#સર
Explore tagged Tumblr posts
Text
હું તમારો ચહેરો યાદ કરવા માંગું છુંજેથી જ્યારે હું તમને સ્વર્ગ માં મળીશત્યારે તમને ઓળખી શકુંઅને ફરી એકવાર તમારો આભાર માની શકું જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાનેરેડિયો પ્રસ્તુતકર્તા એટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું…? સર જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે…? રતનજી ટાટાએ કહ્યું : હું જીવન માંખુશીના ચાર તબક્કા માં થીપસાર થયો છુંઅને આખરેમને સાચા સુખ નો અર્થ સમજાયો પ્રથમ…
0 notes
Text
શ્રધ્ધાંજલિ 🎉
*હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું**જેથી જ્યારે હું તમને સ્વર્ગ માં મળીશ**ત્યારે તમને ઓળખી શકું**અને ફરી એકવાર તમારો આભાર માની શકું*જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાનેરેડિયો પ્રસ્તુતકર્તા એટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું…?*સર* જ્યારે તમને જીવન ની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે…?*રતનજી ટાટાએ કહ્યું* : હું જીવન માંખુશીના ચાર તબક્કા માં થીપસાર થયો છું*અને આખરે*મને સાચા સુખ નો અર્થ…
0 notes
Text
1836.
ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે.તેણિ રમિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે;દિનમણિ સૂર્ય દીપક કર્યું, ગુણ ગરબી રે;માંહિ ચંદ્ર તણું પરકાસ, ગાઉં ગુણ ગરબી રે. પૃથ્વીપાત્ર ત્યાંહાં કોડીઉં, ગુણ ગરબી રે;વાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે.સાતિ સાગર તેલ ભર્યું ગુણ ગરબી રે.માંહી મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે. થાવર જંગમ ભસ્મ ભર્યું ગુણ ગરબી રે,સુંદર સકલ વિભાગ, ગાઉં ગુણ ગરબી રે;સર પરિ ગાદી કછપની, ગુણ ગરબી રે.ઉંઢણી…
0 notes
Text
26/5/2024 સર જય સોમનાથ
DAY 5943
Jalsa, Mumbai May 26, 2024 Sun 11:18 PM
🪔 ,
May 27 .. birthday greetings to Ef Bhanu Kumar Bilala .. 🙏🏻🚩❤️
एक और संडे निकल गया , आशाएँ जो मन को डराती थीं दूर हो गयीं , प��यार आदर समर्पण मेरा सदा आप सब के प्रति । इससे बड़ी उपलब्धि मेरे लिये नहीं ।
🙏
... and here on this lit desk of mine , with thoughts that contemplate what needs to be expressed here and in what dimension and contextual content .. I sit .. at times a gaze on the clock, at times on the reflection on the day passed .. and at times just listening to a creative .. and the immediate visualisation of a cinematic representation, if at all it were to see the light of day ..
Happens so often .. an immediate putting of yourself in a situation which you have devised and associated with the sounds of the tone trunk and tenor of the music ..
There is dislike towards the idea of putting the self in the creativity of an event, a product, a campaign .. as has been expressed often enough here and several other states - the barricaded wall towards the I ME MINE syndrome ..
Many that make such consider it a moment of great sale value ..
Could be for them .. do it if you want to ..
But doing it with me , for me , from me ,does not .. repeat, DOES NOT have compliance ..
Never catered to it and never subscribed to it either .. you or any other brings joy to you .. do it without my participation .. that is a independent right .. you have an opinion, a criticism, laudatory or otherwise , a documented record not contributed by me - fine ..
But my participation in the exercise is uncomfortable for me ..
"Abhorrence towards self-aggrandizement stems from the distaste for excessive self-promotion and narcissism. Society values humility and teamwork, viewing self-aggrandizing behavior as a sign of insecurity and a lack of genuine accomplishment. This disdain is rooted in the belief that true success and worth are recognized through actions and contributions rather than boastful proclamations. Individuals who excessively promote themselves often alienate others, undermining trust and collaboration. The collective preference for modesty and authenticity over self-serving arrogance fosters a more cohesive and respectful community, where achievements are celebrated for their intrinsic value rather than the loudness of their declaration."
