#બાઈક ચોરી
Explore tagged Tumblr posts
Text
જામનગરમાં ડઝન બાઈક ચોરી કરતા ચાર ઝડપાયા, બે' તો રક્ષક જ નિકળ્યા...!!!
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 12 જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત 4ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરાઉ બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા 6 મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. આ ગુન્હામાં જીઆરડીના એક જવાનની પણ સંડોવણી ખૂલતા ચકચાર પ્રસરી…
View On WordPress
0 notes
Video
youtube
કલોલનાં આરસોડીયા ગામેથી બાઈક ચોરી થયાની કલોલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નો...
0 notes
Text
સે-૩માંથી મોપેડની ડેકીમાંથી બે લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા, Gujarat -News
સે-૩માંથી મોપેડની ડેકીમાંથી બે લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા, Gujarat -News
સે-૩માંથી મોપેડની ડેકીમાંથી બે લાખની ચોરી કરનાર ત્રણ પકડાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot સિવિલમાંથી બાઈક ચોરીને બેન્ક બહાર રેકી કરી સે-૧૪ના રહીશને નિશાન બનાવ્યા-એલસીબીએ ઝડપી લીધા ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-૩માંથી એક મહિના અગાઉ મોપેડની ડેકી તોડીને બે લાખની ચોરીની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં ગાંધીનગર એલસીબીની ટીમે પેથાપુરના બે યુવાનો મળી ત્રણની…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#કરનર#ચર#ડકમથ#તરણ#પકડય#બ#મપડન#લખન#સ૩મથ
0 notes
Text
ઝઘડિયા ના રાજપારડી પાસેથી બાઇક ચોરી ટોળકી ના બે સાગરીતો ઝડપાયા
Interstate bike theft racket busted, #Rajpardipolice #seized21stolen #bikes #gujarat
રિપોટર:-જી-એ-મુલતાની =આંતરરાજ્ય બાઈક ચોરી રેકેટનો પર્દાફાશ, =રાજપારડી પોલીસે ચોરીની 21 બાઈકો કબ્જે કરી ઝઘડિયા: તાલુકાના રાજપારડી પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડી તેઓ પાસેથી ભરૂચ સુરત જિલ્લા માંથી ચોરાયેલી 21 બાઈકો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા રાજપારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારસા ડુંગર થી રાજપારડી…
View On WordPress
0 notes
Text
નહિ સુધરે આ લોકો, ગાડીઓમાંથી હેલ્મેટ તો લઇ ગયા પરંતુ બેટરી અને ટાયર પણ બુચ મારી ગયા
નહિ સુધરે આ લોકો, ગાડીઓમાંથી હેલ્મેટ તો લઇ ગયા પરંતુ બેટરી અને ટાયર પણ બુચ મારી ગયા
ભારતીય ટ્રેનોમાંથી કાયમ એવી ઘટનાઓ સામે આવે છે કે ક્યારે કપ ચોરી થઈ જાય, ચાદર ચોરી થઈ ગઈ હોય ,હવે એવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક કંપનીના વાહનોને ચુનો લગાવવામાં આવ્યો છે.
હકીકતમાં, બેંગ્લોરની બાઈક ભાડે આપતી કંપની બાઉન્સએ એક એવી સુવિધા કરી હતી જેના અંતર્ગત લોકોને ભાડેથી બાઈક મળતી હતી અને તે જાતે જ ચલાવીને આવ જા કરી શકતા હતા. પરંતુ લોકો આ બાઇકને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.
