#��મચ
Explore tagged Tumblr posts
Text
નડિયાદમાં નહેર છલકાતા પાણી રેલવે પાટાને સમાંતર થતાં તંત્રમાં દોડદામ મચી, Gujarat -News
નડિયાદમાં નહેર છલકાતા પાણી રેલવે પાટાને સમાંતર થતાં તંત્રમાં દોડદામ મચી, Gujarat -News
નડિયાદમાં નહેર છલકાતા પાણી રેલવે પાટાને સમાંતર થતાં તંત્રમાં દોડદામ મચી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સમયસૂચકતાથી મોટી ઘાત ટળી : લોકોમાં ફફડાટ – સિવિલ ફાટક નં. 272 પાસેની નહેરમાં પાણીનું લેવલ વધી જતા ઓવરફ્લો : સરકારી તંત્ર હરકતમાં આવ્યું નડિયાદ : નડિયાદ સિવિલ હોસ્પિટલ પાછળના ફાટક પાસે આજે નહેરના પાણી ફરી વળતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાટા અને…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#છલકત#તતરમ#થત#દડદમ#નડયદમ#નહર#પટન#પણ#મચ#રલવ#સમતર
0 notes
Text
*… ડોન્ટ લાઇક ઉનાળા !* (હાસ્ય કવિતા) *ધેર ઇઝ ટુ મચ બફારા* *ઉપર સે કમિંગ કંટાળા* *ધેટ ઇઝ વ્હાય..* *આઈ ડોન્ટ લાઈક ઉનાળા !* 😩🤪 *બફારા બ્રિન્ગિંગ પરસેવા* *સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 😩🤪🤪 *કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી* *બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઈ ડોન્ટ લાઇક ઉનાળા !* 😩😫😵💫 *આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ* *ફિર ભી ફેસ બિકમિંગ કાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 😩😵💫🥸 *લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ* *ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 😫😵💫🧐 *ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ* *બટ નળ સે કમિંગ 'ઉકાળા' !* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 😫😵💫🧐 *હોલ સીટી ઇન કરફ્યુ* *બિકોઝ રોડ બર્નિંગ ડામર વાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 😫🧐😵💫 *હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ* *બટ નોટ લિસનિંગ ઉપરવાળા* *ધેટ ઇઝ વ્હાય…* *આઇ ડોન્ટ લાઇક ઉનાળા !* 🙏😃🙏
2 notes
·
View notes
Text
એક્સાઇઝ તપાસમાં પ્રથમ ધરપકડ: ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મના ભૂતપૂર્વ સીઇઓ વિજય નાયરની ધરપકડ | ભારત સમાચાર
એક્સાઇઝ તપાસમાં પ્રથમ ધરપકડ: ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મના ભૂતપૂર્વ સીઇઓ વિજય નાયરની ધરપકડ | ભારત સમાચાર
નવી દિલ્હી: કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈ મંગળવારે ધરપકડ કરી હતી વિજય નાયરએક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ CEO, ઓન્લી ��ચ લાઉડર, અને આરોપી નંબર 5 તરીકે નામ આપવામાં આવ્યું FIR એજન્સી દ્વારા નોંધાયેલ. AAP વર્તુળોમાં જાણીતું નામ ધરાવતા નાયરને મંગળવારે CBI હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેની કથિત…
View On WordPress
0 notes
Text
સંવીધાનની ધજીયા ઉડી ગઈ છે અને રાજ્યની કાયદો વ્યવસ્થા સાવ તળિયે: જીગ્નેશની સરકાર સામે સટાસટી
દલિત નેતા જીગ્નેશ મેવાણીની સિહોરમાં મિટિંગ અને બેઠક ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વર્ષો પહેલા દલિતોને ફાળવેલી જમીનો પર કરશે કબજો, હક્કની જમીનો માટે ૬ ડિસેમ્બરે ટીમો સાથે ત્રાટકશે. જો કબજો નહિ મળે તો જોવા જેવી થશે-જીગ્નેશ મેવાણી, સરકાર દુષ્કર્મ જેવી ઘટનામાં કડક કાર્યવાહી કરે તે જરૂરી.