... and I glance through the pages of one that has corresponded with Babuji and has , with the collection of his letters, brought out a book ..
one such letter, Babuji's content text says :
.. he that writes a complicated mind set, does not give a suitable proof of the purity of the writing .. 'why' did Tulsidas write the Ramayan, 'how' did he write it , could be the subject of dissertation among some of the learned intellectual beings .. most of the people just know that Tulsidas wrote the Ramayan .. when there is no deeper thought on 'what' .. then to beat the drum on the 'why' and the 'how' does not clarify or contribute to any meaning ..
It is a response to a letter by someone that has been brought to his notice, and asked him why he does not refute these insincere and absolutely wrong impressions that people have expressed towards his works - in particular 'Madhushala', - which the letter writer complains, is a propagation and a promotion for alcoholism !
मेरे पास सीमित-शक्ति है । मूर्खताओं को उत्तर दूँ या किसी रचनात्मक कार्य में लगाऊँ
I have limited time and strengths .. do I spend my time replying and responding to foolish idiots, or putting my efforts in use towards more creative cognitive work ..
And here endeth the lesson for the day ..
The IPL Final is over and KKR have WON a most convincing victory .. SRH were simply outplayed .. disappointing in many ways becuse SRH is a good team and one has seen their very grand performances over the days when they played other matches ..
But what was most touching to observe was the pretty young lady , .. the owner of SRH, in the Stadium, get emotional after the loss and break into tears, turning her face away from the cameras, so as not to display her emotion .. I felt bad for her !!
Never mind .. tomorrow is another day .. my dear !!
Indeed .. to quote that famous line from the film 'Gone with the Wind' when the character of Rhett Butler, played by the great Clark Gable turns away from his lady love Scarlett O' Hara, played by the inimitable Vivien Leigh, in the climax and leaves saying :
" Frankly .. I couldn't give a damn ..!!
and she responds as he walks away :
'.. i'll get him back .. after all tomorrow is another day .. '
YES yes , yes ..
to all that fail .. do not give up .. for ..
'tomorrow is another day ...
My love .. ❤️
Amitabh Bachchan
126 notes
·
View notes
Text
. તેમને નેત્રહીન કેમ કહેવાય ? . ********************** આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામજન્મભૂમિ ના કેસમાં તેમણે હાઇકોર્ટમાં ૪૪૧ પૂરા��ા આપ્યા, એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા એ ૪૪૧ પૂરાવા માં થી ૪૩૭ કોર્ટે સ્વિકાર્યા. એ દિવ્ય પુરુષ નું નામ છે જગદગુરૂ શ્રી રામભદ્રાચાર્ય.
૩૦૦ વકીલોની હાજરી થી ભરાયેલી કોર્ટમાં માં, એ ગુરુદેવ ને ચુપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસ માં રામજન્મભૂમિ વિષે કોઈ ઉલ્લેખ છે ? ત્યારે ગુરૂદેવ શ્રી રામભદ્રાચાર્યજી એ સંત તુલસીદાસ ની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામજન્મભૂમિ નો ઉલ્લેખ છે. ત્યાર બાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો ? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજી એ કહ્યું કે અથર્વ વેદ માં દશમ કાંડ, ૩૧ મા અનુવાદમાં, દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ને જજ ની બેંચપર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે "સર તમે દિવ્ય આત્મા છો."
સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલય માં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજી એ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર લખીને કહ્યું, "આપના ગુરુ ગ્રંથ સાહેબમાં ૫૬૦૦ વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે." આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજી એ, ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે.
આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણકે એક વખત સ્વ. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ તેમને કહ્યું હતું કે,"તમારી દ્રષ્ટિ ની વ્યવસ્થા હું કરાવી શકું છું." ત્યારે આ સંત મહાત્મા એ જવાબ આપ્યો હતો કે, "સંસાર જોવાની મને ઇચ્છા નથી." તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં. મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામ ને ઘણા નિકટથી જોઉં છું.
આવા પુણ્યશાળી, અદ્ભૂત પ્રતિભાવાન, રામભક્ત ને કોટી કોટી વંદન. જય શ્રી રામ.
1 note
·
View note
Text
0 notes
Text
Anti Climax
બસ સ્ટેશન પર એક મહિલા એક માણસ પાસે જાય છે અને કહે છે,“માફ કરશો સર, હું એક નાનો સર્વે કરી રહી છું,શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું?”પેલો માણસે કહ્યું, ‘હા, હા, પૂછો!સ્ત્રી : “જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અનેએક મહિલા બસમાં ચડી અને તેના માટે કોઈ સીટ ન હોય,તો શું તમે તેના માટે તમારી સીટ છોડી દેશો?”માણસ – “ના.”સ્ત્રી : “જો બસમાંની મહિલા ગર્ભવતી હોય તો શું તમે તમારી સીટ છોડી દેશો?”માણસ:…
View On WordPress
0 notes
Text
ચંદ્ર તો બસ શરૂઆત છે, આગળ હજુ ઘણા મિશન છે
ISROના મહત્વાકાંક્ષી ચાર મિશન
આ મિશન જાણીને તમને પણ ગર્વની લાગણી થશે
ભારતના વૈજ્ઞાનિકો દુનિયાને દેખાડી રહ્યા છે પોતાનો પરચમ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને ચંદ્ર પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક કર્યું છે અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ત્રીજા પ્રયત્નમાં ઇસરોનો વિજ્ઞીનીઓએ એ કરી બતાવ્યું છે જે માટે નાસાના વિજ્ઞાનીઓને 75 પ્રયત્નો કરવા પડ્યા હતા. તેમ છતાં નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તો ઊતરાણ કરી શક્યું જ નથી. 23 ઑગસ્ટ 2023નો દિવસ દુનિયા આખી માટે, ખા�� કરીને ભારત માટે કાયમી યાદગાર બની રહેશે. પરંતુ તમને ખબર છે? ચંદ્રયાન-3 એ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. ઇસરો હજુ આવા ચાર મિશન માટે સજ્જ છે. ક્યા ક્યા છે આ મિશન આવો જાણીએ, આ મિશન વિષેની માહિતી જાણીને તમે ન માત્ર ચોંકી જશો પણ તમારી છાતી પણ ગર્વથી ફૂલી જશે.
કયા છે આ મિશન?
ISROના ભાવિ ઉપગ્રહ મિશન પણ ચંદ્રયાન જેટલા જ મહત્વાકાંક્ષી છે. ઇસરોએ ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઊતરાણ કરી દીધું પણ સાથે સાથે ઇસરો આદિત્ય એલ-1, મિશન ગગનયાન-2, વીનસ ઓર્બિટર મિશન અને નિસાર મિશન પર પણ કામ કરી રહ્યું છે. આદિત્ય એલ-1 એ સૌર વાતાવરણનો અભ્યાસ કરવા માટે એક આયોજિત કોરોનોગ્રાફી અવકાશયાન છે. જ્યારે ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં માનવસહિત અવકાશ ફ્લાઇટ મિશન શરૂ કરવાની સ્વદેશી ક્ષમતા ઊભી કરવાનો છે. તો નિસાર મિશન એ NASA અને ISRO વચ્ચેનું સંયુક્ત પૃથ્વી-અવલોકન મિશન છે. આ મિશન અંગે વિગતમાં જાણીએ.
