#૧૦૫
Explore tagged Tumblr posts
gujarat-news · 3 years ago
Text
રાપરમાં સફાઈ કામદારની ૬ જગ્યા માટે અધધ ૧૦૫ ઉમેદવારો ઉમટયા!, Gujarat -News
રાપરમાં સફાઈ કામદારની ૬ જગ્યા માટે અધધ ૧૦૫ ઉમેદવારો ઉમટયા!, Gujarat -News
રાપરમાં સફાઈ કામદારની ૬ જગ્યા માટે અધધ ૧૦૫ ઉમેદવારો ઉમટયા! #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભુજ,શુક્રવાર આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે રાપર નગરપાલિકામાં છ સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં છ સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર ૧૦૫ જેટલા ઉમેદવારો ના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. બેરોજગારીની પરાકાષ્ટા ઃ…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 2 years ago
Text
ડિસેમ્બર સુધી ફૂગાવાનો દર ઘટવાની શક્યતા ઓછી છે : SHAKTIKANT DAS
Tumblr media
દેશમાં અત્યારે મોંઘવારીએ મઝા મૂકી છે. કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો દર રિઝર્વ બેંકની ધારણા અનુસાર ડિસેમ્બર સુધી ઘટશે એવી શક્યતા ઓછી છે એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્તા દાસે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. દરમિયાન, રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ એક અલગ મુલાકાતમાં જણાવ્યું હતું કે યુરોપમાં ચાલી રહેલા યુદ્ધના કરને અર્થતંત્ર ઉપર અસર પડશે અને આર્થિક વિકાસ દર ધીમો પડી શકે છે. અમે ફુગાવો અને અપેક્ષિત ફુગાવો ઘટાડવાના રસ્તે ચાલી રહ્યા છે. ડિસેમ્બર સુધી, ગ્રાહક ભાવાંક અમારી અપેક્ષાની ટોચ આસપાસ જ રહેશે. આ પછી તે છ ટકાની નીચે જશે, એવું ગવર્નર દાસે જણાવ્યું હતું. મહિનાના પ્રથમ સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષા સમયે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્થાનિક અને વિદેશી પરિબળોના કારણે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭ ટકા રહેશે એવો અંદાજ રિઝર્વ બેંકે કર્યો હતો. ફેબુ્રઆરીમાં આ અંદાજ ૪.૫ ટકા હતો, જે એપ્રિલમાં વધી ૫.૭ ટકા અને હવે ૬.૭ ટકા થઇ ગયો છે. રિઝર્વ બેં��ના ગવર્નરે વ્યાજ દરના વધારાની જાહેરાત સાથેના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો એપ્રિલથી જૂન વચ્ચે ૭.૫ ટકા, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૭.૪ ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૬.૨ ટકા અને જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૫.૮ ટકા રહે એવો અંદાજ છે. સરળ ભાષામાં કહીએ તો મોંઘવારી હજુ ડિસેમ્બર સુધી - એ પણ ક્ડ ઓઈલના ભાવ સરેરાશ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ, ચોમાસું વરસાદ સારો લાવે તો - દેશની પ્રજાને અકળાવશે. એપ્રિલ મહિનામાં ૭.૭૯ ટકાની આઠ વર્ષની ઉંચી સપાટી બાદ મે મહિનામાં ગ્રાહક ભાવાંક આંશિક ઘટ્યો હોવા છતાં તે રિઝર્વ બેંકના લક્ષ્ય બે ટકાથી છ ટકાની સપાટી કરતા સતત પાંચમાં મહીને ઉંચો રહ્યો છે. કોરોના મહામારી પછી અર્થતંત્ર ફરીથી ધમધમી રહ્યા હતા ત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વૈશ્વિક વૃદ્ધિ ઉપર જાેખમ ઉભું થયું છે એમ ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ જણાવ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સીધો કોઈ સંબંધ નહિ હોવા છતાં ઉભરતા અર્થતંત્ર ઉપર તેની સૌથી મોટી અસર જાેવા મળી રહી છે. વિશ્વની દરેક બેંકના વ્યાજ અને ધિરાણ અંગેના ર્નિયણ પોતાના દેશને અનુરૂપ હોય છે પણ અત્યારે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે અને દરેક દેશના વ્યાજના વધારા દર્શાવે છે કે સમસ્યા સરખી છે, એમ પાત્રાએ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું. Read the full article
0 notes
musawilliam · 3 years ago
Text
ચિબાવલું છોકરડું!