સલીમ બરફવાળા ધારાસભ્ય અને યુવા દલિત નેતા જીગ્નેશ મેવાણી આજે સિહોર આવી પહોચ્યા હતા અને બેઠક અને મિટિંગ યોજી હતી અને સરકાર સામે આકરા પ્રહાર કરીને જણાવ્યું હતું ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સાવ તળિયે પોહચી ગઈ છે સંવીધાનના તજીયા ઉડી ગયા છે રાજકોટ બરોડા કે રાપરમાં બળાત્કારની ઘટનાઓ બની મુખ્યમંત્રીનું એક પણ સ્ટેટમેન્ટ ન આવ્યું અને ગુજરાતમાં ચારેય બાજુ જે બળાત્કારની ઘટનાઓ બની છે બેન દિકરીઓ કઈ હદે સુરક્ષિત છે ગુજરાત તેનો દાખલો છે અને નલિયા કાંડમાં રાજ્યની સરકારે પોતાના ભાજપના નેતોઓને બચાવવા માટે સેક્સના સ્કેન્ડલ પર જે ચાદર પાથરી દીધી અને તેના કારણે આ પ્રકારના તત્વોને છૂટ મળી છે. તેવા ગંભીર પ્રકારના આક્ષેપો મેવાણીએ કર્યા હતા જ્યારે ભાવનગર સર્કીટ હાઉસ ખાતે યોજેલી એક પત્રકાર પરિષદમાં સાંથણીની જમીન, ખેડૂતને સહાય, શિક્ષણ સહિતના મુદાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા તેમજ રાજ્ય સરકાર ને દલિતોના હક્કની અને વર્ષો પહેલા ફાળવેલી જમીનો કે જેના પર આજે પણ માથાભારે લોકોનો કબજો છે તેવી રાજ્યના ૬ અલગ અલગ જીલ્લાના ૬ ગામોની જમીનો ૬ ડીસેમ્બરના રોજ કબ્જ�� હક્ક લઈશું અને કબજો નહિ મળે તો જોવાજેવી થશે તેવો હુંકાર સરકાર સામે ભર્યો હતો. આગામી ૬ ડીસેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિને ગુજરાતના રાપર,ભચાઉ, બનારસકાંઠા, અમરેલી,ભાવનગર સહિતના જીલ્લાના ૬ ગામોમાં આજથી ૨૦ કે ૫૦ વર્ષ પહેલા જે જમીનો દલિતો ને ફાળવી દેવામાં આવી હતી અને જેનો કબજો આજદિન સુધી દલિતો ને સોપવામાં આવ્યો નથી તેવી હક્કની જમીનો કે જે હાલ માથાભારે ઇસમોના કબજામાં છે.
તેમની પાસેથી કબજે કરવા નો હુંકાર દલિત નેતા જીગ્નેશ મેવાણી એ કર્યો છે. આ પ્રક્રિયામાં ૬ અલગ અલગ ટીમો હક્કની લીગલ જમીનો છે તેના પર કબજો કરવા જશે. જેમાં જે તે વિસ્તારના પોલીસ વડાને આ બાબતે જાણ કરવામાં આવશે તેમજ આ પ્રક્રિયામાં કોઈ આડું ઉતરે નહિ, લાભા��્થીના જાનમાલ ને કોઈ પ્રકારનું નુકશાન ના થાય તેની જવાબદારી સરકારની છે.૨૫-૫૦ અગાઉ જે જમીનો ફાળવવામાં આવી હતી તેનો આજદિન સુધી કબજો તેમાં મૂળ વ્યક્તિને સોપવામાં આવ્યો નથી માટે તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર એકતા મચ હેઠળ જમીનો પર કબજો કરશે અને જો કબજો નહિ મળે તો જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. હાલ જે પ્રમાણે દેશમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે તે અંગે તેમને જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવતી ના હોવાથી ગુનેગારોને છૂટો દોર મળી રહ્યો છે અને આના કારણે આવી ઘટનાઓ વધી રહી છે, હવે જનતા ને કહીશ કે આવીઓ ઘટનામાં જીગ્નેશ મેવાણી નહી પણ વિજય રૂપાણી જાય અને સ્થાનિક પોલીસ તંત્ર ને કડક સુચના આપે અને પીડિત પરિવારની મુલાકાત લઇ અને તેમને આશ્વાસન આપે. Read the full article
0 notes
Text
'કબીર સિંહ'નું ટીઝર રિલીઝ, શાહિદ કપૂર ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો
‘કબીર સિંહ’નું ટીઝર રિલીઝ, શાહિદ કપૂર ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો
બોલિવૂડ ડેસ્કઃ શાહિદ કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘કબીર સિંહ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સંદીપ વાંગાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટીઝર 1 મિનિટનું છે. જેમાં શાહિદ કપૂર બિયર્ડ લૂકમાં આખો દિવસ દારૂ અને સિગારેટ પીતો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત, ફિલ્મના આ ટીઝરમાં કબીર રાજ સિંહને એક હોંશિયાર મેડિકલ સ્ટુડન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
ટીઝરમાં શાહિદનો એન્ગ્રી યંગ મેન અવતાર જોવા મળી રહ્યો છે. જે પોતાના ગુસ્સાને…
View On WordPress
0 notes
Photo
સારી જિંદગી સારી માર્કશીટ પર નહી સારા સંસ્કારે જ જીવી શકાય મહત્ત્વકાંક્ષાના ભારેખમ ભાર તળે ન જાણે કેટલીય કુમળી કળીઓ કરમાઈ જતી હશે! પોતાનાથી પૂરા ન થઈ શકેલા સપનાઓનો બોજ ઊચકી શકે એવા મજબૂત બાહુવાળા સંતાનો સહુને ન ય મળે! આ સાદી સમજ કેળવવા જેવી ખરી. પરસેન્ટેજની પરેજી પાળવામાં વ્યસ્ત બન્યા પછી અસ્ત થતા બચપનમાં ખોવાતી માસૂમ મુસ્કાનની મોંઘેરી મિરાત કિંમતથી ક્યાં આંકી શકાય છે!નંબરની ગેઈમમાં ગોખેલા જ્ઞાનનો જયકાર થાય એની પાછળ વિસ્મયની વિરાસત વામણી થતી જાય છે. એક જ ફોર્મેટમાં બીબાઢાળ એજ્યુકેશનના ફાલરૂપે અમૂલ્ય યુનિકનેસ ગુમાવીને ઘેટાની ભીડ ઊભી કરવાના મરણીયા પ્રયાસને આપણે સારું શિક્ષણ માની લીધું છે. રટેલા પોપટોને હોશીયાર કરાર મળે છે.ભીડથી નોંખા તરી આવતા ક્વેશનીંગ માઈન્ડના માલિક એવા જિજ્ઞાસુજનોની અવગણના થવી સ્વાભાવિક છે, કારણ કે ક્યુરિયોસિટીને ડફોળ કરાર ન આપવામાં આવે તો જાતે મહેનત કરીને જવાબો શોધવાની મથામણ કરવી પડે. ગૃહકલ્ચરમાં ય સંતાનોને પ્રશ્નો પૂછવાની મોકળાશ નથી મળતી. ભારતીય સંસ્કૃતિની વારંવાર દુહાઈ દીધા પછી ય પ્રશ્નોત્તરીની ઉપનિષદ પરંપરા આપણે જાળવી શક્યા નથી.સફળતાનો ધારી લીધેલો એકમાત્ર માપદંડ બનાવી દીધો છે; એ છે ટકાવારી. પરસેન્ટેજના પ્રેશરકુકરમાં ન જાણે કેટલાય ફુલો કરમાઈ જતા હશે, અપમાનિત થતા હશે, અવહેલના પામતા હશે, જીવવું ઝેર જેવું લાગતું હશે. નાની ઉં��રે સાધુ બનવાના અભરખા પાછળ આ પણ એક કારણ હોઈ શકે, એક્ઝામના મોહમાંથી આજીવન આઝાદી!બાળકને રમવાની ઉંમરે સાધુ બનાવી દેવાની શરમજનક ફેશન ટાળવા જેવી ખરી. સાધુ બન્યા પછીય શારીરિક આવેગો છુપાવવા દંભનો પડદો રાખવો પડે છે. ડગલે ને પગલે જીવનની પરીક્ષાના પેપરમાં વગર સિલેબસે પૂછાતા આઉટ ઓફ ધ બોક્ષ પ્રશ્નો જ કઈક શીખવી જતા હોય છે.આવા અનમોલ અનુભવો અગર મિલ જાય તો જીવન ધન્ય હો જાય! માર્ક સિવાય પણ બીજી ટેલેન્ટ હોય છે જેને આપણે ગોડગીફ્ટ કહીએ છીએ. કોઈને સંગીત તો કોઈને નૃત્ય, ચિત્રકલા કે રમતગમત, લેખન કે વકૃત્વ કલાની ગમતી સોગાત જન્મથી જ પ્રસાદી રૂપે મળેલી હોય છે. આ વિરાસતને ઓળખવાની જરૂર છે, ખીલવવાની જરૂર છે. અભ્યાસક્રમની માહિતીને યાદ રાખીને મળતા ગુણોમાં આ કલાનો ય સરવાળો થવો જોઈએ. કાશ મુલ્યોની પણ માર્કશીટ બનતી હોત! જેમાં સારા માણસને પાસ કરવાની ફેશન હોત! બેસ્ટ એજ્યુકેશન મળવું જ જોઈએ, પણ સવાલ એ છે કે કઈ કિંમત પર? કેળવણીની કથા માર્કશીટની માયાજાળમાં ફસાઈને રહી ગઈ છે. દંભના લિબાસમાં પ્રાઈવેટ સ્કૂલો પ્રેઝન્ટેશન પર લોભામણી સ્કિમો બતાવી મલ્ટીટેલેન્ટનું હુનર હાથવગુ કરાવી આપવાની હોશીયારી મારે છે. ટેલેન્ટને જનરલાઈઝ બનાવી દેવાની વાત છે. એક જ વિદ્યાર્થીમાં બધી કળાઓ એકસામટી ઠાસીઠાસીને ભરી દેવાની વાત છે. એને જ કહેવાય ને મલ્ટીટેલેન્ટેડ! અમીરો પાસે પૈસાની કોઈ કમી નથી અને મધ્યમ વર્ગનો આમઆદમી પોતાના બાળકને એકવીસમી સદીની દેખાદેખીની દોડમાં ક્યાંય પાછળ ન રહી જાય એની ચિંતામાં બેહિસાબ ખર્ચાઈ રહ્યો છે. સ્પોટ્ર્સ, ડાન્સ, એક્ટીંગ, પિયાનોવાદન વગેરે બધું જ એકસામટું શીખવાડી દેવું છે. પાછો નંબર તો પહેલો જ આવવો જોઈએ. પરફોર્મન્સનું પ્રેશર!