મિશન આદિત્ય-L1
આદિત્ય-L1 મિશન મહત્વાકાંક્ષી મિશન છે. આ મિશન સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન બનવા જઈ રહ્યું છે. 400 કિલો ગ્રામના ઉપગ્રહને સૂર્ય અને પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ 1 એટલે કે L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવશે. લેગ્રેન્જિયન પોઈન્ટ એ અવકાશમાં એવા બિંદુઓ છે જ્યાં મોકલવામાં આવેલી વસ્તુઓ ત્યાં જ સ્થિર રહે છે, જેમાં L1 સૌથી મહત્વપૂર્ણ છે. L1 પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત છે. આ સંશોધનના ક્ષેત્રમાં ભારત આખી દુનિયાને રાહ ચીંધી રહ્યું છે.
ગગનયાન-2
ISROનું વધુ એક મહત્વનું મિશન છે ગગનયાન-2. ISROનું આ બીજું માનવરહિત મિશન છે જે વર્તમાન વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. ISRO અનુસાર, માનવરહિત મિશનનો ઉદ્દેશ્ય ટેકનોલોજી પ્રદર્શન છે, ગગનયાન-2 માનવ અને રોબોટને અવકાશમાં લઈ જશે. સુરક્ષા અને વિશ્વસનીયતા ચકાસણી માટેનું આ ખાસ મિશન છે. મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ ક્રૂડ અવકાશયાન ચલાવતા પહેલા અવકાશયાન પ્રણાલીઓનો અભ્યાસ કરવાનો છે.
મિશન વીનસ ઓર્બિટર
ઇસરોનું વધુ એક મહત્વપૂર્ણ મિશન વીનસ ઓર્બિટર મિશન. વીનસ ઓર્બિટર મિશન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. આ મિશનનો ઉદ્દેશ્ય શુક્ર ગ્રહની ભ્રમણ કક્ષા અને તેની સપાટી પર સંશોધન કરવાનો છે. તેને શુક્રયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિશન માટે 2017માં જ નાણા ભંડોળ ફાળવી દેવામાં આવ્યું હતું. વીનસ ઓર્બિટર 500 વોટ શક્તિ સાથે આશરે 100 કિલોગ્રામની પેલોડ ક્ષમતા ધરાવતું હશે. આવતા વર્ષે એટલે કે 2024ના ડિસે��્બર માસમાં તેને લોન્ચ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
મિશન નિસાર
હજુ એક મહત્વનું મિશન છે, મિશન નિસાર, આ મિશન NASA અને ISROનું સંયુક્ત મિશન છે. મતલબ કે દુનિયાની અવકાશ સંશોધન ક્ષેત્રની બે સૌથી મોટી સંસ્થાઓના વિજ્ઞાનીઓ સાથે મળીને એક મિશન પર કામ કરશે. તેનું પૂરૂં નામ છે NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર. આ મિશનનો ઉદ્દેશ્ય અદ્યતન રડાર ઇમેજિંગનો ઉપયોગ કરીને જમીનની સપાટીમાં થતા ફેરફારોના કારણો અને પરિણામોનું વૈશ્વિક રીતે માપન કરવાનો છે. બે અવકાશ એજન્સીઓ બે રડાર પ્રદાન કરી રહી છે જેને સપાટીના ફેરફારોની વિશાળ શ્રેણીનું અવલોકન કરવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યા છે. આમ, મિશન ચંદ્રયાન-3 એ અવકાસમાં ભારતનો એક પડાવ છે, મુસાફરી તો હજુ ચાલુ જ છે. હજુ ઘણી મંઝિલો સર કરવાની છે અને ઇસરોના વૈજ્ઞાનિકો સજ્જ છે.
