
Text
1155.
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં….25.5.2022
View On WordPress
1 note
·
View note
Photo
🌹ll બાત "દિલ"કી...સૂર્ય થયો સોમ અંતરિક્ષ આનંદ વિભોર ll🌹 સૂર્ય સોહે આજ જાણે સોમ શીતળ સફેદ સમો. લાગણી ભીનો થયો આજ ખગ નભ ભુરો ઘણો. પ્રેમ છેજ એવો નથી એમાં ઈશ્વર પણ બાકાત જુઓ. શ્રુષ્ટિ આનંદવિભોર અંતરિક્ષમાં પ્રભુ લીલા નિહાળો. https://www.instagram.com/p/CFYcD8rlGJs/?igshid=petvc0f1qsoh
0 notes
Photo
જામનગરમાં ઍરફોર્સ દ્વારા ‘નભ સ્પર્શ દિપ્તમ્’ જામનગર: ઍરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ઍરફોર્સ સ્ટેશન ખાતે ‘નભ સ્પર્શ દિપ્તમ્’ કાર્યક્રમ યોજાયો હતો.
0 notes
Text
ગીત : મનોજ ખંડેરિયા
ગીત : મનોજ ખંડેરિયા
એક એક શ્વાસને ઊગી ગઈ ઝંખના કે થઈ જઈએ આજ ગલગોટો ટેરવામાં રેલાતું ગીત મને આપો તો ભીનુંછમ નભ મારું ઢોળું * * * હદ છે આ હદ છે આ તૃણની લીલાશને કે ઝાકળમાં ઝીલે છે તરતા આકાશને ફોરમતા ફૂલની છાયામાં રજરજ ફોરમ થઈથઈને ફોરે વનનો ચળકાટ જોઈ, ધૂળિયા આ ગામનો રસ્તોયે મન જેમ મ્હોરે બાવરી નજર ત્યારે લઈ જાતી ક્યાંય રે આંગળીએ ઝાલી આભાસને. દૂરના ઓ... પ્હાડથી વ્હેતી હરિયાળીની માયા ફરકે છે આ ભીંતે મંજરીની જેમ…
View On WordPress
0 notes
Text
920.
રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે, કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે. કોઈના ખંભે ચઢીને એટલું જોઈ શક્યા, વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે. આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું, મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે. ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે. આંખ દાબી કોઈ વર્ષો ��ાદ પૂછે કોણ છું ? નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે. આ…
View On WordPress
0 notes
Text
815.
પતંગનો ઓચ્છવ એ બીજું કંઈ નથી, પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ ! નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા નભની ભડભડતી એકલતા ભૂંસવા જુઓ, મનુષ્યો- ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં. ઉજ્જડ નભને નમણું નજરાણું ઉર્ફે આ પતંગ ! હરેક જણના પતંગ પર લખિયો છે આ સંદેશો કે હે નભ ! તું નીચે આવ ! આવ નીચે ને જરાક હળવું થા… માર નગારે ઘા, ગમગીનીનો ગોટો વાળી જલદી કૂદ કછોટો…
View On WordPress
0 notes
Text
જામનગરના નભ મંડળમાં નવા ધૂમકેતુનું આગમન
જામનગરના નભ મંડળમાં નવા ધૂમકેતુનું આગમન
જામનગર : નભ મંડળમાં એક અલૌકિક ઘટના બની છે અને એક નવો ધૂમકેતુ ન્યુ પ્રાઈસ દ્રશ્યમાન થઈ રહ્યો છે. હવે પછી આ ધૂમકેતુ 6867 વર્ષો બાદ સૂર્યની નજદીક આવશે અને પૃથ્યી ઉપરથી દ્રશ્યમાન થશે. આ ધૂમકેતુ દાયકાનો સૌથી તેજસ્વી પૂંછડિયો તારો છે. છેલ્લે નવેમ્બર 2017માં સદીનો સૌથી તેજસ્વી ગણાયેલ ધૂમકેતુ ‘આઈસોન’ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો અને દ્રશ્યમાન થયો હતો.
ધૂમકેતુ-પૂછડિયો તારો એ આકાશનું અદ્ભુત દ્રશ્ય છે પણ એ…
View On WordPress
0 notes
Text
405.
રાત રડતી અને સરે ઝાકળ, પુષ્પની આંખથી વહે ઝાકળ.
ઘાસને પાપ લાગે નૃસ્પર્શે, રોજ એ ધોઈને હરે ઝાકળ.
તો ઉષા બળતી હોત ભડકે પણ, ઠારવા સૂર્યને બળે ઝાકળ.
દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.
એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે, એ હવા ! તો જ એ બને ઝાકળ.
બાથમાં આખું નભ સમાવે, ને પુષ્પના પાંદમાં રહે ઝાકળ.
હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે, મન-વિચારોને જો અડે ઝાકળ.
-વિવેક મનહર ટેલર…7.4.2020
View On WordPress
0 notes
Text
368.
રાત રડતી અને સરે ઝાકળ, પુષ્પની આંખથી વહે ઝાકળ.
ઘાસને પાપ લાગે નૃસ્પર્શે, રોજ એ ધોઈને હરે ઝાકળ.
તો ઉષા બળતી હોત ભડકે પણ, ઠારવા સૂર્યને બળે ઝાકળ.
દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.
એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે, એ હવા ! તો જ એ બને ઝાકળ.
બાથમાં આખું નભ સમાવે, ને પુષ્પના પાંદમાં રહે ઝાકળ.
હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે, મન-વિચારોને જો અડે ઝાકળ.
-વિવેક મનહર ટેલર…21.1.2020
View On WordPress
0 notes