દસમાં અને બારમાં ધોરણમાં ભણતા ભુલકાઓને તો સદેહે નર્કનો અહેસાસ થતો હશે! પ્રતિબંધોના પહાડ લગાવી દેવાય છે. લોભામણી અને લલચામણી ખેરાતોની બહાર તો જ વરસે જો પસંદીદા પરસેન્ટેજ સુધી પહોચી શકાય. ટી.વી. નહીં જોવાનું; રમવાનું બંધ;બેટા આ એક વર્ષ જો મહેનત કરીશ તો આખી જિંદગી સુધરી જશે; આટલા ટકા તો લાવવા જ પડશે. બાજુવાળા રમીલામાસીનો દિકરો જો ડૉક્ટર થઈને કેવા લીલાલેર કરે છે. જો ઓછા ટકા આવે તો.. સારી કોલેજમાં એડમીશન નહિ મળે સારી નોકરી નહિ મળે સારી છોકરી નહિ મળે. લાઈફ આખી લટકતી અને ભટકતી રહેશે.શું ખરેખર કોઈ બોર્ડ આપણી કેરીયર નક્કી કરી નાખે? પછી ઉપર ઉઠવાના કોઈ જ ચાન્સ નથી? નો ડાઉટ, સારા માર્કસ આવે તો મજા આવે અને કહેવાતી સો કોલ્ડ કેરીયર ય બને પરંતુ બધાની કેપેસીટી સરખી ન પણ હોય. આપણાં સંતાનોની મર્યાદા કેમ નથી સ્વીકારી શકતા! રેસમાં પહેલા નંબર માટે દોડતા બધા જ લોકો પ્રથમ ક્રમ નથી લાવી શકતા એ વાસ્તવિકતાને કેમ સમજી નથી શકતા? ક્યારેક સંતાનને એવુંય ન કહેવું જોઈએ કે બેટા, નંબર ગમે તે આવે, તું પાસ થઈશ કે ફેઈલ, અમે તારી સાથે છીએ, વી લવ યુ સો મચ! તારા માર્કસથી અમારા પ્રેમમાં કોઈ જ ફર્ક નથી પડવાનો. મહેનત બેસ્ટ કરવાની, પછી રીઝલ્ટ ગમે તે આવે મુંઝા��ો નહિ. આવા દિલાસાની દમદાર દિવાલનો ટેકો હશે તો કદાચ યુવાનો મોત પર મહેરબાન થવાને બદલે હયાતીના હસ્તાક્ષરનો આનંદ મેળવવાની મથામણ કરશે. સ્નેહાળ હાથ માથા પર ફરતો હોય તો મુશ્કેલીઓના મેગાપંચને ય હસીને સહી શકાય. પછી જીવવાના ઓરતા જાગે અને મરવાની મહેચ્છા પર આજીવન બાન! પછી કોઈ જ સુસાઈડ પપ્પાના પ્રેશર નીચે દબાઈને ન થાય. આત્મહત્યાના નાશપ્રાય કિસ્સાઓ! કાશ! આવા સપના ય સાકાર થતા હોત!કોલોરાડોની એક શિક્ષિકા, બ્રિટની દારાસે ફેસબુક પર એક રીયલ સ્ટોરી પોસ્ટ કરી છેઃ પેરેન્ટ-ટીચરની મિટીંગ હતી. બ્રિટની જેને બે વર્ષથી ભણાવતી હતી એની મમ્મી આવી હતી. બ્રિટનીએ કહ્યું કે તમારી દિકરી બે અઠવાડિયાથી સ્કૂલે નથી આવી. મમ્મીનું જસ્ટીફિકેશન સાંભળીને બ્રિટની રોઈ પડી. ઈન્ટેલીજન્ટ, ફ્રેન્ડલી, બ્યુટીફુલ અને યંગ એવી એની દિકરીએ સુસાઈડ કરવાની ટ્રાય કરી’તી. સોશિયલ મિડીયા પર જાહેર પત્ર લખીને વર્ચ્યુઅલ વર્લ્ડના મિત્રોને ટાટા બાયબાય કરી દીધું. સોશિયલ મિડીયાનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. પોલીસને ખબર પડતા સમયસર એને બચાવી લીધી અને હોસ્પિટલમાં શિફ્ટ કરી. પોતાના ક્લાસના જ એક સ્ટુડન્ટની દર્દભરી દાસ્તાન સાંભળી બ્રિટનીની આંખોમાં આંસુ આવી ગયા. ચહેરો પડી ગયો. પોતાની સ્ટુડન્ટ આત્મહત્યા કરવાના પ્રયાસમાં હતી અને પોતાને ખબર ય નહોતી. કોઈ આટલું સંવેદનહીન કેવી રીતે થઈ શકે! આ વિચારે બ્રિટનીને અંદરથી હચમચાવી મુકી.