બાઈકમાં રહેલા હેલ્મેટ…
View On WordPress
0 notes
Text
સાબરકાંઠા એલસીબીએ વાહનચોર ઝડપ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડથી આજથી બારેક દિવસ પહેલા ચોરાયેલ હીરો સ્પ્લેન્ડર કાળા કલરનું મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી.જે.૩૧.ઈ.૬૬૪૩ ના માલિક મયુર કુમાર અમૃતભાઈ કલાસવા ( રહે. ભિલોડા ) જેઓા્નું બાઈક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ફરી રહેલ હતું જેનીવોચ ગોઠવી પોલીસે તપાસ કરતા ચેચીસ નંબરની ચકાસણી કરતા જાણવા મળેલ ભિલોડા મુધણેસ્વર મહાદેવ મંદિર નજીકથી ચોરાયેલ મોટરસાયકલ ભિલોડા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૮૧/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધાયું હતું જે સાબરકાંઠા એલસીબી સ્ટાફ મોબાઈલ "પોકેટકોપ"નો ઉપયોગ કરી આંતર જિલ્લામાંથી વાહન ચોરી કરતા ઈસમને કુલ રૂ. ૩૦,૦૦૦/-નો મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર) Read the full article
0 notes
Text
ભીડે ચોરીની શંકામાં થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, જયશ્રી રામના નારા પણ લગડાવ્યા; યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો
ભીડે ચોરીની શંકામાં થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, જયશ્રી રામના નારા પણ લગડાવ્યા; યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો
જમશેદપુરઃઝારખંડના સરાયકેલામાં બાઈક ચોરી કરવાના આરોપમાં ભીડે એક યુવક સાથે થાંભલે બાંધીને મારઝુડ કરી હતી. ત્યારબાદ શનિવારે આ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાનજ મોત થઈ ગયું હતું. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મારઝુડ દરમિયાન તેની પાસે જયશ્રી રામના નારા પણ લગાવડાવ્યા હતા. ત્યારબાદપોલીસે બેદકારી દાખવી સારવાર વિના જ તેને જેલમાં ધકેલી દીધો હતો. આ યુવકની યોગ્ય સારવાર ન થવાને કારણે હોસ્પિટલમાં જ મોત…
View On WordPress
0 notes
Text
ઢોંગી મહંત સામે વિજ્ઞાનજાથા ફરિયાદ કરશે , Gujarat-news
ઢોંગી મહંત સામે વિજ્ઞાનજાથા ફરિયાદ કરશે , Gujarat-news
ઢોંગી મહંત સામે વિજ્ઞાનજાથા ફરિયાદ કરશે #gujarat #news #gujaratnews #janvajevu મહેસાણાના મહંત સમાધિમાં દેહત્યાગ ન કરી શક્યા, માફી માંગીને કહ્યું,, ‘હું ભક્તિ છોડી દઇશ’ અંબાજી: Rakesh Tikait Gujarat માં પહોંચ્યાં, પોલીસે RTPCR ટેસ્ટ રિપોર્ટ માગ્યો નહીં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત ભાજપનો મહત્ત્વનો નિર્ણય, ગાંધીનગર મનપા માટે નહિ કરે જાહેર સભા બનાસકાંઠા : રીઢો બાઈક ચોર ઝડપાયો, ચોરી કરેલા 8 બાઈક…
View On WordPress
0 notes
Text
સૌરાષ્ટ્ર એગ ન્યૂઝ 18 ગુજરાતીમાં પોલીસે બે બાઇક ચોરોને પકડી પાડ્યા હતા , Gujarat-news
��ૌરાષ્ટ્ર એગ ન્યૂઝ 18 ગુજરાતીમાં પોલીસે બે બાઇક ચોરોને પકડી પાડ્યા હતા , Gujarat-news
સૌરાષ્ટ્ર એગ ન્યૂઝ 18 ગુજરાતીમાં પોલીસે બે બાઇક ચોરોને પકડી પાડ્યા હતા #gujarat #news #gujaratnews #janvajevu રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોરીઓ કરતા બે બાઇક ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરીના બાઇક લઇ પ્રદ્યુમન પાર્ક પાસે હાથફેરો કરવાના ઇરાદે નીકળતાં પોલીસની ઝપટે ચડ્યા હતા. બાઈક ચોરે રાજકોટ શહેરમાં, જીલ્લામાં, ગોંડલ, ઉપલેટા, જુનાગઢ, જામજોધપુરમાં ચોરીઓ કરી હતી. અર્જૂને અમદાવાદથી સાઇકલ ચોરી…
View On WordPress
0 notes
Text
રૂ.15 લાખ ભરેલા થેલાની લૂંટ કરનાર બે પૈકી એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયો
રૂ.15 લાખ ભરેલા થેલાની લૂંટ કરનાર બે પૈકી એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયો
– હ��િપુરા ધોબી શેરીના નાકા પર આંગડીયા કર્મચારી પાસેથી – લૂંટ માટે રાજસ્થાનના બે યુવાને અમદાવાદમાંથી રૂ.1 લાખની કિંમતની બાઈક ચોરી હતી : બીજી લૂંટની પણ યોજના બનાવી હતી સુરત.: સુરતના હરિપુરા ધોબી શેરીના નાકે અઠવાડીયા અગાઉ ચાલતા જતા આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રોકડા રૂ.15 લાખ ભરેલા થેલાની લૂંટ કરનાર રાજસ્થાનના બે યુવાન પૈકી એકને ક્રાઈમ બ્રાન્ચે પરવત પાટીયા ગોડાદરા રોડ ખાતેથી લોડેડ પિસ્તોલ સાથે…
View On WordPress
0 notes
Text
સિંહોરના બુઢણા ગામના સિકંદર અને શેરખાન અને દડવાના સંજયની ૭ જેટલી મોટરસાઇકલ ચોરી હતી, બોટાદ પોલીસના હાથે ઝડપાયા
સિંહોરના બુઢણા ગામના સિકંદર અને શેરખાન અને દડવાના સંજયની ૭ જેટલી મોટરસાઇકલ ચોરી હતી, બોટાદ પોલીસના હાથે ઝડપાયા
દેવરાજ બુધેલીયા સિહોરના બુઢણા ગામના બે શખ્સો અને દડવા ગામનો એક શખ્સ સાથે ત્રણ શખ્સોની ૭ જેટલી બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરી છે આજે બોટાદની ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાઇક ચોરીના ૩ શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લીધા છે બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.કર્મટિયા તથા તેમની ટિમો દ્વારા બોટાદ અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાંથી ગુમ થયેલ મોટર સાઇકલની ચોરીના ગુન્હાઓને ઉકેલવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ત્રણ આરોપીઓને ૭ મોટર બાઇક સાથે બોટાદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા ઉ.વ.૧૯ રહે દડવા તા.ઉમરાળા, સિકંદરભાઈ મુસ્તુફાભાઈ ખાનજાદા ઉ.વ.૩૨ રહે બુઢણા તા.સિહોર, શેરખાન દરિયાખાન ખાનજાદા ઉ.વ. ૨૮ રહે બુઢણા તા.સિહોરના અટકાયત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ભગવાનભાઈ ભીલ, ભાવેશભાઈ શાહ, ઋષિરાજસિંહ ગોહિલ, કુદલીપસિંહ વાઘેલા, વનરાજભાઈ ડવ, ગોકુલભાઈ ઉલવા અને રાજેશભાઈ ધરાજીયા જોડાયા હતાં. Read the full article
0 notes
Text
સિહોરના નેસડા ગામ નજીક બાઈક સવાર યુવાનને આંતરીને ટોળાનો હુમલો, પેટ્રોલ છાંટયું
વહેલી સવારે વલલ્ભીપુરથી ભાવનગર ગાંઠીયા પાડવા આવી રહેલા યુવાન પર મળસ્કે મારમારી ખીસ્સામાંથી રૂપિયા ૨૫૦૦ ટોળાએ લઈ લીધા
શંખનાદ કાર્યાલય વલલ્ભીપુરથી ભાવનગર આવી રહેલા બાઈક સવાર યુવાનને સિહોરના નેસડા ગામ નજીક ૫ શખસોએ આંતરી ચોર છો તેમ કહિ મારમારી ઢસડી ગામમાં લઈ ગયા બાદ ૮૦ થી પણ વધુ લોકોના ટોળાએ પાઈપ,લોખંડના સરીયા તેમજ ધોકા વડે બે રહેમી પુવઁક મારમારી ખીસ્સામાંથી રોકડા રૂપિયા૨૫૦૦ કાઢી યુવાન પર પેટ્રોલ છાંટી નાસી છુટયા હતા.ધટના અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ વલ્લભીપુરના બારપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ નીરૂભાઈ સોલંકી(ઉ.વ.૩૦)ભાવનગર માકેઁટ યાડઁ માં આવેલી એક હોટલમાં ગાંઠીયા પાડવા માટે પોતાનું બાઈક લઈ મળસ્કે વલ્લભીપુરથી ભાવનગર આવી રહ્યાં હતા. ત્યારે નેસડા ગામ નજીક ૫ જેટલા અજાણ્યા શખ્સોએ મોહનભાઈ આંતરી તું જ ચોર છો તેમ તું જ ચોરી કરે છો તેમ કહી માર મારી તેને ગામમાં ઢસડી ગયા હતાં. મોહનભાઈ ને ગામમાં લવાયા બાદ શખ્સોએ હાંકલા પડકાર કરતા અંદાજે ૮૦ થી વધુ લોકોના ટોળાએ એકઠા થઈ પા, લોખંડના સળીયા તેમજ ધોકા વડે મોહનભાઈને બે રહેમીપુવઁક મારમારી પીઠના ભાગે તેમજ માથાના અને હાથે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ઈજાગ્રસ્ત હાલતે રોડ પર છોડી મોહનભાઈ ના ખીસ્સામાં રહેલા રૂપિયા ૨૫૦૦ લઈ નાસી છુટયા હતાં. દરમ્યાનમાં મોહનભાઈને ભાવનગર વલ્લભીપુર રોડ પર ઈજાગ્રસ્ત અને કણસતી હાલતે પહેલા જોઈ પસાર થઈ રહેલા વલ્લભીપુરના જ કેટલાંક લોકોએ મોહનભાઈના પરિવારને જાણ કરતા પરિવાર ના સભ્યોએ નેસડા દોડી આવી મોહનભાઈને સારવાર અથેઁ હોસ્પિટલમાં ખસેડી આ ધટના અંગે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી હતી. Read the full article
