#ભીમ
Explore tagged Tumblr posts
Text
*વૈદિક ઘડિયાળ*
*નામના અર્થ સાથે*
🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;
બ્રહ્મ એક જ છે બે નથી.
🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;
અશ્વિની કુમારો બે છે
🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો:
સત્વ રજસ્ અને તમસ્
🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ
🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;
પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન
🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;
મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો
🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે;
કશ્યપ, અત્રી, ભારદ્વાજ,
વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ
🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;
અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ
🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;
પદ્મા, મહાપદ્મ, નીલ, શ��ખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ
🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ
🕉️11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ
🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;
અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ
*ભુલાઈ ગયેલી ભારતની મહાન સંસ્કૃતિ*
17 notes
·
View notes
Text
જામનગર નજીક ખીલોસ ગામે પદ્મશ્રી હેમંત ચૌહાણની ભવ્ય સંતવાણી, મહાનુભાવોએ કર્યું બહુમાન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખિલોશ મુકામે ભીમ સાહેબ ની પુણ્યતિથી નિમિતે પાટ પ્રસાદ, ધજા આરોહરન,મહા આરતી અને સંતવાણી પદ્મ શ્રી હેમંતભાઈ ચોહાણ દ્વાર ભવ્ય સંતવાણી નું આયોજન અને રાજુભાઇ યાદવ (શહેર ભાજપ ઉપાધ્યક્ષ) પરિવાર દ્વારા સ્વ લક્ષ્મીબેન દેવશીભાઇ યાદવ તથા યાદવ પરીવાર દ્વાર મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીલોસ ઉપરાંત જામનગર અને આજુબાજુના ગામ માંથી મોટી સંખ્યામાં ભક્તો…
View On WordPress
0 notes
Text
શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ - ૩
શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩
શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩ લાગે છે તો એવું કે અમુક લોકો જ્ઞાતિવાદી માનસિકતા રાખે છે. આમાં કેવા લોકોનો સમાવેશ થાય છે. (૧) જેઓ વાચાળ છે અને નેતાગીરી કરવામાં માને છે, (૨) જેઓ તેમના વરવા રાજકારણને ત્યજવા નથી માનતા, (૩) જેઓ તર્કમાં માનતા નથી, (૪) જેઓ દેશના હિતમા શું છે તે સમજવા માનતા નથી, (૫) જેઓ નરેંદ્ર મોદી-ફોબિયા, બીજેપી-ફોબીયા, આર.એસ.એસ.-ફોબીયા, હિંદુ-ફોબીયા (પ્રણાલીગત હિંદુ…
View On WordPress
#અસ્પૃષ્ય#આદિવાસી#જય આંબેડકર#જય એકલવ્ય#જય ધમ્મ#જય ભીમ#જય રાવણ#જય શંબુક#જય શકુની. જય સહદેવ#જ્ઞાતિવાદ#બ્રાહમણવાદી#મનુવાદી#લુટ્યેન ગેંગ#સેંકડો વર્ષ પૂર્વ
0 notes
Text
મહાભારત નાં દરેક પાત્ર ની મનોદશા અને મનોવ્યથા સરળ શબ્દો માં..!!
જે કરવાનાં હતાં જ નહી, એ કામ કર્યાની માથાકૂટ છે..!!
મોરપિચ્છને હડસેલીને, મુકુટ ધર્યાની માથાકૂટ છે....!!!!
– કૃષ્ણ
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર, સૂતી વખતે એને થાતું..!!
ઈચ્છાને આધીન રહી, આ નહી મર્યાની માથાકૂટ છે....!!!!
– ભીષ્મ
સમજણની નજરેથીયે ના સમજે, તો સમજી લેવાનું..!!
પુત્રમોહમાં આંખોએ, અંધાર વર્યાની માથાકૂટ છે....!!!!
– ધૃતરાષ્ટ્ર
આંખો પર પાટા બાંધો એ, દ્રષ્ટિનું અપમાન જ છે ને..!!
આમ જુઓ તો હકીકતોથી, રોજ ડર્યાની માથાકૂટ છે....!!!!
– ગાંધારી
નહીંતર એવી કંઈ મા છે જે, વ્હાલ નદીમાં તરતું મૂકે..??