સાત વર્ષની ઉંમરનું એક છોકરડું બગીચાની બેન્ચ ઉપર બેઠુંબેઠું ચોકલેટ બાર ખાઈ રહ્યું હતું. પાસેની જ બેન્ચ ઉપર બેઠેલા એક અજાણ્યા માણસે એ છોકરાને ટકોર કરતાં કહ્યું, ‘વધારે પડતી ચોકલેટ ખાવી એ તારા માટે સારું નથી. છોકરાએ વેધક નજરે પેલા માણસની સામે જોતાં કહ્યું, ‘મારા દાદા ૧૦૫ વર્ષ જીવ્યા હતા.’ માણસ : એ વધુ ચોકલેટ ખાતા હતા, તો પણ? છોકરડું : ના, એ બીજાઓની વાતમાં માથું મારતા ન હતા! (ભાવાનુવાદ) સૌજન્ય :…
View On WordPress
0 notes
rohitvadhwana · 5 years ago
Text
રોબર્ટ ફ્રોસ્ટની કવિતા 'ધ રોડ નોટ ટેકન' વાંચી છે?
રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી છે?
રોબર્ટ ફ્રોસ્ટ નામના અમેરિકન કવિએ આજથી લગભગ ૧૦૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૧૫માં લખેલી કવિતા, ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી હશે. (લેખના અંતે પ્રસ્તુત કરી છે.) ન વાંચી હોય તો વાંચજો. વાંચી હોય તો પણ ફરીથી એકવાર વાંચી જજો. આ કવિતા એવી છે કે જેનું તમે દરેક વખતે વધારે ઊંડું અર્થઘટન કરી શકશો.
સાહિત્યની અમર બનેલી કૃતિઓ પાછળ કૈંક ઘટના રહેલી હોય છે. રોબર્ટ ફ્રોસ્ટે આ કવિતા તેમના કવિ મિત્ર એડવર્ડ થોમસ પર કટાક્ષ તરીકે…
View On WordPress
0 notes
kashyapjoshi1974-blog · 5 years ago
Text
ગોંડલમાંથી જેતપુરનો શખસ વિદેશી શરાબની 105 બોટલ, કાર સાથે પકડાયો : 1 નાસી છૂટ્યો
ગોંડલમાંથી જેતપુરનો શખસ વિદેશી શરાબની 105 બોટલ, કાર સાથે પકડાયો : 1 નાસી છૂટ્યો
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ સબજેલની સામે રોડ પર કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૧૦૫ કિ. રૂ.૮૯,૨૫૦/- તથા મોબાઇલ ફોન-૩, કાર-૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૯,૯૨,૮૨૦/- ના મુદ્દામાલ સાથે એક-ઇસમને પકડી પાડતી રાજકોટ રેન્જની ટીમ
રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડી.આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ સાહેબ દ્વારા સાયબર સેલના પો.સ.ઇ.શ્રી…
View On WordPress
0 notes
trishulnews · 5 years ago
Text
સીટીઝન બીલ રાજ્યસભામાં પણ થયું પાસ, તરફેણ માં પડ્યા આટલા મત
