#ભજન
Explore tagged Tumblr posts
once-a-day-gujarati-poem · 6 months ago
Text
1773.
અમે ગીત ગગનનાં ગાશું રે,અમે ગીત મગનમાં ગાશું,કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,અરે છે આ શું?અમે ગીત ગગનનાં ગાશું રે.. સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,ઠારો નવલખ તારા,હથેળી આડી રાખી રોકો,વરસંતી જલધારા,અમે સૂર સરિતમાં ન્હાશું રે.. પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,પૂરો બેડીમાં હૃદય હૃદય પર,નરતંતા પ્રભુ ચરણા,પૂર મૂકી મોકળાં ગાશું રે.. બાળક હાલરડા માગે ને,યૌવન રસભર પ્યાલા,પ્રૌઢ ભજન ભણકાર ચહે,આપે કોઈ…
2 notes · View notes
9925335170 · 1 month ago
Video
youtube
Bhajan Vina Mari Bhukh Nai Bhange | ભજન વિના મારી ભૂખ નઈ ભાંગે | Harsukh...
0 notes
satyneeprapti · 1 year ago
Link
0 notes
prabalgujaratnews · 1 year ago
Video
youtube
કલોલમાં ગોપી મહિલા ભજન મંડળ દ્વારા દેવદિવાળીના પર્વે તુલસી વિવાહની ધામધૂ...
0 notes
reverseswing · 2 years ago
Text
GUJARATI POEM - Gujarati language is slowly and steadily losing its sheen and shine. Through the poem, the language narrates her pain, and appeals to the Gujaratis to help her survive the test of time.
હું, ગુજરાતી ભાષા.
શું મને જોઈ મલકાયા? 
કે મને જોઈ શરમાયા?
હું, તમારી માતૃભાષા.
શું મને જોઈ અચરજ પામ્યા?
કે મને જોઈ ગુંચાયા?
હું, તમારી રોજિંદી ભાષા.
હું, ગુજરાતી ભાષા.
હું, તમારી માતૃભાષા.
નરસિંહની વાણી,  નર્મદની કહાણી.
મીરાનું ભજન, બાપુનુ કથન.
અખાના છપ્પા. કલાપીની કવિતા.
હું, ગુજરાતી ભાષા.
હું, ગુજરાતની ભાષા.
હું, ગુજરાતીઓની માતૃભાષા.
હું તો થઈ જૂની વાણી.
હું તો થઈ જૂનવાણી.
મને બોલવા, મને સમજવા,
મને વાંચવા, મને સાંભળવા,
ના કોઈ ઉત્સુક, ના કોઈ ઈચ્છુક.
હું, ગુજરાતી ભાષા.
હું, ઍક ઝબૂકતી જીજ્ઞાસા.
હું, પળ પળ બૂઝતી આશા.
હું, તમારી માતૃભાષા.
ક્યાં ગયા મને વખાણનારા?
ક્યાં ગયા મને બિરદાવનારા?
કયાં ગયા મને પ્રેમ કરનારા?
ક્યાં ગયા મને સાચવનારા?
હું, ગુજરાતી ભાષા.
ગઈકાલની સંસ્કૃતિ.
આજે બની ગઈ આકૃતિ.
 શું આવતીકાલે બસ યાદગીરી?
હું, ગુજરાતની ભાષા.
હું, તમારી માતૃભાષા.
અમીર ગરીબમાં નથી કર્યો ભેદ.
સહુને આપ્યો છે સમાન પ્રેમ.
સમયનો આ છે બધો ખેલ.
વીસરાઈ જવાનો છે મને ખેદ.
હું, ગુજરાતી ભાષા.
છે મને આજની પેઢીથી આશા.
નહીં કરે ઍ મારી ઉપેક્ષા.
રાખશે મને જીવંત હંમેશા.
હું, ગુજરાતની ભાષા.
હૂ, ગુજરાતીઓની માતૃભાષા.