કુંવારા સપનાએ સૂરજ સહેજ, સ્મર્યાની માથાકૂટ છે....!!!!
– કુંતી
નથી જાણતા એમ નથી પણ, કોઈ પૂછે તો એ બોલે છે..!!
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે....!!!!
– સહદેવ
ખેંચાતા વસ્ત્રોના કંઠે, માંડ આટલા શબ્દો નીકળ્યાં,..!!
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે....!!!!
– દ્રૌપદી
સો સો હાથીનું બળ પણ, લાચાર બની ચિત્કારી ઉઠ્યું..!!
વચનોમાં બાંધી બાંધી આ પળ, ઉતર્યાની માથાકૂટ છે....!!!!
- ભીમ
કવચ અને કુંડળની સાથે, જીવ ઉતરડી પણ આપું કે..??
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે....!!!!
– કર્ણ
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો, એને તો કહેવું જ પડેને..!!
હા અથવા ના ની વચ્ચોવચ, આમ ફર્યાની માથાકૂટ છે.....!!!!
– અર્જુન
અંગૂઠો ખોયાનો અમને, રંજ હજુયે છે જ નહિં..!!
બસ ખોટી મૂરત સામે, સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે....!!!!
– એકલવ્ય
છેક સાતમા કોઠામાં ઘેરાયેલા, સાહસને લાગ્યું..!!
માના કોઠામાંથી, હોંકારા ઉચર્યાની માથાકૂટ છે....!!!!
– અભિમન્યુ
મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું, ત્યારે સમજાયેલું..!!
કેવળ પાસામાં જ અમારો જીવ, ઠર્યાની માથાકૂટ છે....!!!!
– શકુનિ
નરોકુંજરો વા ની વચ્ચે, ભાંગી પડતી એ પળ બોલી..!!
વિદ્યા વેચી વેચી સામે પાર, તર્યાની માથાકૂટ છે....!!!!
– દ્રોણ
થાકી હારી આંસુના તળિયે, બેઠા ત્યાં તો સંભળાયું..!!
ધર્મ જાણવા છતાં અધર્મે રહી, ��છર્યાની માથાકૂટ છે....!!!!
– દુર્યોધન
અંતહીન અંધારે મારગ, ઘુવડ જેમ ભટકવું એ તો,..!!
અર્ધા જીવતા રાખી, અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે....!!!!
- અશ્વત્થામા
ક્યાં છે ને કેવું છે એ, હું સમજાવું પણ કેવી રીતે..??
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત, સર્યાની માથાકૂટ છે....!!!!
- યુધિષ્ઠિર
મહાકવિ તો કહેવાયા પણ, સાચું કહું આ વ્યથા-કથામાં..!!
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે, વિચર્યાની માથાકૂટ છે....!!!!
- વેદવ્યાસ
1 note
·
View note
Text
શિવ ચાલીશા
શિવ ચાલીશા, શ્રી શિવ ચાલીશા, મહાશિવરાત્રીના દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલથી પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૃપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.