0 notes
Text
ચંદ્ર તો બસ શરૂઆત છે, આગળ હજુ ઘણા મિશન છે
ISROના મહત્વાકાંક્ષી ચાર મિશન આ મિશન જાણીને તમને પણ ગર્વની લાગણી થશે ભારતના વૈજ્ઞાનિકો દુનિયાને દેખાડી રહ્યા છે પોતાનો પરચમ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને ચંદ્ર પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક કર્યું છે અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ત્રીજા પ્રયત્નમાં ઇસરોનો વિજ્ઞીનીઓએ એ કરી બતાવ્યું છે જે માટે નાસાના વિજ્ઞાનીઓને 75 પ્રયત્નો કરવા પડ્યા હતા. તેમ છતાં નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તો ઊતરાણ કરી શક્યું જ નથી. 23 ઑગસ્ટ 2023નો દિવસ દુનિયા આખી માટે, ખાસ કરીને ભારત માટે કાયમી યાદગાર બની રહેશે. પરંતુ તમને ખબર છે? ચંદ્રયાન-3 એ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. ઇસરો હજુ આવા ચાર મિશન માટે સજ્જ છે. ક્યા ક્યા છે આ મિશન આવો જાણીએ, આ મિશન વિષેની માહિતી જાણીને તમે ન માત્ર ચોંકી જશો પણ તમારી છાતી પણ ગર્વથી ફૂલી જશે. કયા છે આ મિશન?
ISROના ભાવિ ઉપગ્રહ મિશન પણ ચંદ્રયાન જેટલા જ મહત્વાકાંક્ષી છે. ઇસરોએ ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઊતરાણ કરી દીધું પણ સાથે સાથે ઇસરો આદિત્ય એલ-1, મિશન ગગનયાન-2, વીનસ ઓર્બિટર મિશન અને નિસાર મિશન પર પણ કામ કરી રહ્યું છે. આદિત્ય એલ-1 એ સૌર વાતાવરણનો અભ્યાસ કરવા માટે એક આયોજિત કોરોનોગ્રાફી અવકાશયાન છે. જ્યારે ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં માનવસહિત અવકાશ ફ્લાઇટ મિશન શરૂ કરવાની સ્વદેશી ક્ષમતા ઊભી કરવાનો છે. તો નિસાર મિશન એ NASA અને ISRO વચ્ચેનું સંયુક્ત પૃથ્વી-અવલોકન મિશન છે. આ મિશન અંગે વિગતમાં જાણીએ.
મિશન આદિત્ય-L1
આદિત્ય-L1 મિશન મહત્વાકાંક્ષી મિશન છે. આ મિશન સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન બનવા જઈ રહ્યું છે. 400 કિલો ગ્રામના ઉપગ્રહને સૂર્ય અને પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ 1 એટલે કે L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવશે. લેગ્રેન્જિયન પોઈન્ટ એ અવકાશમાં એવા બિંદુઓ છે જ્યાં મોકલવામાં આવેલી વસ્તુઓ ત્યાં જ સ્થિર રહે છે, જેમાં L1 સૌથી મહત્વપૂર્ણ છે. L1 પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત છે. આ સંશોધનના ક્ષેત્રમાં ભારત આખી દુનિયાને રાહ ચીંધી રહ્યું છે.
ગગનયાન-2
ISROનું વધુ એક મહત્વનું મિશન છે ગગનયાન-2. ISROનું આ બીજું માનવરહિત મિશન છે જે વર્તમાન વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. ISRO અનુસાર, માનવરહિત મિશનનો ઉદ્દેશ્ય ટેકનોલોજી પ્રદર્શન છે, ગગનયાન-2 માનવ અને રોબોટને અવકાશમાં લઈ જશે. સુરક્ષા અને વિશ્વસનીયતા ચકાસણી માટેનું આ ખાસ મિશન છે. મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ ક્રૂડ અવકાશયાન ચલાવતા પહેલા અવકાશયાન પ્રણાલીઓનો અભ્યાસ કરવાનો છે.