0 notes
Text
સિહોરનો વિશાલ ચોરાવ બાઈક સાથે ઝડપાયો
વિશાલે છેક અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી બાઈક ચોરી હતી, આજે સિહોરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો
હરેશ બુધેલીયા સિહોરના એકતા સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલ દિનેશભાઇ ઉ.૨૦ નામનો યુવક ચોરાવ બાઈક સાથે ઝડપાયો છે આજે સિહોર પોલીસના પીઆઇ કે.ડી ગોહિલ પીએસઆઇ પીઆર સોલંકીની સૂચનાથી ડી સ્ટાફના રાજભા ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, અશોકસિંહ, બીજલભાઈ, રામદેવસિંહ, જગદીશભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોરના એસટી સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ બાઈક પસાર થતા તેમની પૂછપરછ કરતા વિશાલ દિનેશભાઈ રહે એકતા સોસાયટી સિહોર હોવાનું જણાવ્યું હતું અને અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુન્હામાં ફરાર હોવાની કબૂલાત જેમણે આપી હતી વિશાલને અમદાવાદ પોલીસમાં સોંપી આપવાની તજવીજ સિહોર પોલીસ દ્વારા કરેલ છે. Read the full article
0 notes
Photo
એક સાથે બે મકાનમાં ચોરી, પાડોશીનું બાઈક પણ ચોરી ગયા જામનગરમાં લાલવાડી વિસ્તારમાં એક નોકરિયાત અને તેના પાડોશીના ઘરમાં ઘુસેલ તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહિત રૂપિયા 1.37 લાખની મતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, સાથે સાથે પાડોસમાં બંધ રહેલ ઘરમાં ઘુસી તસ્કરોએ ચોરી આચરી, એક આસામીએ મકાન બહાર પાર્ક કરેલ મોટરસાયકલ તસ્કરો ઉઠાવી ગયા હતા.
0 notes
Text
પોકેટકોપ એપ્લિકેશન મદદથી બે બાઈક ચોર ઝડપાયા
શંખનાદ કાર્યાલય ઝડપાયેલ રમેશ ઉમરાળાના દેવળીયા ગામનો અને મહેશ ચિત્રામાં રહે છે, બોરતળાવ પોલીસના હાથે બન્ને ઝડપાયા ભાવનગર બોરતળાવ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પોકેટકોપ એપ્લિકેશન મદદથી બે બાઈક ચોરને ઝડપી લીધા છે જે એક ઉમરાળાના દેવળીયા ગામ અને એક ચિત્રાના ઇસમને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે જેમાં દેવળીયા ગામના રમેશે રાજપરા ખોડિયાર મંદિરથી બાઈક ચોરીની કબૂલાત આપી છે અને અન્ય મહેશ ચિત્રાવાળાએ ભાવનગર ગધેડીયા ગ્રાઉન્ડમાંથી આંનદમેળા દરમિયાન ચોરી કર્યાની કબૂલાત આપી છે આમ બન્નેની પોલીસે ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે Read the full article
#bykechor#chori#GujaratNews#GujaratiNewsHeadlinesandDailyBreakingNews#GujaratiNewsSamachar-FindallGujaratiNewsandSamachar#NewsinGujarati#shankhnadnews
0 notes
Text
જામનગરમાં અડધો ડઝન બાઈક ચોરીમાં સંડોવાયેલ બેલડી પકડાઈ
જામનગરમાં અડધો ડઝન બાઈક ચોરીમાં સંડોવાયેલ બેલડી પકડાઈ
જામનગર : જામનગરમાં એસઓજી પોલીસે બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી પૂછપરછ કરતા શહેરમાંથી જ આ વર્ષમાં જ ઉઠાવેલ છે બાઈક ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે. પોલીસે બંને આરોપીઓના કબ્જા માંથી છ બાઈક કબજે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ મોટર સાયકલ રાજકોટ અને જામનગરથી ચોરી કર્યાનું સામે આવ્યું છે.
જામનગરમાં એસઓજીના પી.આઇ. કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી…
View On WordPress
0 notes