મહાશિવરાત્રીના દિવસે શિષ્ય ને ગુરુ પરંપરા પ્રમાણે ગુરુની કૃપાથી મંત્રદીક્ષા લેવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવની ડાબી બાજુ માઁ શકિતની પૂજા આરાધના કરવી…
View On WordPress
0 notes
Text
વૈદીક સંસ્કૃત ઘડીયાળ... * ૧૨.૦૦ વાગ્યાના સ્થાન પર આદિત્ય લખેલું છે, જેનો અર્થ એ થાય કે સુર્ય બાર પ્રકારના હોય છે અંશુમાન,આર્યમાન,ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ, મિત્ર, વરુણ, વિવસ્વાન અને વિષ્ણુ. * ૧.૦૦ વાગ્યાના સ્થાન પર બ્રહ્મ લખેલું છે, જેનો અર્થ એ થાય કે બ્રહ્મ એક પ્રકારના હોય છે (एकोब्रह्मद्वितीयो_नास्ति) * ૨.૦૦ વાગ્યાના સ્થાન પર અશ્વિનૌ લખેલું છે, જેનો અર્થ એ થાય કે અશ્વિનીકુમાર બે પ્રકારના હોય છે. નાસ્ત્ય અને દ્સ્ત્ર. * ૩.૦૦ વાગ્યાના સ્થાન પર ત્રિગુણાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે ગુણ ત્રણ પ્રકારના હોય છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ. * ૪.૦૦ વાગ્યાના સ્થાન પર ચતુર્વેદ લખેલું છે, જેનો અર્થ એ થાય કે વેદ ચાર પ્રકારના હોય છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અર્થવવેદ. * ૫.૦૦ વાગ્યાના સ્થાન પર પંચપ્રાણ લખેલું છે, જેનો અર્થ એ થાય કેપ્રાણ પાંચ પ્રકારના હોય છે. અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન. * ૬.૦૦ વાગ્યાના સ્થાન પર ષડસાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કેરસ છ પ્રકારના હોય છે. મધુ, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો. * ૭.૦૦ વાગ્યાના સ્થાન પર સપ્તર્ષી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સપ્તઋષી સાત પ્રકારના હોય છે. કશ્યપ, અત્રી, ભાર્દ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને વશિષ્ઠ. * ૮.૦૦ વાગ્યાના સ્થાન પર અષ્ટસિધ્ધી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સિધ્ધી આઠ પ્રકારની હોય છે. અણીમા,મહિમા, લધિમા, ગરિમા,પ્રાપ્તિ, પરાક્રમ, દૈવત્વ અને વશીકરણ. * ૯.૦૦ વાગ્યાના સ્થાન પર નવદ્રવ્યાણી લખેલું છે, જેનો અર્થ એ થાય કે નિધી નવ પ્રકારની હોય છે. પદ્મ, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કચ્છપ અને ખર્વ. * ૧૦.૦૦ વાગ્યાના સ્થાન પર દશદિશઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે દિશાઓ દસ પ્રકારની હોય છે. પૂર્વ, પચ્શિમ,ઉત્તર, દક્ષીણ, ઇશાન, નૈઋત્ય, વાય્વ્ય, અગ્નિ, આકાશ અને પાતાલ. * ૧૧.૦૦ વાગ્યાના સ્થાન પર રુદ્રાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે રુદ્ર અગિયાર પ્રકારના હોય છે. કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વિલોહીત, શાસ્તા, અજપાદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભવ.
1 note
·
View note
Text
0 notes
Text
ચાહકો RRR એક્ટર ઓલિવિયા મોરિસ, જેણે જુનિયર NTRની લેડી-બોયફ્રેન્ડ જેનિફરની ભૂમિકા ભજવી હતી, તેને આશ્ચર્યજનક પેકેજ કહે છે. તેણીની આભાર નોંધ વાંચો
ચાહકો RRR એક્ટર ઓલિવિયા મોરિસ, જેણે જુનિયર NTRની લેડી-બોયફ્રેન્ડ જેનિફરની ભૂમિકા ભજવી હતી, તેને આશ્ચર્યજનક પેકેજ કહે છે. તેણીની આભાર નોંધ વાંચો
