#હિટવેવ
Explore tagged Tumblr posts
Text
હીટ વેવને કારણે શાળાના સમયમાં ફેરફાર
હીટ વેવને કારણે શાળાના સમયમાં ફેરફારવ્હાલા માતા પિતા, કૃપા કરીને અમને સહકાર આપો.ચાલુ ગરમીના મોજાને કારણે, સરકારના આદેશ અનુસાર અમે અમારા વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાના સમયપત્રકને અસ્થાયી રૂપે સમાયોજિત કરી રહ્યા છીએ.આવતીકાલ 14/06/24 થી શરૂ થતા શાળાનો સમય સવારે 7:30 થી 11:30 સુધીનો રહેશે. મહેરબાની કરીને નોંધ કરો જ્યાં સુધી અમને આગળની સૂચના ન મળે ત્યાં સુધી સોમવારથી શનિવારનો સમય એ જ રહેશે.કૃપા…
View On WordPress
0 notes
Text
સિહોરના કૃષ્ણપરા ગામ પાસે વાડીના રસ્તે આગ લાગતા ગ્રામજનો દોડ્યા
સિહોરના કૃષ્ણપરા ગામ પાસે વાડીના રસ્તે આગ લાગતા ગ્રામજનો દોડ્યા
હરેશ પવાર આકાશમાંથી અગન વર્��ા વરસવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે દિવસમાં પણ હિટવેવ ની આગાહી કરવામાં આવી છે. ત્યારે સણોસરા નજીક આવેલા કૃષ્ણપરા ગામ પાસે ઇશ્વરીયા તરફના રસ્તા ઉપર આવેલ વાડીઓના રસ્તામાં શેઢા ઉપર કોઈ કારણોસર અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જાણ થતાં આસપાસની વાડીવાળા અને ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. આ આગની વર્ધિ માટે સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં જ ગ્રામજનો એ પાણીની મારો ચલાવીને આગ બુજાવી દેવામાં આવી હતી. Read the full article
0 notes
Text
સમગ્ર સૌરાષ્ટ્રમા અસહ્ય હિટવેવ, બે દિવસ હજું ગરમીમાં શેકાવું પડશે
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં ગરમીમાં થોડી રાહત અનુભવાય હતી. પરંતુ, શનિવારે સવારથી જ આભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય એવો અનુભવ થયો હતો. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને સ્પર્શી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યમાં રાજસ્થાન તરફથી વહેતા સુકા પવનોને કારણે લૂં નો મારો વર્તાય રહ્યો છે.
બે દિવસ બાદ પલટાશે હવામાન જોકે,…
View On WordPress
0 notes
Photo
સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ દેશના જુદા જુદા ભાગોમાં પ્રચંડ તોફાન, આંધી અને વરસાદના દોર વચ્ચે આજે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આજે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો થયો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત ભિલાડામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મોડાસા અને મેઘરજમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અરવલ્લીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ અમદાવાદમાં પણ આજે તીવ્ર તાપથી આંશિક રાહત મળી હતી. તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. વાદળછાયુ વાતાવરણ આંશિકરીતે રહ્યું હતું. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ��� રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૩ વચ્ચે રહી શકે છે.
0 notes