સીટીઝન બીલ રાજ્યસભામાં પણ થયું પાસ, તરફેણ માં પડ્યા આટલા મત
દેશના ઉતર-પૂર્વના રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં ભાજપને જેડી-યુ, અકાલી દળ, એઆઇએડીએમકે અને બીજેડી જેવા પક્ષોએ સમર્થન આપ્યું હતું, જેથી બિલના તરફેણમાં ૧૨૫ મત જ્યારે વિરોધમાં ૧૦૫ મત પડયા હતા. જોકે બિલ પસાર કરવા માટે ૧૨૫ મત પુરતા હતા તેથી છેલ્લે સરકારની જીત થઇ છે અને બિલ પસાર…
View On WordPress
0 notes
lovejalpaposts · 6 years ago
Link
Tumblr media
મુંબઈ,તા. 6 ડિસેમ્બર 2018, ગુરૂવાર
તાજેતરમાં કાંદાના બજાર ભાવ દબાણ હેઠળ રહ્યા પછી હવે બટાટાના ભાવમાં પણ નરમાઈનો માહોલ સર્જાયાના નિર્દેશો મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળથી મળતા સમાચારો મુજબ માર્ચ મહિનામાં ત્યાંના ખેડૂતોએ કિવ.ના રૂ.૯૦૦થી ૧૦૦૦ના ભાવોએ કોલ્ડ સ્ટોરેજમાં  બટાટાનો સંગ્રહ કર્યો હતો ત્યારબાદ ઘટતા રહી તાજેતરમાં  ભાવ નીચામાં  ૧૦૦થી ૨૦૦ આસપાસ ઉતરી ગયાના સમાચાર હતા.  આમ ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. ઘણા ખેડૂતો  પાસે હજી પણ ઉંચા ભાવના માલ સંગ્રહમાં પડી રહ્યો છે તથા ભાવ ગબડતાં  હવે માલ વેંચવો કે નહીં એવો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. માર્ચ મહિનામાં એવું લાગતું હતું કે ભાવ  ઉંચા જશે પરંતુ ત્યાર પછી બજાર ઉંચી જવાના બદલે  ગબડતી રહી છે.
માર્ચ મહિનામાં એવું લાગતું હતું કે બટાટાનું  ઉત્પાદન નોંધપાત્ર ઓછું થશ ેપરંતુ ત્યારબાદ બજારમાં આવકો જળવાઈ રહેતાં જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ બટાટાનો પાક માંડ ૧૦ ટકા જેટલો જ ઓછો ઉતર્યો છે. આમ બજારમાં પુરવઠો અપેક્ષાથી વધુ આવ્યો છે અને તેના પગલે માર્ચ પછીના ગાળામાં ભાવ સતત  દબાણ હેઠળ રહેતાં માલનો સંગ્રહ  કરનારા ખેડૂતો તથા સ્ટોકિસ્ટોને ખાસ્સો ફટકો પડયો છે. બંગાળમાં કોલ્ડ સ્ટોરેજોમાં દર વર્ષે  નવેમ્બર અંત સુધીમાં મેન્ટેનન્સ  માટે કામકાજો બંધ કરી દેવામાં આવે છે તેના બદલે આ વર્ષે ત્યાં આવા કોલ્ડ સ્ટોરેજોમાં  હજી પણ આશરે ૧૦ લાખ ટન બટાટાનો  જથ્થો પડયો હોવાથી આવા માહોલમાં   કોલ્ડ સ્ટોરેજોમાં મેન્ટેન્નસની પ્રક્રિયા કઈ રીતે આગળ વધારવી એ વિશે કોલ્ડ સ્ટોરેજના માલિકો મુંઝવણમાં મૂકાયા છે.