તમે “નટુ નટુ” (નાચો નાચો) ના હૂક સ્ટેપથી નિષ્ફળ થઈ શકો છો. આરઆરઆરપરંતુ જો કોઈ એવો અભિનેતા હોય કે જે જુનિયર એનટીઆર અને રામ ચરણની લગભગ અશક્ય પગની હિલચાલની નજીક આવી શક્યો હોય, તો તે ઓલિવિયા મોરિસ છે. ઓલિવિયાએ એસએસ રાજામૌલી-મેગ્નમ ઓપસમાં જેનિફર (જેની), જુનિયર એનટીઆરની ઓન-સ્ક્રીન પ્રેમની ભૂમિકા ભજવી હતી. તેથી, જ્યારે જુનિયર એનટીઆરના ભીમ “મને મેમસાબ ન બોલાવો. તે ફક્ત જેની છે” પંક્તિઓ યાદ કરે છે, તે…
View On WordPress
#RRR જેનિફર કોણ છે?#SS મર્યાદા એમ્બિયન્ટ#આરઆર જેનિફર#આરઆરઆર#આરઆરઆર કાસ્ટ#આરઆરઆર જેની#આરઆરઆર બ્રિટિશ અભિનેતા#ઓલિવિયા આરઆરઆર#ઓલિવિયા મોરિસ#ઓલિવિયા મોરિસ જેનિફર આરઆરઆર#કાંસકો#જુનિયર NTR#જુનિયર NTREE#જેનિફર આરઆરઆર#નાયિકા આરઆરઆર#રામ ચરણ
0 notes
Text
મુકેશ ખન્નાએ મહાભારતના સ્વર્ગસ્થ પ્રવીણ કુમાર સોબતી ઉર્ફે ભીમ સાથેના તેમના છેલ્લા ફોન કોલની વિગતો શેર કરી | લોકો સમાચાર
મુકેશ ખન્નાએ મહાભારતના સ્વર્ગસ્થ પ્રવીણ કુમાર સોબતી ઉર્ફે ભીમ સાથેના તેમના છેલ્લા ફોન કોલની વિગતો શેર કરી | લોકો સમાચાર
નવી દિલ્હીઃ પીઢ અભિનેતા મુકેશ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એપિક શો મહાભારતના તેમના સહ કલાકાર પ્રવીણ કુમાર સોબતી ઉર્ફે ભીમના મૃત્યુ પર, ખન્નાએ સ્ટારનું વર્ણન કરતો એક વિડિયો Instagram પર શેર કર્યો. વિડિયોમાં, મુકેશ ખન્નાએ પ્રવીણ કુમાર સોબતી સાથેની તેમની છેલ્લી ફોન કૉલ ચેટને યાદ કરી, જેમણે ભૂતપૂર્વની સુખાકારીની તપાસ કરવા માટ�� કૉલ કર્યો હતો. “તેણે મને બોલાવ્યો અને કહ્યું ‘પિતામહ!’ મેં…
View On WordPress
0 notes
Text
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત : આભ ભણી મીટ, Gujarat -News
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત : આભ ભણી મીટ, Gujarat -News
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત : આભ ભણી મીટ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભુજ, ગુરૃવાર ચોમાસાની સીઝનના પ્રારંભે વરસેેલા વરસાદના કારણે સમયસર વરસાદના એંધાણના આશરે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરી દીધું છે. ભીમ ઓગિયારસાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં છૂટછવાયા વરસાદ પછી હવે કચ્છડા પર મેઘરાજા રૃઠતા ખેડુતો ચિંતાતૂર બન્યા છે. કચ્છ જિલ્લાનો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આભ#ખચત#ખડત#ચતત#ભણ#મટ#વચચ#વતવરણ#વદળછય#વરસદ
0 notes
Text
જ્યારથી પ્રાચીન ભારતમાં બ્રાહ્મણવાદની શરૂઆત થઈ ત્યારથી સાચા હિન્દુત્વ અને તેની પરિભાષા સાથે તોડમરોડ કરીને ચેડાં કરવામાં આવ્યા. વધારેમાં ઋષિ મનુ લિખિત મનુસ્મૃતિએ તો સાચા હિન્દુત્વ અને હિન્દુ ધર્મનું સત્વ જ છીનવી લીધું. વર્ણ વ્યવસ્થાના નામે જાતિવાદ, ભેદભાવ અને શોષણનું હળાહળ ઝેર બ્રાહ્મણવાદમાં વધારે વકર્યુ. પહેલા પ્રાચીન સમયમાં હિન્દુત્વ અને હિન્દુ શબ્દનો પ્રયોગ કયાંય પૌરાણિક ગ્રંથોમાં (રામાયણ, મહાભારત વગેરેમાં) જોવા મળતો નથી પરંતુ આ શબ્દોનું પ્રયોજન બ્રાહ્મણવાદના યુગથી વધારે પ્રચલિત બન્યું છે. પ્રાચીન સમયમાં હિન્દુ સમાજ પરિભાષિત નહોતો અને તે