ડેમેજકન્ટ્રોલના ભાગરૂપે પોતેય કઈક કરવું જોઈએ એ વિચારે ક્લાસના સ્ટુડન્ટ્સને સજેસ્ટ કર્યું કે બધા એને લેટર લખે. આ પત્રો બચી ગયેલી છોકરીને મળ્યા ત્યારે અહોભાવ વ્યક્ત કર્યો કે, “મારા વિશે આટલી સરસ વાત કોઈ કેવી રીતે કહી શકે! મને એવું લાગતું હતું કે મારા ગયા પછી મને કોઈ મિસ નહિ કરે. મને પહેલેથી ખબર હોત તો કદાચ સુસાઈડનો પ્રયાસ કર્યો જ ન હોત.” એણે બધાને સામા પત્રો લખીને આભાર વ્યક્ત કર્યો. આ ઘટનાએ બ્રિટનીને અહેસાસ કરાવ્યો કે મારી જ આસપાસ માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ હશે જ. વધુ સુસાઈડ રોકવા હું કઈ જ ન કરી શકું? આ સવાલે એની રાતોની ચેન ઉડાડી દીધી અને બે મહીના સુધી એણે બાકીના સ્ટુડન્ટ્સને પોસ્ટકાર્ડ લખવામાં વિતાવ્યા. દરેકને એની સ્પેશિયલ અને યુનિક વાત પત્રમાં લખી.બ્રિટની કહે છે કે, “સુસાઈડના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. જ્યાર�� પણ આની પાછળનું કારણ વિચારું છું ત્યારે સમજાય છે કે એ માત્ર અને માત્ર પ્રેશરને કારણે થાય છે. સફળ થવાનું પ્રેશર, ક્લાસમાં કે સ્પોર્ટસમાં પરફોર્મન્સનું પ્રેશર, પ્રેરેન્ટસની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું પ્રેશર, કમાવાનું પ્રેશર, આવા એન્ડલેસ પ્રેશરની વચ્ચે જીવાતી જિંદગીની અસલી ખુશી વરાળ થઈને ઉંડી જાય છે. દરેક વ્યક્તિ યુનિક હોય છે અને એ યુનિકનેસ જ એને સ્પેશિયલ બનાવે છે. એની આ ખાસિયત બદલવા કરતા ગળે લગાડવી જોઈએ. હું એકલી કઈ જ નહિ કરી શકું, આપણે બધા ભેગા મળીને જ આ બદલાવ લાવી શકીશું, કોઈની લાઈફ બચાવી શકીશું.” આ કિસ્સો ભલે વિદેશનો હોય પણ એની પ્રસ્તુતતા ભારતમાં વધું છે.આપણી વ્હાલી વ્યક્તિઓને ખામીઓ સાથે કેમ સ્વીકારી નથી શકતા! પરફોર્મન્સના પ્રેશરની સાથે વ્હાલના વરસાદનું કોકટેલ કરી શકાય તો કદાચ આપઘાતના કિસ્સાઓ ઘટાડી શકાય. અપેક્ષાઓનો ભાર એટલો બધો ય ન લાદવો જોઈએ કે એ ઊભો ય ન થઈ શકે. ફાની દુનિયાને અલવિદા કહેવાનું મન ક્યારે થતું હશે! એકપણ મજબૂત ખંભો નહિ જડતો હોય જેના પર સર રાખીને હિબકાઓ અને ડૂસકાઓ ભરીને રોઈ શકાય. અપેક્ષાઓના અઘરા ચડાણ ચડતાં ચડતાં હાંફી જવાતું હશે ત્યારે ટેકો આપી શકે એવી કોઈ લાકડી નહિ મળતી હોય. નિષ્ફળતાની ઊંડી ખાઈમાં ખાબક્યા પછી ઘરવાપસી પર પ્રતિબંધ હોવાનો વ્હેમ જાતે ઉપજાવી કાઢ્યો હશે. પપ્પા શું કહેશે! ગામના લોકો મારા પર હસશે. હું કેમ મોઢું બતાવીશ! મરવા માટે કારણોની ક્યાં તાણ છે! જીવવા માટે બસ એક જ કારણ કાફી છે. કોઈ જ કારણ વગર બધા પેરેન્ટ્સ પોતાના સંતાનોને બેઈન્તહા મહોબત કરતા જ હોય છે.ગયા વર્ષે એક ગુજરાતી મુવી આવ્યું’તું, બેસ્ટ ઓફ લક લાલુ. લાલુ નવમાં ધોરણમાં ભણતો હતો ત્યારથી જ દસમાં ધોરણના ટેન્શનનું ટોર્ચર ચાલું થઈ ગયું. પાડોશીના છોકરાને એક માર્ક વધારે આવી જવાથી બાણું ટકા ય બેકાર લાગવા માંડે અને આખા દિવસની મમ્મીની કચકચ મફતમાં મળે. જો કે પાછળથી પોલીસ પકડી જાય ત્યારે ખબર પડે છે કે ડીજે લાવીને ફર્સ્ટ નંબરના સેલિબ્રેશનનો શોર મચાવી દેતા પાડોશીનો નંબર પેપર ફોડીને મેળવેલો હોય છે. પણ પછી મમ્મીના પસ્તાવાનું વિપુલ ઝરણું શું કામનું! શિક્ષણને ધંધો બનાવી દેનારા શિક્ષકોના ત્રાસથી કંટાળીને મમ્મીએ લાલુને જાતે જ ભણાવવાનું નક્કી કર્યું. બેન્કમાં જોબ કરવાની, ઘર સંભાળવાનું, દસમાં ધોરણના પુસ્તકોમાંથી જાતે શીખવાનું અને પછી ભણાવવાનું. જે શિક્ષકન��� રીજેક્ટ કર્યો હતો એ સ્કૂલના ક્લાસમાં હેરાન કર�� તો મમ્મી વોરીયર બનીને એને સીધો દોર કરવાની એક્સ્ટ્રા ડ્યુટી ય નિભાવે. પંદર વરસની ઉમર એટલે મુગ્ધતાની ઉમર, વિજાતિય આકર્ષણ તો સ્વાભાવિક હોય જ. આકર્ષણ પ્રેમનો પહેરવેશ પહેરીને આવે અને લાલુને લવ થઈ જાય છે. પોતાના