મિશન વીનસ ઓર્બિટર
ઇસરોનું વધુ એક મહત્વપૂર્ણ મિશન વીનસ ઓર્બિટર મિશન. વીનસ ઓર્બિટર મિશન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. આ મિશનનો ઉદ્દેશ્ય શુક્ર ગ્રહની ભ્રમણ કક્ષા અને તેની સપાટી પર સંશોધન કરવાનો છે. તેને શુક્રયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિશન માટે 2017માં જ નાણા ભંડોળ ફાળવી દેવામાં આવ્યું હતું. વીનસ ઓર્બિટર 500 વોટ શક્તિ સાથે આશરે 100 કિલોગ્રામની પેલોડ ક્ષમતા ધરાવતું હશે. આવતા વર્ષે એટલે કે 2024ના ડિસેમ્બર માસમાં તેને લોન્ચ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
મિશન નિસાર
હજુ એક મહત્વનું મિશન છે, મિશન નિસાર, આ મિશન NASA અને ISROનું સંયુક્ત મિશન છે. મતલબ કે દુનિયાની અવકાશ સંશોધન ક્ષેત્રની બે સૌથી મોટી સંસ્થાઓના વિજ્ઞાનીઓ સાથે મળીને એક મિશન પર કામ કરશે. તેનું પૂરૂં નામ છે NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર. આ મિશનનો ઉદ્દેશ્ય અદ્યતન રડાર ઇમેજિંગનો ઉપયોગ કરીને જમીનની સપાટીમાં થતા ફેરફારોના કારણો અને પરિણામોનું વૈશ્વિક રીતે માપન કરવાનો છે. બે અવકાશ એજન્સીઓ બે રડાર પ્રદાન કરી રહી છે જેને સપાટીના ફેરફારોની વિશાળ શ્રેણીનું અવલોકન કરવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યા છે. આમ, મિશન ચંદ્રયાન-3 એ અવકાસમાં ભારતનો એક પડાવ છે, મુસાફરી તો હજુ ચાલુ જ છે. હજુ ઘણી મંઝિલો સર કરવાની છે અને ઇસરોના વૈજ્ઞાનિકો સજ્જ છે.
1 note
·
View note
Photo
ભવિષ્યની ટ્રેનિંગ લેતા પોલીસકર્મીઓએ ગુજરાતી ફિલ્મ "વર્જીનીટી ડીલ" નિહાળી. ગુજરાત પોલીસની ઉમદા કામગીરી અને સાચા અર્થમાં સમાજસેવા અને સમાજસુરક્ષા આપતા બાહોશ કર્મચારીઓના મનોરંજન માટે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડિરેક્ટરે ફિલ્મ "વર્જીનીટી ડીલ" બતાવવાની ભલામણ કરી. જે પોલીસ કમિશનર શ્રી ચૌહાણ સાહેબ અને ડીએસપી શ્રી પટેલ સાહેબની પરવાનગી અને સંપૂર્ણ સહયોગ મળવાથી તા. ૧૧, ફેબ્રુઆરીએ "કરાઈ પોલીસ એકેડેમી"ના ઑડિટોરીયમમાં સાંજે ૪ વાગે પ્રદર્શિત કરવામાં આવી. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર,રાઈટર,લીડ એક્ટર પરાગ પંડયા, કાસ્ટિંગ ડાયરેક્ટર કૃત્યા પંચાલ , એક્ટર ડો.પ્રશાંત પંચલોટિઆ અને અન્ય કલાકારો હાજર રહ્યા હતા. પુષ્પગુચ્છથી હાજર રહેલા જે પોલીસ અધિકારીશ્રીઓનું સ્વાગત કરાયું હતું એમાં મુખ્ય મહેમાન શ્રી એન.પી.પટેલ સર અને શ્રી એસ.પી સાહેબ સુજાતા મજમુદર શ્રી પી.આઇ. આર.જે.બોડટત સાહેબ શ્રી પી.એસ.આઈ .કે.એસ.જીનજાલા સાહેબ શ્રી પી.એસ.આઈ. એ.એમ.જોષી સાહેબ શ્રી પી.એસ.આઈ. આર.ડી.