વિવિધ વ્યવસાય અને પરંપરાઓમાં પોતાની આસ્થા પ્રમાણે વિભાજીત હતો જેમાં વિવિધ પ્રકારની જાતિઓ જેવી કે વણકર, ચમાર, દરજી, લુહાર, સોની, સુથાર, કૃષિકાર ખેડૂતો, આદિવાસી સમાજ વગેરે અને નામી અનામી અન્ય પછાત અસંખ્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આથી પ્રશ્ન અ��શ્ય ઉદ્ભવે કે સાચા અર્થમાં હિન્દુ કોણ...!...? અને હિન્દુત્વ કોને આભારી છે...! સવર્ણ જાતિઓ જેવી કે બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયોએ પોતાના નિજી સ્વાર્થ ખાતર હિન્દુત્વ અને હિન્દુ ધર્મને તોડી મરોડીને પ્રસ્તુત કરી મૂળ નિવાસી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગનું ઘણું જ શોષણ અને ઉત્પીડન કર્યુ છે. બ્રાહ્મણોએ હિન્દુ ધર્મના પૌરાણિક ધર્મગ્રંથો જેવા કે પુરાણો, વેદો, ઉપનિષદો, સંહિતાઓ, સ્મૃતિઓ વગેરેમાં પોતાની મહત્તા વધારવા અને સામાજિક-રાજકીય લાભ ખાટવા તેને તોડી મરોડીને પ્રસ્તુત કરી ધર્મગ્રંથોની મૂળ પ્રકૃતિ જ બદલી નાંખી મૂળ નિવાસી વંચિતો, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના લોકો પર અત્યાચાર કરી અસહ્ય શોષણ કર્યું છે. સવર્ણો પોતાને સર્વોપરી અને બુદ્ધિશાળી માને છે અને મૂળ નિવાસી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના લોકોને અતિ તુચ્છ નીચ ગણે છે. સુજ્ઞ વાચકો મનુસ્મૃતિનો કહેવાતો ધર્મગ્રંથ વાંચે તો ખબર પડે કે આ બ્રાહ્મણોએ શૂદ્રો(પછાત વર્ગ) અને સ્ત્રીઓ માટે કેવો નિમ્ન સ્તરનો અધમ કહેવાતો Hindu Law બનાવ્યો છે...! બ્રિટિશ રાજમાં 1776 માં British philologist Sir William Jones દ્રારા મનુસ્મૃતિનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ અંગ્રેજોએ Hindu Law તરીકે હિન્દુસ્તાનની ભોળી પ્રજા પર થોકી બેસાડ્યો હતો. સારૂ થયું કે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થતાં દલિતો વંચિતો પિછડોનાં મસીહા માનનિય ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ભારત દેશને દુનિયાનું બેનમૂન બંધારણ આપ્યું. જેના કારણે મૂળ નિવાસી દલિતો, વંચિતો અને પિછડોની આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિતિમાં ઘણો જ સુધારો થયો છે. દેશમાં હજુ પણ જાતિવાદના મૂળિયાં ઉંડે ઉંડે સુધી અંદર ખૂંપેલા છે. સ્વામી નારાયણના સંતો દલિતો માટે કેવી વાણી ઉચ્ચારે છે તે કોઈ દિ તમે Social Media પર સાંભળશો તો તમને ખબર પડશે કે તેઓના મનમાં દલિતો પ્રતિ કેટલું ઝેર ભરેલું છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓનો ઉપયોગ Vote Bank અને લડાઈ, તોડફોડ, આંદોલન માટે જ કરવામાં આવે છે. કોઇને પણ આ લોકોના જીવન સ્તરને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ઉન્નત કરવામાં રસ નથી પરંતુ બધા જ રાજકીય પક્ષો ભ્રષ્ટાચાર આચરવામાં ગળાડૂબ છે. દેશમાં સવર્ણોનું રાજકીય પ્રભુત્વ વધારે હોવાથી, દલિતોને ભારતનાં સંવિધાન અને આરક્ષણ ખતરામાં લાગે છે. મોદી સરકારની, કોંગ્રેસ રાજથી ��ાલી આવતી મુક્ત અર્થતંત્રની Disinvestment ની Policy અમલમાં હોવાથી દેશમાં ખાનગીકરણનો વ્યાપ વધી રહ્યો છે જે Scheduled Castes અમે Scheduled Tribes ના આરક્ષણ માટે ખતરારૂપ છે.