દાદા સાથે મળીને સ્ટડી ટુરનું બહાનું કાઢી પીકનીક પર જઈ આવે અને ગીટારથી પ્યારી પ્રિયતમાને ઈમ્પ્રેસ ય કરી દે. પ્રેમની પતંગ આકાશમાં હજી માંડ ચગી હોય ત્યાં એના પપ્પાના ટ્રાન્સફરે દોરી કાપી નાખી. લોંગ ડીસ્ટન્સના વાયદા બોદા થઈ ગયા. બેવફા સનમના લીધે હૃદયભગ્ન સ્થિતિના ઉજાગરામાં ખબર નથી રહેતી કે ચાલું બોર્ડની પરીક્ષામાં ક્યારે સુવાઈ ગયું! ઘેર આવીને આ વાત કહી નથી શકતો. મમ્મીના સપનાઓ આકાશે આંબવા માંડ્યા હોય છે. જાતે ભણાવ્યો હોવાથી કોન્ફીડન્સ છે કે આ વખતે મારો દિકરો બોર્ડમાં જોરદાર પરફોર્મન્સ કરવાનો છે. એરોનોટીક્સ એન્જીનીયર બનાવવા અત્યારથી જ બદલી માટે અરજી કરી દીધી છે. આ સપનાની ઈમારત કકડભુસ થઈને કાટમાળ થવાની સંભાવના લાલુને સ્પષ્ટ દેખાય છે. અપેક્ષાઓના ભારેખમ ભાર નીચે દટાઈને સત્યના તથ્યો કબુલવાની હિંમત ગુમાવી બેસે છે. હવે એક જ રસ્તો બાકી છે. સુસાઈડ કરી લેવાનું અને બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ! આત્મહત્યા કરવાનો જીવ નથી ચાલતો એટલે ભાગી જાય છે. અનાયાસે સાયકોલોજીસ્ટના ઘેર પહોંચી જાય છે. કેટલી આશાઓ પર એકસાથે પાણી ફરી વળ્યું જ્યારે મમ્મીને ખબર પડી કે પેપરમાં સુઈ જવાને લીધે ફેઈલ થવાની બીકથી દિકરાએ મોતના માંડવાને પોંખવાની તૈયારી કરી હતી. આજીવન તપ કર્યાના ફળરૂપે શાપ મળે ત્યારે હોય એવી જ હાલત આ મમ્મીની હોવાની ને! પછી તો સારા માર્કસ ય આવે છે. પણ કેટલાક શાશ્વત સવાલોની છાપ છોડતું જાય છે. માર્કશીટના આંકડા માણસના જીવનથી ય વધું મહત્વના હોય છે? લાઈફ એટલી બધી સસ્તી થઈ ગઈ છે? અપેક્ષાના બોજ નીચે આપણાં માસુમો દબાઈ તો નથી જતા ને! સંતાનની જિંદગીના રીમોટ કંન્ટ્રોલ હાથમાં લઈને નાંચતા પુતળાઓનો ખેલ તો નથી બનાવી દીધો ને! રાઈટ ટુ એજ્યુકેશનની જેમ રાઈટ ટુ ફ્રિડમ ઓફ ચોઈસનો અધિકાર સંતાનને મળવો જોઈએ. જેમા વગર પ્રેશરે ગમતું એજ્યુકેશન, મનગમતી મહેબુબા, ઈન્ટરેસ્ટીંગ કેરીયર સિલેક્ટ કરવાનો મોકો મળે. ફેઈલ થવાશે તો અનુભવ મળશે અને સક્સેસ મળશે તો આનંદ. ભુલ કર્યા પછીય ઘરના બારણા ચોવીસ કલાક ઉઘાડા છે એવું સંતાનને કહેવાવાળા વાલીઓ વંદનીય છે.સુસાઈડ પછી જે ગુમાવે છે એ પણ વાલીઓ જ ગુમાવે છે. વ્હાલની વેલીડીટી પૂરી થઈ જાય છે અને આજીવન અફસોસની અસ્ક્યામત રહી જાય છે. માસૂમ મુસ્કાનવાળો ચહેરો ગુમાવ્યા પછી પસ્તાવાની પહોચ મળે એ શું કામની! વાલી તરીકે ચિંતા થવી સ્વાભાવિક છે પણ એ કોઈની ચિતા બનીને બાળી નાખે એ પહેલા સાવધાન થવું જરૂરી છે. માર્કશીટના દમ પર કદાચ સારી નોકરી મળતી હશે પણ સારી જિંદગી તો સંસ્કારના બળે જ જીવી શકાય. ફેઈલ્યોર જીવનનો જ એક ભાગ છે એને સ્વીકારવું જ રહ્યું. નિષ્ફળતા ચાહે બોર્ડની એક્ઝામમાં મળે કે લાઈફની એક્ઝામમાં, પ્રેમમાં મળે કે બીઝનેસમાં, પાર્ટ ઓફ લાઈફ ગણીને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. સારા પુસ્તકો કપરા સમયમાં ટકી રહેવા બળ આપે છે એવી આ લખનારની અંગત અનુભૂતિ છે. પ્રેમ એ કઈ પરફોર્મન્સ કે પરસેન્ટેજનો મહોતાજ નથી એવી સાદી સમજ નવી જનરેશન સુધી કન્વે કરી શકાય એ જ વાલી તરીકેની સફળતા. આખી ભગવદ્ ગીતા સમજાવ્યા પછી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, “યથેચ્છસિ તથા કુરુ.” હે અર્જુન મારે જે સમજાવવાનું હતું, કહેવાનું હતું એ કહી દીધું, હવે તને યોગ્ય લાગે તેવો નિર્ણય કર, હું તારી સાથે છું.”