પ. બંગાળમાં આ વર્ષે ૪૦૦ જેટલા કોલ્જ સ્ટોરેજોમાં નવી મોસમના આર��ભમાં  આશરે  ૭૦ લાખ ટન જેટલા બટાટા ભરવામાં  આવ્યા હતા  એ પૈકી હજી કોલ્ડ સ્ટોરેજોમાં પડયો હોવાનું  અનુમાન બતાવાઈ રહ્યું છે. ત્યાં  આશરે વાર્ષિક ૧૦૦ લાખ ટન બટાટાનો પાક ૨૦૧૮માં  નોંધાયો છે  ૨૦૧૭મૉં આવો પાક ત્યાં ૧૧૦ લાખ ટનનો થયો હતો. જોકે ત્યાં  ૨૦૧૮ની નવી મોસમનો સિલ્લક સ્ટોક આશરે  ૫ લાખ ટનનો હતો.  આમ ૨૦૧૮માં કુલ ઉપલબ્ધ પુરવઠો ત્યાં આશરે ૧૦૫ લાખ ટનનો  નોંધાયો છે. જોકે ઉત્તર-પ્રદેશ તથા પંજાબ બાજુ પાક ઓછો ઉતરશે એવી શક્યતા વચ્ચે ભાવ ઉંચા જવાન�� આશાએ બંગાળના ખેડૂતોએ માલનો સંગ્રહ કર્યો હતો પરંતુ ત્યાર પછી માગ અપેક્ષાથી ઓછી નિકળતાં ભાવ ગબડતા હતા.   
જ્યોતી પ્રકારના માલોના ભાવ રૂ.૧૧૦૦થી ૧૨૦૦ વાળા રૂ.૬૦૦થી ૭૦૦ બોલાયા છે.  કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો જથ્થો મોટાભાગનો  નબળો જથ્થો મનાઈ રહ્યો છે.  ખેડૂતોને રાહત થાય એ માટે ત્યાં રાજ્ય સરકારે કોલ્ડ સ્ટોરેજ  વાળાઓને  એક મહિના માટે  વિનામુલ્યે જથ્થાનો સંગ્રહ કરવા જણાવ્યું છે તથા અન્ય રાજ્યોમાં બટાટા  મોકલવા માટે  ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવા નિર્ણય કરાયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G0NjDm
0 notes
gujaraticriccaptain-blog · 7 years ago
Text
સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં ઉછાળો
સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં ઉછાળો
October 5, 2017, 10:13 am
અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી, જોકે ઓઇલ એન્ડ ગેસ તથા સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં ઘટાડે જોરદાર લેવાલી નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૫ પોઇન્ટના સુધારે ૩૧,૮૦૭, જ્યારે એનએસઇ નિફટી ૩૨ પોઇન્ટના સુધારે ૯૯૪૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. આજે બેન્ક…
View On WordPress
0 notes
gujarat-news · 3 years ago
Text
કાલોલના કોમી તોફાનમાં ઝડપાયેલા ૧૬ આરોપીને ૫ દિવસના રિમાન્ડ, Gujarat -News
કાલોલના કોમી તોફાનમાં ઝડપાયેલા ૧૬ આરોપીને ૫ દિવસના રિમાન્ડ, Gujarat -News
કાલોલના કોમી તોફાનમાં ઝડપાયેલા ૧૬ આરોપીને ૫ દિવસના રિમાન્ડ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot કાલોલ  તા.૧૪ કાલોલ શહેરમાં આતંક મચાવનારા ૧૦૫ આરોપીઓ પૈકી ૧૬ને કોર્ટે રિમાન્ડ પર પોલીસને સોંપ્યા છે જ્યારે ૮૬ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. કાલોલ શહેરમાં ગૌમાંસની બાતમી આપવાની અદાવતે  એક ખાનગી દૂધ ડેરીના વેપારીને રાત્રે રોકીને લઘુમતી કોમના ચાર ઈસમોએ મળી માર…
Tumblr media
View On WordPress
0 notes
Photo
Tumblr media
આરતી ટાણે ઘંટ વગાડનાર ભણ્યો ન'તો એટલે એ કરોડપતિ બન્યો. જાણો કઇ રીતે? "મન સાગરનાં મોતી - ૧૦૫" "Man Sagar na Moti - 105" નીચેની લીંક ઉપર ક્લીક કરો. https://youtu.be/aZJnl_Oil2s ખાસ વિનંતીઃ આપને જો આ વાર્તા ગમે તો આપના મિત્રવર્તુળમાં શક્ય તેટલી વધારે સંખ્યામાં શેર કરવા વિનંતી. (at SAKET Projects Limited)