હું મુકુન્દ ભરૂચા જાતે જ દલિત (Scheduled Caste) હોવાથી દેશના વંચિતો અને પછાત વર્ગની સ્થિતિ સારી રીતે સમજી શકું છું. ઉત્તર ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જાતિવાદ અને ભેદભાવનું ઝેરીલું દૂષણ વધારે જોવા મળે છે. પરંતુ હવે લોકોની સામાજિક ચેતનામાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે હરિયાણાના જીંદ ગામના ખાપ પંચાયત દ્વારા જાતિવાદના ઝેરને દૂર કરવા ભેદભાવ દૂર કરવા હરિયાણાની ૨૪ ખાપ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવે પછી ગામના લોકો પોતાના નામની પાછળ સિંહ, શર્મા વગેરે અટક લગાવી શકશે નહીં પરંતુ નામની પાછળ પોતાના ગામનું નામ લગાવવાનું રહેશે. આ રીતે હરિયાણાની ખાપ પંચાયતે જાતિવાદ દૂર કરવાની પહેલ કરી છે. જો કે જોવા જેવી વાત એ છે કે આ એ જ જીંદ ગામ છે જે જાતિવાદ માટે કટ્ટર મનાતું હતું તેણે આ જાતિવાદ દૂર કરવા માટે પહેલ કરી લોકોને આશ્ચર્યમાં નાંખી દીધાં છે.
હું મુકુન્દ ભરૂચા મારા જાતિ ભાઈઓને કહેવા માંગુ છું કે આપણે મૂળ નિવાસી દલિતો, આદિવાસીઓ અને OBC class ના અન્ય પછાત વર્ગના લોકો જ જોવા જાય તો સાચા હિન્દુ છે. આથી આપણે બૌદ્ધ ધર્મ પાછળ ભાગવાની જરૂર નથી કારણ કે આપણો નિજ ધર્મ હિન્દુ ધર્મ જ શ્રેષ્ઠ અને અનન્ય છે. આપણા દલિતોના મસીહા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે તેમણે ઘણું જ ખોટું કાર્ય કર્યું હતું. પોતાનો નિજ ધર્મ કોઈ કાળે પણ ના ત્યજાય.
।। हमेशा मैं सत्य ही रहा हूँ ।।
મુકુન્દ ભરૂચા
ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ।
સત્યમ્ શિવમ્ સુંદરમ્।
જય શ્રી કૃષ્ણ।
જય ભીમ।
Listen to MukundBharucha 's thoughts on - Hinduism & its so called ideology is at loggerheads. Who is true Hindu ...
https://www.kooapp.com/koo/MukundBharucha/bffaac5f-5a61-4540-b9bd-0318949eaf4d
0 notes
Text
સ્પેશિયલ ડ્રાઈવ
ભીમ અગિયારસના પર્વ પર સિહોર શહેર અને જિલ્લામાંથી કુલ 201 જુગારીઓ ઝડપાયા, 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજવામા આવી
સલિમ બરફવાળા ભીમ અગિયારસ ના પવૅ નિમિત્તે સિહોર શહેર-જિલ્લા પોલીસ ની ટીમ દ્વારા ખાસ જુગાર ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી જે અન્વયે શહેર અને જિલ્લામાં હાર-જીતનો જુગાર રમતાં 201 ઈસમોને 5 લાખ��ા માલ-મત્તા સાથે ��ડપી લીધા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમ અગિયારસે પત્તાં પ્રેમી ઓ મોટીસંખ્યામાં જુગટુ ખેલતાં હોય આવાં જુગાર પ્રેમીઓને કાયદાનું ભાન કરાવવા પોલીસ દ્વારા આગવા પગલાં ઓ લેવામાં આવતા હોય છે જે અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનમાં 5 ગુન્હામાં 30 શખ્સો પાસેથી રૂ.43,020, ભરતનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુન્હામાં 12 શખ્સો પાસેથી રૂ.79,700, ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં 4 ગુન્હામાં 27 શખ્સો પાસેથી રૂ.54,700, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હામાં 8 શખ્સો પાસેથી રૂ.50,200, જેસર પોલીસ સ્ટેશનમાં 2 ગુન્હામાં 15 શખ્સો પાસેથી રૂ.28,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