0 notes
Photo
ટોયલેટ એક પ્રેમકથા ફસાઈ કાનૂની ઝંઝાળમાં : વાંચો શું થયું ? Toilet-ek-prem-katha ટોચના અભિનેતા અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથા રજૂ થયા પહેલાં કાનૂની વિવાદમાં સંડોવાઇ હોવાની માહિતી મળી હતી. રાજસ્થાનના એક ફિલ્મ સર્જક પ્રતીક શર્માએ જયપુરની મેટ્રોપોલિટન કોર્ટમાં ટોયલેટ એક પ્રેમકથાના સર્જકો પર કોપીરાઇટના ભંગનો કેસ દાખલ કર્યો હતો જેની પહેલી સુનાવણી ૨૨ જુલાઇએ થવાની છે. નીરજ પાંડે અને શીતલ ભાટિયાની કંપનીઓ ઉપરાંત વાયાકોમ ૧૮ સામે એવો આક્ષેપ કરાયો છે કે આ લોકોએ અમારી પંચલાઇન ઊઠાવી લઇને કોપીરાઇટ ધારાનો ભંગ કર્યો હતો. નિર્માતા કંપનીઓએ કહ્યું હતું કે અમે માત્ર નિર્માતા છીએ. અમારી ફિલ્મમાં એક સંવાદ છે કે ઔરત જબ શાદી કર કે ઘર મેં આતી હૈ ઔર ઉસ કો ટોયલેટ નહીં મિલતા તબ બવાલ મચ જાતી હૈ ઔર પતિ ઉસ કો ટોયલેટ બનાકર દેતા હૈ... હવે વિતરકો કહે છે કે આ પંચલાઇન પ્રતીક શર્માની ફિલ્મમાં પણ છે. પ્રતીક શર્મા ૨૦૧૫થી ગૂટ્રું ગૂટર ગૂં ફિલ્મ બનાવી રહ્યા છે. -પંચલાઇન ચોરી લીધાનો રાજસ્થાનના સર્જકનો આક્ષેપ -૨૨ જુલાઇએ જયપુરમાં સુનાવણી શરૃ થશે
0 notes
Text
ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા, Gujarat -News
ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા, Gujarat -News
ભારત અને ઇંગલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપી પકડાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા : પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ક્રિકેટનો સટ્ટો રમતા બે આરોપી ને ઝડપી પાડયા છે.પોલીસે આ ગુનામાં સામેલ અને નામચીન સલિમ ગોલાવાલાના પુત્રને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે બે મોબાઇલ ફોન કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. ભારત અને ઇન્ગલેન્ડ પર રમાતી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#આરપ#ઇગલનડ#કરકટ#પકડય#પર#બ#ભરત#મચ#રમડત#વચચન#સટટ
0 notes
Text
શેરથા પાસે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો એક પકડાયો-એક વોન્ટેડ, Gujarat -News
શેરથા પાસે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો એક પકડાયો-એક વોન્ટેડ, Gujarat -News
શેરથા પાસે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો એક પકડાયો-એક વોન્ટેડ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot એલસીબીની ટીમે ર૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને સટ્ટો કાપનાર મહેસાણાના શખ્સ સામે પણ ગુનો દાખલ કરાવ્યો ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જુગારની સાથ��� ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ પણ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે શેરથા કટ પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતાં કલોલના…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉપર#એક#ઓનલઈન#કરકટ#પકડયએક#પસ#મચ#રમત#વનટડ#શરથ#સટટ
0 notes
Text
ખોખરાના મ્યુનિ.સ્લમ કવાટસનાં રુમ ને બાલ્કનીના પોપડાં ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ, Gujarat -News
ખોખરાના મ્યુનિ.સ્લમ કવાટસનાં રુમ ને બાલ્કનીના પોપડાં ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ, Gujarat -News
ખોખરાના મ્યુનિ.સ્લમ કવાટસનાં રુમ ને બાલ્કનીના પોપડાં ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,શુક્રવાર,30 જુલાઈ,2021 પૂર્વ અમદાવાદમાં આવેલાં ખોખરા વિસ્તારના મ્યુનિસિપલ સ્લમ કવાટર્સના બ્લોક નંબર-૧૬માં આવેલા રુમ ને છતનાં પોપડાં શુક્રવારે બપોરના સમયે ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.આ ઘટનાને પગલે મોટી હોનારત બનતા પહેલાં ટળી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અફરતફર#કવટસન#ખખરન#ગઈ#થત#ધરશય#ન#પપડ#બલકનન#મચ#મયનસલમ#રમ
0 notes
Text
લાલદરવાજા કૃષ્ણ મંદિરમાં ત્રણ ફૂટનો સાપ નીકળતા દોડધામ મચી, Gujarat -News
લાલદરવાજા કૃષ્ણ મંદિરમાં ત્રણ ફૂટનો સાપ નીકળતા દોડધામ મચી, Gujarat -News
લાલદરવાજા કૃષ્ણ મંદિરમાં ત્રણ ફૂટનો સાપ નીકળતા દોડધામ મચી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,મંગળવાર,27 જુલાઈ,2021 હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી તમામે ઝેરી જીવ-જંતુઓથી સાચવવાની ખાસ જરૃર છે.શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરમાં સોમવારે સાંજના સુમારે ત્રણ ફૂટનો સાપ નીકળતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.અંતે સફળતાપૂર્વક રેસ્કયૂ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કષણ#તરણ#દડધમ#નકળત#ફટન#મચ#મદરમ#લલદરવજ#સપ