0 notes
shankhnadnews · 4 years ago
Text
સિહોર ટાઉનહોલ ખાતે વીર માંધાતા સંગઠન પ્રમુખ રાજુભાઇ સોલંકીની જન્મદિવસની ઉજવણી, રક્તદાન કેમ્પ યોજાયો
Tumblr media
ટાઉનહોલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સો થી વધુ બોટલો રક્ત એકત્રિત થયું, કાર્યક્રમમાં આગેવાન અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ
Tumblr media
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લાના વીર માંધાતા સંગઠન પ્રમુખ રાજુભાઇ સોલંકીના જન્મદિવસ નિમિતે સિહોરમાં યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્યને લઈને રક્તદાન કેમ્પનું આયોજન સિહોરના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતુ. વિશાળ યુવાવર્ગ ધરાવતા રાજુભાઇના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજર રહીને રક્તદાન કર્યું હતું. એક સામાજિક કાર્યની સાથે જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
Tumblr media
ટાઉનહોલ ખાતે વીર માંધાતા સંગઠન સિહોર દ્વારા રાજુભાઈ સોલંકી વીર માઘાતા સંગઠન અઘ્યક્ષશ્રીના જન્મદિન નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમ્પમાં ૧૦૫ જેટલી રક્ત બોટલ એકત્રિત થઈ હતી કાર્યક્રમમાં સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવા માઘાભાઇ ગોહિલ સાગવાડી, રાજુભાઈ પરમાર ને દીપકભાઇ સોલંકી, કાળુભાઇ ગોહીલ, શૈલેશભાઇ કલર કામ વાળા અને એમની ટીમ ઉત્સાહ પૂર્વક કામ કરી કાર્યક્રમ ને સફળ બનાવેલ. Read the full article
0 notes
gujarat24x7-blog · 8 years ago
Text
સપા અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધન
- સપા કોંગ્રેસને ૧૦૫ બેઠક આપવા સંમત - સપા ૨૯૮ બેઠકો લડશે - ગઠબંધન ઉપર ઉચ્ચસ્તરીય વાત થઇ: એહમદ પટેલ - પ્રિયંકા ગાંધી અને અખિલેશ વચ્ચે ટેલિફોનિક વાતચીત
0 notes
gujarat-news · 3 years ago
Text
જિલ્લામાં જમીન-મકાન પચાવી પાડવાની અત્યાર સુધી 243 અરજી તંત્રને મળી, Gujarat -News
જિલ્લામાં જમીન-મકાન પચાવી પાડવાની અત્યાર સુધી 243 અરજી તંત્રને મળી, Gujarat -News
જિલ્લામાં જમીન-મકાન પચાવી પાડવાની અત્યાર સુધી 243 અરજી તંત્રને મળી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot રાજયમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં:૧૩૮ અરજીઓનો અભ્યાસ કર્યા બાદ ૧૮માં ગુના દાખલ થયા અને ૧૧માં દાખલ કરવાની સૂચના-૧૦૫ અરજી હજુ પડતર ગાંધીનગર : રાજયમાં ભુમાફીયાઓ દ્વારા જમીન મકાન પચાવી પાડવાની વ્યાપક ફરીયાદો ઉઠયા બાદ રાજય સરકારે વર્ષ ર૦૨૦માં લેન્ડ ગ્રેબીંગ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years ago
Text
સરકાર સુસ્ત, સટોડીયા સક્રિયઃ ખાદ્યતેલમાં કૃત્રિમ ભાવવધારો, Gujarat -News