0 notes
buzz-london · 2 years ago
Text
🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷 અન્નમાં ભક્તિ ભાવ મળે તો " અન્ન્કૂટ " બની જાય છે, આત્મામાં ભક્તિ ભાવ મળે તો " પરમાત્મા " બની જાય છે, ઈમારતમાં ભક્તિ ભાવ મળે તો " મંદિર " બની જાય છે, ઈશ્વરમાં ભક્તિ ભાવ મળે તો " પ્રાર્થના "બની જાય છે, ઉજાગરમાં ભક્તિ ભાવ મળે તો " જાગરણ "બની જાય છે, એકાંતમાં ભક્તિ ભાવ મળે તો " ધ્યાન " બની જાય છે, કર્મમાં ભક્તિ ભાવ મળે તો " કાર્ય " બની જાય છે, ગીતમાં ભક્તિ ભાવ મળે તો " ભજન-કીર્તન " બની જાય છે, ઘડપણમાં ભક્તિ ભાવ મળે તો " સંન્યાસ " બની જાય છે, ચારિત્ર્યમાં ભક્તિ ભાવ મળે તો " સંસ્કાર " બની જાય છે , જમણવારમાં ભક્તિ ભાવ મળે તો "ભંડારો" બની જાય છે, ત્યાગમાં ભક્તિ ભાવ મળે તો " વૈરાગ્ય " બની જાય છે, ધનમાં ભક્તિ ભાવ મળે તો તે " દાન " બની જાય છે, નિરાહારમાં ભક્તિ ભાવ મળે તો " ઉપવાસ " બની જાય છે, પથ્થરમાં ભક્તિ ભાવ મળે તો " શાલિગ્રામ " બની જાય છે, પુસ્તકમાં ભક્તિ ભાવ મળે તો "ધર્મગ્રંથ" બની જાય છે, ફરજમાં ભક્તિ ભાવ મળે તો " યોગ " બની જાય છે, બેઠકમાં ભક્તિ ભાવ મળે તો " યોગાસન " બની જાય છે, ભોજનમાં ભક્તિ ભાવ મળે તો " પ્રસાદ " બની જાય છે, માણસમાં ભક્તિ ભાવ મળે તો " ભક્ત " બની જાય છે, રઝળપાટમાં ભક્તિ ભાવ મળે તો " યાત્રા " બની જાય છે, લેખનમાં ભક્તિ ભાવ મળે તો " પ્રભુપૂજા "બની જાય છે, વૃક્ષમાં ભક્તિ ભાવ મળે તો " વિભૂતિ " બની જાય છે , સત્યમાં ભક્તિ ભાવ મળે તો " શ્રદ્ધા " બની જાય છે, સંસ્કૃતિમાં ભક્તિ ભાવ મળે તો " સમૃદ્ધિ " બની જાય છે, સજ્જનમાં ભક્તિ ભાવ મળે તો " સંત " બની જાય છે, હાથમાં ભક્તિ ભાવ મળે તો " વંદન " બની જાય છે, ક્ષમામાં ભક્તિ ભાવ મળે તો " ભૂષણ " બની જાય છે, શ્રોતામાં ભક્તિ ભાવ મળે તો " સત્સંગ " બની જાય છે.* *તો "વ્હાલા વૈષ્ણવો" આપણે પોતાના " અંતર-આત્મા " ને " પૂછીશું " કે " આપણામાં " કેટલા " ભાવ " છે?.* ❀ *શ્રીમહાપ્રભુજી ની આજ્ઞા છેકે સદાય કૃષ્ણની સેવા કરો , સદાય કૃષ્ણની સેવામાં રહો.* *કૃષ્ણ એટલે લીલા , કૃષ્ણ એટલે કલા , કૃષ્ણ એટલે ક્રીડા. કૃષ્ણની લીલા વૈવિધ્યવાળી છે.* *કર્મ હોત તો નિંદા કહેવાત , આતો લીલા છે માટે સ્તુતિ કહેવાય છે.* *બોલ શ્રીબાલ કૃષ્ણલાલ કી જય.*🙏❀ *❀ સવૅ " વૈષ્ણવો " ને " અધિક શ્રાવણ માસ " નાં " જય શ્રીકૃષ્ણ"🙏❀*
1 note · View note
snapseedmodapk · 2 years ago
Text
0 notes
utpaljivrajani · 2 years ago
Photo
Tumblr media
*રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ભજન* *સમ્રાટ અને ગુજરાતનું ગૌરવ* *હેમંતભાઈ ચૌહાણનું સન્માન* ભારત સરકાર દ્વારા જાન્યુઆરી ની ૨૬ તારીખે દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે ની જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતના ૭ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભજન સમ્રાટ એવા રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમા આદરણીય અને આપણા સૌના સન્માનીય શ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવતા *રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી, જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સેલના કન્વીનર અરૂણ નિર્મળ, સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પુષ્પાબેન રાઠોડ, કારોબારી સભ્યશ્રી ઉત્પલ જીવરાજાની, અમિત જુગાટીયા, દિપુ દીદી તેમજ આ તકે સૌરાષ્ટ્ર ભાજપ સાંસ્કૃતિક સેલના મયુરભાઈ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમા સન્માનીય શ્રી હેમન્તભાઈ ચૌહાણ ના નિવાસ સ્થાને જઈ રૂબરૂમાં તેમને મોંમેન્ટ ,શાલ તેમજ ગણેશજીની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું. હેમંતભાઈ ચૌહાન એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી વધું સંતવાણી દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર અને સંસ્કૃતિને ટકાવવાનું કામ કરી રહ્યો છું. સંતો-મહંતો ના આશિર્વાદથી મને પદ્મશ્રી એવોર્ડ મ��્યો છે. સરકારશ્રીએ ખરા અર્થમાં કલાની કદર કરી છે. રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સાંસ્કૃતિક સેલ દ્વારા મારું આજે સન્માન થતાં હું ખૂબ ખુશ થયો છું સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો . @hemantchauhansinger @mayurhemantchauhan @bjpsanskrutikcell @bjp4gujarat @bjp4india #hemantchauhan (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CpxRRByK1nP/?igshid=NGJjMDIxMWI=
0 notes
gujarat-news · 3 years ago
Text
મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે, Gujarat -News
મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે, Gujarat -News
મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પાટડી તાલુકાના સવલાસ ગામમાં 100 વર્ષથી ચાલતી ઉજવણી – બગીચામાં વિસામો લેતા હજયાત્રીઓને સૈનિકોથી બચાવવા હિંદુ-મુસ્લિમ સેવકો શહીદ થયા ત્યારથી મજાર પર કોમી એખલાસનું વાતાવરણ સર્જાય છે અમદાવાદ : આમ જુઓ તો ભારત વૈવિધ્યતાથી ભરેલો દેશ છે. અનેક ધર્મો, અસંખ્ય ભાષાઓ અને…
Tumblr media
View On WordPress
0 notes
bapskirtanandpravachan · 4 years ago
Text
1 note · View note
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1472.
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું! ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બોસૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી ‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’*-…
View On WordPress
1 note · View note
9925335170 · 1 month ago
Video
youtube
Mekran Dada Na Bhajan | મેકરણ દાદા ના ભજન | Harsukhgiri goswami | Vol- 1...
