#નિરપેક્ષ
Explore tagged Tumblr posts
Text
૫. તાજ પણ નહિ બચે?
૫. તાજ પણ નહિ બચે?
5. Would Taj be even saved? પ્રદૂષણની તાજમહેલ પર થયેલી વિપરીત અસર! સાહિર લુધ્યાનવીએ તાજમહાલને વખોડયો હોય કે શકીલ બદાયૂનીએ એને વખાણ્યો હોય, પરંતુ તાજની સુંદરતા નિરપેક્ષ રીતે મોહક રહી છે. ખુદ જમુનાનો કિનારો પણ તાજની હાજરીથી શોભી ઊઠે છે. પર્યાવરણ પ્રેમીઓ બૂમો પાડતા જ રહ્યા અને તાજથી ફક્ત ૨૦ ક્લિોમીટરના અંતરે મથુરા રીફાઇનરીનાં ભૂંગળાં એના માથે એક એક કરીને ગોઠવાતાં રહ્યાં છે. મથુરા રીફાઇનરીનો…
View On WordPress
#Air pollution#Anusandhan#અનુસંધાન#ઔદ્યોગિક પ્રદૂષણ#તાજમહેલ#પર્યાવરણ#પર્યાવરણ જાગૃતિ#પ્રદૂષણ#શહેરીકરણ#હવાનું પ્રદૂષણ#Divyesh Trivedi#Environment#Environment Awareness#Industrial Pollution#Tajmahel
0 notes
Photo
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંક્તિના ગૃહસ્થ ભક્તોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી મયારામ ભટ્ટ માણાવદર (જૂનાગઢ) ના વતની અને સદ્ગુરૂશ્રી રામાનંદ સ્વામીના અનન્ય નિષ્ઠાવાન આદર્શ યુવક ભક્ત હતા. તેઓ નાની વયમાં વિધુર થયા ત્યારે નરસિંહ મહેતાની જેમ ‘‘ભલુ થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.’’ વૃત્તિથી શેષ જીવનની લાંબી સફર કરવા માગતા હતા. છતાં પરિવારના અત્યાગ્રહને કારણે આ બાબતે તેઓએ શ્રદ્ધાનાં કેન્દ્રસમાં સંતવર્યશ્રી રામાનંદ સ્વામીની સલાહ લેવાનું મૂનાસીબ માન્યું. સભામાં જઈને વંદન કરી સ્થાન ગ્રહણ કર્યું ત્યાં જ એ મહાપુરૂષે સમાધાન આપ્યું. ‘‘કોઈ ત્રણ ફેરા ફરીને પણ મને પૂછે તો હું ચોથો ફેરો ફરવાની ના પાડી દઉં અને ભજનની ભલામણ કરું’’ ગુરૂદેવ રામાનંદ સ્વામીના આ શબ્દોને પોતાના પ્રશ્નનો ઉત્તર માનીને ભટ્ટજી આજીવન બ્રહ્મચારી રહ્યા, એટલુંજ નહિ પણ સંસાર વ્યવહારથી અળગા રહ્યા અને સત્સંગમાં અગ્રણીની સાથે રામાનંદ સ્વામીની કૃપાનું વિશેષ પાત્ર બનેલા. સદ્ગુરુ રામાનંદ સ્વામી પણ ભટ્ટજીને ��રેક વ્યવહારિક કાર્યોમાં આગળ રાખતા, સલાહ સૂચન લેતા. શ્રી નીલકંઠ વર્ણીને ગાદી આપતી વખતે પણ સ્વામીએ ભટ્ટજીની અનુમતિ લીધેલી. તેનાથી જ સમજી શકાય કે ભટ્ટજી કેવા નિષ્ઠાવાન અને વિશ્વાસ પાત્ર ભક્ત હશે! રામાનંદ સ્વામી જીવતા જાગતા ભગવાન છે એવી ઊંડી શ્રદ્ધા અને દ્રઢ નિષ્ઠા સાથે સત્સંગ કરનાર ભટ્ટજીને સમાધિ પ્રકરણ વખતે મનદુઃખ થયેલું, પણ શ્રીહરિના અપાર ઐશ્વર્યે તેમની તમામ શંકાઓના મૂળિયા કાઢી નાંખેલા. પરિણામે ભટ્ટજી શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન ધર્મનિષ્ઠ ભક્ત તરીકે પ્રસિદ્ધ થયેલા. તેમનું જીવન સત્સંગ માટે સમર્પિત હતું. રાત્રી-દિવસ મહારાજની સાથે ફરતા છતાં જાતે બનાવીને જમતા. સર સામાન સાથે રાખતા. તેમની ધર્મનિષ્ઠા સ્વરૂપ-નિષ્ઠામાં બાધક ન બનતી. શ્રીજી મહારાજનો તેમને પૂર્ણ વિશ્વાસ અને ઊંડી આસ્થા હતી. તેમણે સતત સેવા કરીને અખૂટ રાજીપો પ્રાપ્ત કરેલો. ચાલવું તેમને મન કંઈ નવાઈની વાત ન હતી. પરિણામે શ્રીહરિના દુત બનીને ગામડે ગામડે આજ્ઞા પત્રો કંકોત્રીઓ પહોંચાડવાની સેવા થાક્યા વિના કરતા. છતાં કોઈ જાતની અપેક્ષા પણ રાખતા નહિ. નિરપેક્ષ ભાવે સત્સંગની સેવા કરી. ઓછામાં ઓછી અપેક્ષા સંગ્રહ ખોરી કર્યા વગર સાદગી સભર જીવન જીવી, ધર્મનંદનને રાજી કરનાર વિપ્રવરેણ્ય ���્રી મયારામ ભટ્ટનાં ચરણે વંદન… 🧡જય શ્રી સ્વામિનારાયણ🌺 #swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #jayswaminarayan #nndym #lndym #vadtaldham #narnarayandev #bhujdham #gopinathjimaharaj #kalupurdham #chapaiyadham #gopalanandswami #gunatitanandswami #sant https://www.instagram.com/p/CBSX987DBy9/?igshid=1qtzqjcp46asn
#swaminarayan#swaminarayantemple#swaminarayanmandir#jayswaminarayan#nndym#lndym#vadtaldham#narnarayandev#bhujdham#gopinathjimaharaj#kalupurdham#chapaiyadham#gopalanandswami#gunatitanandswami#sant
0 notes
Photo
સ્વાવલંબન શું નિરપેક્ષ છે? સ્વાવલંબન શું નિરપેક્ષ છે? આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.
#અદ્યતન શસ્ત્રોથી સજ્જ#અદ્વૈતવાદ#અર્થશાસ્ત્રના વાદો#અહિંસા#આઈન્સ્ટાઈન#ઇન્દિરાની કોંગી પાર્ટી#ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ#ઍડ્વાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર ગાઝીયાબાદ#કાશ્મિરનું રક્ષણ કરવું આપણી ફરજ#કેમ્બ્રીજ#ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જ#ક્લીષ્ટ અને ઍબસ્ટ્રેક્ટ#ખાટલે ખોટ#ખાદી#ગધુભાઈ#ગ્રામોદ્યોગ#ગ્લોબલ ટેન્ડર#જમાનો બદલાઈ ગયો#ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ#તડ – ફડ વાળા#તાજુ જન્મેલું બાળક#નરેન્દ્ર મોદીને ભાંડવા#નહેરુ જીન્ના યુનીવર્સીટી#નહેરુ મેનન#નિરપેક્ષ#નિષ્ણાતોની વ્યુહરચના#નોકરી અને ધંધામાં ફેર#પર્સનલ કોમ્પ્યુટર#પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું#પોલીયેસ્ટર ખાદી
0 notes
Photo
ગુટ નિરપેક્ષ દેશોની બેઠક / મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું- વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે અને કેટલાક લોકો આતંકવાદ જેવા વાઈરસ ફેલાવી રહ્યા છે
0 notes
Photo
૧૯૭૬માં બંધારણમાં ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરાયા હતા http://bit.ly/2S7tijd
0 notes
Text
૧૮. સ્વતંત્રતા નિરપેક્ષ છે?
૧૮. સ્વતંત્રતા નિરપેક્ષ છે?
18. is Independence Absolute? એક શબ્દે હંમેશાં મનમાં તીખી લાગણી પેદા કરી છે. એ શબ્દ છે ‘સ્વતંત્રતા’ સમય જાય છે તેમ એ શબ્દના વિસ્તૃત અર્થો પડઘાતા સંભળાય છે. કયારેક આ શબ્દ મોહક લાગે છે. તો કયારેક ચચરાટ પેદા કરે છે. કયારેક વળી એ રમૂજ પણ જન્માવે છે. કમ સે કમ વર્ષમાં બે વખત એક રાષ્ટ્ર તરીકે આપણે આ શબ્દનો મહિમા ગાવામાં ઉન્મત્ત બની જઈએ છીએ, એ સિવાય પણ આ શબ્દને ચ્યુઇંગમની જેમ ચાવ્યા કરીએ છીએ. ૧૯૪૭ની…
View On WordPress
#Anusandhan#અનુસંધાન#ઇન્ડિપેન્ડસ#ગુજરાતી સાહિત્ય#નિબંધ સંગ્રહ#સ્વચ્છંદતા#સ્વતંત્રતા#Divyesh Trivedi#Essays#gujarati literature#Independence
0 notes