સરકાર સુસ્ત, સટોડીયા સક્રિયઃ ખાદ્યતેલમાં કૃત્રિમ ભાવવધારો, Gujarat -News
– આ મહિને સિંગતેલ ૧૦ દિ���સમાં ૧૦૫ વધ્યું, પછી છ દિવસમાં ૫૫  ઘટયા અને  એક દિવસમાં ફરી રૂ।.૨૫નો  વધારો! અધિકૃત કાળાબજાર – પહેલા એક મહિનામાં જે વધઘટ ન થતી તે હવે એક દિવસમાં થાય છે, વેપારીઓ અને ગ્રાહકો બન્ને પરેશાન  – પામોલીન-સોયા સહિતના તેલની અસર સિંગતેલ પર  રાજકોટ મેઘરાજાની અસીમ કૃપા અને કિસાનોની મહેનતના પરિણામે કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન છતાં તેમાંથી બનતા ખાદ્યતેલોમાં સટોડીયાઓ વધુ પડતા સક્રિય થતા…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 5 years ago
Text
કડી કરણપુર કેળવણી ઉ.મંડળનું ૧૬મું સ્નેહમિલન યોજાયું
કડીના કરણપુર કેળવણી ઉત્તેજક મંડળનું ૧૬માં સ્નેહ સંમેલન તથા ઇનામ વિતરણ સમારોહ ચંપાબેન રતિલાલ ટાઉન હોલ ખાતે સંપન્ન થયો. કાર્ય��્રમના અધ્યક્ષ તરીકે દિલીપ જીવનભાઇ પટેલ, દાતા.શ્રી દશરથ ડાહ્યાભાઇ પટેલ, મુખ્ય મહેમાન કનુ એસ.પટેલ (આચાર્ય શ્રી સર્વ વિદ્યાલય), અતિથિ વિશેષ મયંક એસ.પટેલ (અલ્ફા એજ્યુકેશન)ચીફ ઓફિસર નરેશ પટેલ વિગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તમામ મહેમાનોએ પોતાના ઉદ્દબોધનમાં બાળકો તથા વાલીઓને પ્રેરણા પુરી પાડી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે બાલમંદિરથી કોલેજ કક્ષા સુધીના કુલ ૧૦૫ વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા, ધોરણ ૧૦થી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપ્યાં હતાં. છેલ્લા ચાર વર્ષથી શરૂ કરેલ લક્ષ્મી અવતાર નીધિ યોજના અંતર્ગત આ વર્ષે કરણપુરમાં જન્મ લેનાર કુલ ૦૪ બાળકીઓને રૂપિયા પાંચ-પાંચ હજારની રસીદ અર્પણ કરવામાં આવી હતી. દશરથભાઇ દ્વારા બાળકીઓને ઇનામ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમના પ્રારંભમાં સરસ્વતીની વંદના સદગત સ્વજનોને શ્રદ્ધાંજલિ કુ. શિવાની તથા અવિકા દ્વારા સ્વાગત ગીત મંડળના પ્રમુખ શ્રી ખોડાભાઇ દ્વારા સ્વાગત પ્રવચન મહેમાનોનો પરિચય તથા કરણપુર પરિવાર પરિચય દર્પણ ગ્રંથ વિમોચન, કરણપુરના ૧૦ વડીલોનું વિશેષ સન્માન,લક્ષ્મી આવતાર રસીદ અર્પણ,કુ. વૈદેહી પી પટેલનું "હાર પચાવતા શીખો"વિષય પર પ્રેરક પ્રવચન,કુમારી હેલી આર. પટેલનું વિદ્યાર્થી પ્રતિભાવ,કુ.આવૃતિ તથા દિશાનો સુંદર અભિનય ડાન્સ તથા બે તબક્કામાં તેના વિતરણ વિગેરે સંપન્ન થઈ શ્રદ્ધાંજલિ, સ્વાગત,પરિચય ગ્રંથ વિમોચન ની વાત શ્રી શૈલેષભાઇ દ્વારા કરવામાં આવ્યા અને રાષ્ટ્રગીતના કાર સાથે કાર્યક્રમનું સમાપન થયું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિયંકા પટેલ (શિક્ષિકા શિવહરી સ્કુલ કડી )દ્વારા કરવામાં આવ્યું અંતે ભોજન પ્રસાદ લઇ સૌછૂટા પડ્યા હતા. (તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી) Read the full article
0 notes
aapnugujarat1 · 6 years ago
Text
મોદીની સુનામી બાદ કોંગ્રેસના રાજ્યોમાં મુશ્કેલીમાં