0 notes
bharattankdamanblog · 5 years ago
Photo
Tumblr media
#શેર_જરૂર_કરજો....🙏😇🙏.... #જય_શ્યામ...🙏😇🙏...#જય_આપાગીગા...🙏... #બાપુ_આશીર્વાદ_ના_સ્વરૂપ_માં_હંમેશા_આપતા_એમના_ચકદા_દરેક_સતાધાર_ભક્તો_અને_બાળકો_ને_આજે_બી_યાદ_આવે_છે....🙏😇🙏.... ...🙏😇🙏....શ્રી ભક્ત ભૂષણ સંત શિરોમણી પરમ પૂજ્ય શામજીબાપુની...37 મી પુણ્યતિથિ પર પૂજ્ય બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન...🙏🏻🙏🏻🙏🏻 🙏🏻સતાધાર ના સંત બાળ શામજી ના બાળપણ ની વાતો સાથે શામજીબાપુ ની 37 પૂણ્ય તીથી એ કોટી કોટી વંદન 🙏🏻 તા 3.2.2020 ને સોમવાર " સતાધાર એ સૌરાષ્ટૃ ના શિરમોર સમાન પાવન તીથૅધામ છે , અહી પુજ્ય આપાગીગા થી માડી ને બહ્મલીન યુવા સંત પુજ્ય ' જગદીશબાપુ ' સુધી ના સંતો ની તપશ્ચયૉ બોલે છે !! પાળયા થયને પુજાતા અને ખાભી ઓ હેથળ ધરબાઇ ને દેવત્વ। પામેલા અનેક સંતો ની પવિત્ર ધરતી એટલે સોરઠ ધરા અને એમાય સતાધાર એ તો અનુપમ અવનિ અહી સેવા-ભજન-ત્યાગ નો ત્રિવેણી સંગમ રચાયો છે!! સત્ ની આહલેક જગાવનાર સેવા ના અખંડ ભેખધારી પુજ્ય આપાગીગા એ આઁબાજર નદીને કાઠે સતાધાર નો ટીઁબો સ્થાપ્યો. " શામજીબાપુ ના બાળપણ ની વાત કરી એ તો શામજીબાપુ નો જન્મ સાવરકુડંલા ગામ ના શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ ના પરમાર પરીવાર મા થયો.... પરીસ્થીતી એકદમ ગરીબ હોવાથી સાવર કુડંલા થી એકદમ નજીક આવેલ ગામડુ ભમોદરા મા તેમના પિતા ખેતર મા ખેતીકામ અને સાતીપણ�� કરવા લાગ્યા ત્યારે બાળ શામજી અને બાળ મોહન બંને ભાઇઓ ની ઉમર ફક્ત પાચ-છ વષૅ ની હતી ત્યારે કુદરત ને સુજ્યુ તે સાચુ થોડા સમય મા જ બાળ શામજી અને બાળ મોહન ના માતા પિતા નુ અવસાન થયુ એ સમયે સાવર કુડંલા ના મહાન સંત પુજય કાનજીબાપુને ભમોદરા ના ખેડુત પટેલે આવી પુજય બાપુ ને વાત કરી કે બાપુ કડીયા નાત ના બે છોકરાવ છે એમના મા બાપ બંને ગુજરી ગયા છે છોકરાવ બંને નોધારા થય ગયા છે ત્યારે પુજ્ય કાનજીબાપુ એ આ વાત સાભળતા કહ્યુ કાઇ વાધો નહી બાપા હુ આવુ છુ અને બંને બાળકો ને લય જવ છુ અહી ઠાકર ના આશરે મોટા થય જશે પુજય સંત કાનજીબાપ એ સમયે પોતાની ઘોડી લય ભમોદરા ગયા ને બંને બાળકો ને પોતાની સાથે ઘોડી ઉપર સાથે બેસાડીને લય આવ્યા...આ બંને બાળકો ને પુ.કાનજીબાપુ એ પોતાની જગ્યા મા સાથે રાખી ઉછેયૉ નાનપણ થી જ તેમનામા ધમૅ ના સંસ્કારો રેડાતા રહયા. એવા સાવર કુડંલા માજ રહેતા શામજીબાપુ ના કુટુબી બહેનવનાઇબેને પુ. કાનજીબાપુ ને વાત કરી બાપુ હવે શામજી ને પરણાવવાની ઇચ્છા છે વનાઇબેને શામજી ને પરણાવવાની તૈયાર કરી શામજી ના લગ્ન લેવાયા શામજી ના લગ્ન થયા જાન સાજે પરણી ને ઘેર આવી પોખવાની વીધી ની તૈયારી થય અેવા મા બન્યુ એવુ ઉમરા બહાર ઉભેલ શામજી એતો પોતે પહરેલ વરમાલા નો ઘા કરી એક જગ્યા એ ઘર ની બહાર https://www.instagram.com/p/B8Gj98kDTG7/?igshid=ru1zd6dctjk4
1 note · View note
prabalgujaratnews · 1 year ago
Video
youtube
દિયોદર : દેસી ઢોલ દેસી ભજન ની રમઝટ સાથે દિયોદર ના સણાવ ગામે રામા પીર નો ...