સામબડ સાહેબ. આખા કાર્યક્રમનું સંચાલન કાસ્ટિંગ ડિરેક્ટર કૃત્ય પંચાલે સંભાળ્યું હતું. પ્રોડ્યુસર પરાગ પંડયાએ પ્રાસંગિક પ્રવચન કરતાં સ્ત્રીસશક્તિકરણના મુદ્દા પર સર્જાયેલી આ ફિલ્મમાં આવરી લેવામાં આવેલા બીજાં સામાજિક પ્રશ્ર્નો પર પ્રકાશ પાડ્યો હતો. પુરુષમ��ત્ર દ્વારા કરાતું સ્પાઈક્ડ પીણું, નશામાં ડૂબેલું યુવાધન, સ્વચ્છતાના અભિગમની ઉણપ, છોકરીઓનું આત્મહત્યા તરફ ઝૂકવું વગેરે ગુનાહિત માનસ પ્રવૃત્તિઓ પર આ ફિલ્મ સચોટ ઉદાહરણ દર્શાવે છે. અને એમાંથી મુક્ત થવા સમાજનાં અગ્રણીઓએ શું કરવું જોઈએ, એ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં એક પાયાનો મુદ્દો વણી લેવામાં આવ્યો છે જે છે -- સમાજના લોકોએ અને ખાસ કરીને યુવતીઓ તથા સ્ત્રીઓએ પોલીસની મદદ અચૂક લેવી જોઈએ . સુરક્ષા માટે આજે સૌથી વધુ ભરોસાપાત્ર આપણી પોલીસ જ છે. અંતમાં એક આત્મહત્યા તરફ ઝૂકેલી યુવતીને એક બુઝુર્ગ કેવી રીતે બચાવી નવી જીંદગી આપી આત્મનિર્ભર કરે છે એની સુંદર છણાવટ દર્શાવી છે. ફિલ્મને કૉમેડી સંવાદોથી મનોરંજક બનાવવામાં આવી છે. ફિલ્મનું સંગીત અને એનાં ગીતો પ્રેક્ષકોએ ખૂબ માણ્યા. પોલીસકર્મીઓમાં ડીએસપી, ડીવાયએસપી, પીઆઈ અને કમાન્ડોની ખૂબ મોટી સંખ્યામાં હાજરી સૂચક હતી. પૂરાં પ્રસંગ દરમ્યાન બધાંજ પોલીસકર્મીઓએ ફિલ્મને ખૂબ માણી હતી એ એમની ચિચિયારીઓ પરથી વિદિત થતું હતું શ્રી એન.પી પટેલસાહેબે ફિલ્મના વખાણ કરતાં કથાવસ્તુ ફિલ્મનું મજબૂત જમાપાસું છે એમ વર્ણવ્યું. ફિલ્મના સમાપ્ત થયા બાદ કેટલાક પોલીસકર્મીઓએ સરસ રિવ્યુ આપી કહ્યું હતું કે આવી ફિલ્મો સમાજસુધારક સાબિ (at Police Academy Karai) https://www.instagram.com/p/CooUt4utNP1/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
ખાન સરઃ પટનાના ખાન સરની કઈ સ્ટોરી સાંભળીને ભાવુક થઈ ગયા કપિલ શર્મા, કહ્યું- તમે મહાન છો...
ખાન સરઃ પટનાના ખાન સરની કઈ સ્ટોરી સાંભળીને ભાવુક થઈ ગયા કપિલ શર્મા, કહ્યું- તમે મહાન છો…
પટના વાલે ખાન સર: દર્શકો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના દરેક એપિસોડને પસંદ કરે છે. આ શો ઘણીવાર ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે. દર અઠવાડિયે તેમાં નવા સેલેબ્સ આવે છે અને હાસ્ય છે. આગામી એપિસોડમાં પટનાના ખાન સર એટલે કે ફૈઝલ ખાન મહેમાન તરીકે આવશે. આ સિવાય તેમની સાથે મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ, વિવેક બિન્દ્રા અને ગાયક અલ્તાફ રાજા, શ્વેતા શેટ્ટી, શબ્બીર કુમાર અને સુનીતા રાવ જોવા મળશે. અહીં…
View On WordPress
0 notes
Text
1693.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી! ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી! ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી! ઊડે છોળ કેસરભરી સર સરર સર,ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી! સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!