0 notes
Text
નારણપુરામાંથી પસાર થઈ રહેલાં ટેમ્પામાંથી ચાર ફૂટનો કોબ્રા નીકળતા દોડધામ મચી ગઈ, Gujarat -News
નારણપુરામાંથી પસાર થઈ રહેલાં ટેમ્પામાંથી ચાર ફૂટનો કોબ્રા નીકળતા દોડધામ મચી ગઈ, Gujarat -News
નારણપુરામાંથી પસાર થઈ રહેલાં ટેમ્પામાંથી ચાર ફૂટનો કોબ્રા નીકળતા દોડધામ મચી ગઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,સોમવાર,19 જુલાઈ,2021 શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નારણપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક ટેમ્પામાં ચાર ફૂટનો કોબ્રા ઝેરી કોબ્રા જોવા મળતા ટેમ્પા ચાલકે ટેમ્પો બાજુ ઉપર મુકી દેતા આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.અંતે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કબર#ગઈ#ચર#ટમપમથ#થઈ#દડધમ#નકળત#નરણપરમથ#પસર#ફટન#મચ#રહલ
0 notes
Text
આપણો સ્વભાવ મેચ નહીં થાય, કારણ કે તું ઈન્ડિયન અને હું અમેરિકન છું, Gujarat -News
આપણો સ્વભાવ મેચ નહીં થાય, કારણ કે તું ઈન્ડિયન અને હું અમેરિકન છું, Gujarat -News
આપણો સ્વભાવ મેચ નહીં થાય, કારણ કે તું ઈન્ડિયન અને હું અમેરિકન છું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot રાજકોટ, : શહેરના સહકાર મે��ન રોડ પર સહકાર સોસાયટી શેરી નં-૮ માં માવતરના ઘરે રહેતી દર્શનાબેન પટેલ નામની ૩૬ વર્ષની પરિણિતાએ અમેરીકા રીટર્ન પતિ હાર્દિક વિનોદરાય કશવાળા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે. પોલીસને દર્શનાબેને જણાવ્યું કે તેણે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અન#અમરકન#આપણ#ઈનડયન#ક#કરણ#છ#ત#થય#નહ#મચ#સવભવ#હ
0 notes
Text
અકોટાના કોમર્શિયલ કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગતાં નાસભાગ મચી, Gujarat -News
અકોટાના કોમર્શિયલ કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગતાં નાસભાગ મચી, Gujarat -News
અકોટાના કોમર્શિયલ કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગતાં નાસભાગ મચી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ અકોટા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં આજે ઇલેકટ્રિક મીટરોમાં લાગેલી આગના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. અકોટાના ઉજ્જવલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવેલી છે.જ્યારે ઉપર શ્રેયસ હોસ્પિટલ તેમજ ખાનગી ફાયનાન્સની ઓફિસ સહિતની ઓફિસો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અકટન#આગ#કમપલકસન#કમરશયલ#નસભગ#મચ#મટરમ#લગત
0 notes
Text
પેથાપુરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની બુમરાણ મચી, Gujarat -News
પેથાપુરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની બુમરાણ મચી, Gujarat -News
પેથાપુરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની બુમરાણ મચી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ચાર હજાર જેટલાં રહિશોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવીઃસત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી ગાંધીનગર: શહેરમાં સમાવિષ્ટ પેથાપુર ગામમાં આવેલાં ઘણા વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની બુમરાણ મચી જવા પામી છે ��્યારે હાલમાં ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યારે…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઉનળન#પણન#પથપરમ#પરરભ#પવન#બમરણ#મચ
0 notes
Text
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થી સુપર સ્પ્રેડર બન્યા, કેમ્પસમાં 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, Gujarat -News
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થી સુપર સ્પ્રેડર બન્યા, કેમ્પસમાં 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, Gujarat -News
– મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની લ્હાયમાં લોકોની જીંદગી હાલ દાવ પર લાગી– ભીડ ભેગી કરવી પડી ભારે: 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ અમદાવાદ, તા. 26 માર્ચ 2021, શુક્રવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટેસ્ટ મેચના કારણે ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદ ફરીવાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#IIMન#News#Vadodara news#આવય#કમપસમ#ગયલ#જવ#નરનદર#પઝટવ#બનય#મચ#મદ#રપરટ#લકન#વદયરથ#સટડયમમ#સપર#સપરડર
0 notes