0 notes
gujaratiqanswerdotin · 2 years ago
Text
કલ્યાણ સિંહ જયંતિ: ભજન સમ્રાટ અનૂપ જલોટાએ લખનૌમાં રંગ જમાવ્યો
કલ્યાણ સિંહ જયંતિ: ભજન સમ્રાટ અનૂપ જલોટાએ લખનૌમાં રંગ જમાવ્યો
કલ્યાણ સિંહ જયંતિ: એક સમયે કલ્યાણ સિંહની નજીક રહેલા જલોટાના અવાજથી રાજધાનીની સભા આનંદમય બની ગઈ હતી. મીરા ખુશ થઈ ગઈ. ભજન સંધ્યાનો ટેમ્પો અચ્યુતમ કેશવમ રામ નારાયણમથી શરૂ થયો. સાથે શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કર્યા.
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 2 years ago
Text
વૃદ્ધત્વ ચોથું સ્ટેશન .આ પદ્યના સર્જકના નામની જાણ નથી ...પણ બહુ જ અર્થસભર શબ્દો હોવાથી તમને ગમશે. 🙏🙏🙏🙏🙏 "વૃદ્ધત્ત્વ :- ચોથું સ્ટેશન." જીવન ના ત્રણ સ્ટોપ વટાવી ,પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતરવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, ૧ ' ) :- પહેલે સ્ટેશન મળ્યા રમકડાં, પારણું, બોટલ, ગોદડી જાડી, કોઈ હસાવે , કોઈ રડાવે, ખભો પિતાનો ,માં ની સાડી, આવ્યું ભણતર, જબરા ટીચર, સો એકડા - ને ચાલણગાડી, લંચ બોક્સ, ગણવેશ ને દફતર, રેલવે લાઈન આવે આડી , ધૂળિયા રસ્તા, લીલા ખેતર , મામા નો કૂવો, દાદા ની વાડી. છેલ્લી બેન્ચે ધીંગા-મસ્તી, સાહેબ સોટી દે વળગાડી. ચઢતાં ચઢતાં બોર્ડ માં પહોંચ્યા, ગાઈડ, ટેસ્ટ, ટ્યુશન નું ચક્કર , મેટ્રિક થવા, મેં-ટ્રીક વાપરી, જોઈ જોઈ ને લખ્યા પેપર, કોલેજ માં તો કેવા જલસા, આંખે ગોગલ્સ, ઉંચા કોલર, રોમેન્ટિક થવાના પ્રયત્ને, પડ્યા હાથ ના નકશા મોં પર, ગ્રેજ્યુએટ નો સિક્કો લાગ્યો, પેરન્ટ્સ ને મુજમાં રસ જાગ્યો, દોડવું તું ને ઢાળ મળી ગ્યો, ટુંક સમય માં હું પરણી ગ્યો. ......... ૨ ) :---યૌવન કેરું આવ્યું સ્ટેશન, ઉપજ-ખર્ચ, દૂધ-શાક ને રેશન, પહેલાં કીધા થોડા ફંદા, પણ એમાં ના ફાવ્યા બંદા, પછી નોકરી ને સ્વીકારી, જીવન નૈયા ને હંકારી, સંતાનો નું થયું આગમન, મહોરી ઉઠ્યું જીવન નું ઉપવન, નાના નાના એના હાથો, હસતું મુખ, ચમકતી આખો, ઘર આખું ચગડોળ ચઢાવે, ખુદ ઉંઘે બીજાને જગાવે , હવે જીવન માં સ્થિરતા આવી, સમજણ ને ગંભીરતા આવી, થોડી શી માનવતા શીખ્યો, સંબંધો સાચવતા શીખ્યો, ખોટા કામ થી ડરતા શીખ્યો, મદદ કોઈ ની કરતાં શીખ્યો, માણસ સિદ્ધહસ્ત કહેવાયો, હું સદગૃહસ્થ કહેવાયો. જીવન સાથી એ સાથ નિભાવ્યો, મિત્રો એ પડતો અટકાવ્યો, પ્રભુ કરુણા એ રાહ બતાવ્યો, અંતે ત્રીજે સ્ટેશન આવ્યો. ........ ૩ ) :---આવ્યું હવે પ્રૌઢત્વ નું સ્ટેશન, મન ચંગુ, થાક્યું થોડું તન, સમજાવટ ની શક્તિ આવી, સમાધાન ની વૃત્તિ આવી, સૌ ના હિત ની દ્રષ્ટિ આવી, 'સ્વ' ને સ્થાને સમષ્ટિ આવી, અગમચેતી ના પગલાં લીધા,ભવિષ્ય માટે પ્રબંધો કીધા, સ્વાસ્થ્ય નો વીમો, બેન્ક ની બચતો,ભાવિ ખર્ચ પણ ધ્યાન માં લીધા, સંતાનો ના પત્યા પ્રસઁગો, માણી લીધા એય ઉમંગો, પહેલાં તો ચિંતાઓ છોડી, પછી ઘટાડી દોડાદોડી, મજધારે થી લીધી કિનારે, હળવે હલેસે જીવન હોડી. પકડ્યું તે છોડ્યા નો અવસર, ગાંઠો ને ખોલ્યા નો અવસર, ખુદ ને ઢંઢોળ્યા નો અવસર, મન-અમરત ઘોળ્યા નો અવસર, જવાબદારીઓ પુરી કીધી, પ્રેમ તણી પ્યાલી પણ પીધી, મુસીબતો માથે પણ લીધી, પણ ક્યાંયે અંચાઈ ન કીધી, હવે આંખ પર ચશ્મા આવ્યા, દાંતો પણ દસ-બાર પડાવ્યા, કાનો માંહે તમરા બોલે, હેર -ડાઇ થી કેશ સજાવ્યા, દેખાયું વૃદ્ધત્વ નું સિગ્નલ, થઇ ગાડી એ સ્ટેશન દાખલ. ......... ૪ ) :--જીવન ના ત્રણ સ્ટોપ વટાવી પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતારવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, આ ચોથા સ્ટેશન પર ભાઈ ,ઓછું લગેજ લઇ ને આવો, મોહ-માયા ને મૂકી દઈ ને, કેવળ સદભાવો ને લાવો , સલાહ ની સંદૂકો મુકો, પ્રિય વચનો માં વાત પતાવો, ના વખોડો આજ ની રસ્મો, 'અમારા વખત' ને ના બિરદાવો, આગળ વધતી જાય છે દુનિયા, બને તો થોડા કદમ મિલાવો, મોબાઈલ પણ થોડું શીખો , બેન્ક, સ્કૂલ છે , એ બજાર છે, ફોટો વિડિઓ જાતજાત ના, હસાવનારા પણ હજાર છે થોડું એ પણ સમજો જાણો, આનંદો એમાં અપાર છે, વિડિઓ કોલિંગ સંતાનો થી , વૉટ્સએપ છે તો શાની વાર છે. વર્ષો સુધી કામ કર્યું છે, દેહ હવે આરામ ને માંગે, હળવી કસરત કરતા રહેવી , શરીર જે સ્ફૂર્તિ માં રાખે, વાંચન,મનન, સ્મરણ,લેખન થી મન ને ��્રવૃત્તિ માં રાખો, યોગ ,પ્રાર્થના, ભજન-શ્રવણ થી આત્માનંદ ની મોજ ને ચાખો, વસ્તુ, વ્યક્તિ, સંસ્થા પદવી, એ ઉપર ની પકડ ને છોડો, કશું નહિ અટકે દુનિયા માં, મોહ ની બેડી જાતે તોડો, સાથે કશું નહોતા લાવ્યા, સાથે લઇ જવાના કશું ના, જે આપ્યું અહીંનાએ આપ્યું, એ પાછું લઇ લેશે અહીંના, આમે જ્યાં જાવાનું છે ત્યાં, આ નાણાં નું કામ નથી કંઈ, પ્રેમ, પુણ્ય, સદ્કાર્ય,સાધના, ભક્તિ વિના ત્યાં નામ નથી કંઈ, હળવા થઇ પ્રભુ પાસે જાઓ, શરણો માં એ પ્રેમ થી લઇ લે, કહેજો પ્રભુ ને અહીજ રહેવું , ફરી ન મોકલ સ્ટેશન પહેલે. 🙏🙏🙏
2 notes · View notes