મહુવા પોલીસ સ્ટેશનમાં 4 ગુન્હામાં 19 શખ્સો પાસેથી રૂ.52,150, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હામાં 11 શખ્સો પાસેથી રૂ.52,800, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં 4 ગુન્હામાં 23 શખ્સો પાસેથી રૂ.41,400, સિહોર પોલીસ સ્ટેશનમાં 3 ગુન્હામાં 14 શખ્સો પાસેથી રૂ.10,940, તળાજા પોલીસ સ્ટેશનમાં 2 ગુન્હામાં 8 શખ્સો પાસેથી રૂ.24,810, ઉમરાળા પોલીસ સ��ટેશનમાં 2 ગુન્હામાં 7 શખ્સો પાસેથી રૂ.25,150, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હામાં 4 શખ્સો પાસેથી રૂ.1,570નો મુદ્દામાલ કબજે કરાયો હતો. વરતેજ પોલીસ સ્ટેશનમાં 2 ગુન્હામાં 8 શખ્સો પાસેથી રૂ.22,130, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હામાં 11 શખ્સો પાસેથી રૂ.15,760, ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હામાં 4 શખ્સો પાસેથી રૂ.2,740 સહિત 35 ગુન્હામાં કુલ 201 શખ્સો પાસેથી કુલ રૂ.5,05,910 ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ વિરુદ્ધ જુગારધામની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. Read the full article
0 notes
Text
ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતી દિવસે મારા બધા ભારતીયો ને શુભેચ્છા પાઠવું છું..
⚛️*_જય ભીમ.._*☸️
સુભાષભાઈ સાગઠીયા
સુભમ એન્ટરપ્રાઇઝ અમેરિકન હૂક કોર કટિંગ વર્ક રાજકોટ
0 notes
Text
ઓસ્કાર 2022 ના નામાંકનોની સંપૂર્ણ સૂચિ: બેલફાસ્ટ', 'ધ પાવર ઓફ ધ ડોગ', 'ડ્રાઇવ માય કાર' મુખ્ય નામો | મૂવીઝ સમાચાર
ઓસ્કાર 2022 ના નામાંકનોની સંપૂર્ણ સૂચિ: બેલફાસ્ટ’, ‘ધ પાવર ઓફ ધ ડોગ’, ‘ડ્રાઇવ માય કાર’ મુખ્ય નામો | મૂવીઝ સમાચાર
નવી દિલ્હી: હોલીવુડના આઇકોનિક ડોલ્બી થિયેટરમાં 27 માર્ચે આયોજિત થનારા 94મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર) અંગે વિશ્વભરમાં ઉત્તેજના, મંગળવારે સાંજે (વહેલી સવારે યુએસ પેસિફિક ટાઇમ) ના ટ્વિટર પર લાઇવ જાહેરાત સાથે એક ઉન્મત્ત પિચ પ્રાપ્ત કરી. બહુપ્રતિક્ષિત નામાંકન. ભારત માટે, મોટી નિરાશા એ હતી કે સૂર્યા-સ્ટારર ‘જય ભીમ’, જે નોમિનેશન માટે હોટ ફેવરિટ હતી, તેણે કટ કરી ન હતી. પડોશી ભૂતાન, જોકે, જ્યારે તેની…
View On WordPress
0 notes
Text
Dwadasa Jyotirlinga Stotram In Gujarati
Dwadasa Jyotirlinga Stotram In Gujarati
લઘુ સ્તોત્રમ સૌરાષ્ટ્રે સોમનાધંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ | ઉજ્જયિન્યાં મહાકાલમ ઓંકારેત્વમામલેશ્વરમ || પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ | સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને || વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે | હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે || એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ | સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ || -આદિ શંકરાચાર્ય
View On WordPress
0 notes
Text
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો
[ad_1]
India
oi-Kalpesh Kandoriya
| Published: Monday, October 26, 2020, 9:24 [IST]
લખનઉઃઆજામ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રવિવારે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેમના કાફલા પર ગોળીબાર થયો. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના આ દાવા પર હવે યુપી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. બુલંદશહેરના એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના…
View On WordPress
0 notes