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છાવણીમાં વ્યાપક અસંતોષની સ્થિતિ છે. બંગાળમાં મમતા બેનર્જીની સામે પણ પાર્ટીને સાચવવા માટે પડકારની સ્થિતિ થઇ ગઇ છે. કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર હચમચી ઉઠી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને બંગાળ સુધી મોદીની સુનામીના લીધે વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે. જુદા જુદા રાજ્યોમાં વિપક્ષને એક પછી એક ફટકા પડી રહ્યા છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણની વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. રાજસ્થાન કોંગ્રેસ સમિતિના સચિવ સુશીલ આસોપાએ સચિનને મુખ્યમંત્રી બનાવવાનું સમર્થન કર્યું છે. સાથે સાથે ફેસબુક ઉપર એક પોસ્ટ પણ રજૂ કરીને રજૂઆત કરી છે. રાજસ્થાનમાં કોઇપણ જગ્યાએ જવામાં આવે તો કહેવામાં આવે છે કોંગ્રેસ જો સચિન પાયલોટને પાંચ વર્ષની મહેનત બાદ મુખ્યમંત્રી બનાવી દીધા હોત તો રાજસ્થાન લોકસભાની ચૂંટણીના પરિણામ અલગ રહ્યા હોત. સચિન પાયલોટે સતત પાંચ વર્ષ સુધી સતત મહેનત કરી હતી જેમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ હતી પરંતુ કોંગ્રેસે અશોક ગેહલોત���ે મુખ્યમંત્રી બનાવીને ફરી એકવાર તમામને નિરાશ કર્યા છે. યુવાનોને પહેલા લાગી રહ્યું હતું કે, સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવશે જેથી તમામ લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા. ભાજપના નેતા ભવાનીસિંહે કહ્યું છે કે, કોંગ્રેસની રાજ્યમાં જે સ્થિતિ છે તેનાથી લાગે છે કે, વધારે મહેનત કરવાની જરૂર પડશે. રાજસ્થાન ભાજપના નાયબ અધ્યક્ષ જ્ઞાનદેવ આહૂજાએ કહ્યું છે કે, કોંગ્રેસના ૨૫ જેટલા ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામાનો દોર જારી છે. જો આ દોર જારી રહેશે તો કોંગ્રેસ પાર્ટીના ઘણા સભ્યો બહાર નિકળી શકે છે અને સરકાર લઘુમતિમાં આવી શકે છે. સરકાર પોતાની રીતે જ ગબડી પડશે. બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટી પ્રમુખને મળવા પહોંચ્યા હતા પરંતુ મળવાનો ઇન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ પોતાના આવાસ ઉપર સોમવારે સવારે ૧૧ વાગે ગેહલોતને મળવાનો સમય આપ્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા દેખાઈ રહી છે. રાહુલના ઇન્કાર બાદ ગેહલોતે વેણુગોપાલ અને પાર્ટીના નેતા અહેમદ પટેલ સાથે વાતચીત કરી હતી. મધ્યપ્રદેશ સરકાર ઉપર પણ સંકટની સ્થિતિ છે. ઓડિયોમાં પૈસાની લેવડદેવડના અહેવાલ બાદ હાલત કફોડી બનેલી છે. કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસના ઘણા સભ્યો નાખુસ દેખાઈ રહ્યા છે. મંગળવારના દિવસે કુમારસ્વામીએ કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. ૨૨૫ વિધાનસભા સીટવાળી વિધાનસભામાં ભાજપના ૧૦૫ સભ્યો છે જે સૌથી મોટી પાર્ટી છે. ગઠબંધન પાસે ૧૧૭ સભ્યો છે જેમાં કોંગ્રેસના ૭૯ અને જેડીએસના ૩૭ સભ્યો છે. Read the full article
0 notes