View On WordPress
1 note
·
View note
Text
જિનિસિસ ગ્રુપના સ્થાપક સર અશોક રાભેરુનું અવસાન
Genesis Group founder Sir Ashok Rabheru passes away
1 note
·
View note
Text
જય સોમનાથ મહાદેવ સર
DAY 5480
Jalsa, Mumbai Feb 16/17, 2023 Thu/Fri 11:27 AM
The reason for the delayed post -
.. finished work at 3 am .. and wanted it to carry on .. but the fear of the protagonists here in our Ef vicinity, prevented me from such a bauble of extravagance .. highlighted in remembrance of a moment in University in the year of the Lord 1959 - that is nineteen fifty nine - from the extenuating circumstances in the College Cafe - the greasy spoon .. the noshery .. the estaminet .. !!
But said it must be, that the experience of being back at work ,was energised and devoid of limpid meanderings ..
A shoot for a campaign for the largest formal body of finance in the Country .. 6 films .. and 4 still costume changes .. and all done with a glimmer of hope that the Studio work scheduled would not suffer ..
The Studio, the locale for the most ethereal creative attempts, in the combine with the Divine , heart and soul tied to that invisible thread that binds us all -
the SUR .. सुर the 🎶 ..
intensely the most magical of all moments ..
.. glory be to the Almighty in the creation by nature of sound .. to emanate, to project , to be in the hearing of listen and to transport thee to the clouds of the One above .. via the strains of another similar in the technology of the modern -
iCloud ..
It is the most tearing away experience when it draws you away from it .. to be away from its creation .. to carry it away .. and to be with it in the looped repeat timelessly ..
It plays now , not just in the mind but all about .. in the objects of daily usage .. in the travels by the vehicles of transport .. in the shut of the eyes .. in the open of the day .. in the closer of the dark ..
Everywhere ..
and it beckons us all , drawing us in, never to be left in the isolated realm of suggestive avatars …
My love
Amitabh Bachchan
164 notes
·
View notes
Text
(643) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૯ (આંશિક ભાગ –૪)ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (રસદર્શનકાર)
ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (શેર ૧૦ થી ૧૧) મૈં ને મજનૂઁ પે લડ઼કપન મેં ‘અસદ’સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા (૧૦) [લડ઼કપન= બાળપણ, શરારત; સંગ= પથ્થર; અસદ (ફા.)= સિંહ] રસદર્શન ગ઼ઝલનો આ મક્તા શેર છે, છતાંય કે તે આખરી શેર નથી. મક્તા શેરમાં ગ઼ઝલકાર પોતાનું નામ દર્શાવતો હોય છે. અહીં ગ઼ાલિબે પોતાના મૂળ નામ અસદને પ્રયોજ્યું છે. આ શેરમાં લૈલા-મજનૂની કાલ્પનિક પણ ખ્યાતનામ પ્રેમકહાનીના નાયક મજનૂનો ઉલ્લેખ થયો…
View On WordPress
0 notes
Text
જો તમે દરરોજ ના ત્રણ ખજૂર ખાશો તો તમારા શરીર ખુબ જ સારી અસર જોવા મળશે
શું તમને ખબર છે કે ખજૂર એ ફાઈબર માટે નો ખુબ જ બેસ્ટ કુદરતી સોર્સ છે. અને એક સરખી ડાઈજેશન સિસ્ટમ માટે ખજૂર ખાવા ��ુબ જ અગત્ય ના છે. ખજૂર નો સ્વાદ પણ ખુબ જ સારો હોઈ છે અને અને તેની Source link
View On WordPress
#અસર#આંખની સંભાળ માટે તારીખો#ખજર#ખબ#ખશ#જ#જવ#જો તમે દિવસમાં 3 તારીખો ખાય#ત#તમ#તમર#તરણ#તારીખોના સ્વાસ્થ્ય લાભો#દરરજ#દરરોજ ખાવાની તારીખોના ફાયદા#ન#મળશ#શરર#સર
0 notes