#દશમ
Explore tagged Tumblr posts
Text
. તેમને નેત્રહીન કેમ કહેવાય ? . ********************** આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામજન્મભૂમિ ના કેસમાં તેમણે હાઇકોર્ટમાં ૪૪૧ પૂરાવા આપ્યા, એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા એ ૪૪૧ પૂરાવા માં થી ૪૩૭ કોર્ટે સ્વિકાર્યા. એ દિવ્ય પુરુષ નું નામ છે જગદગુરૂ શ્રી રામભદ્રાચાર્ય.
૩૦૦ વકીલોની હાજરી થી ભરાયેલી કોર્ટમાં માં, એ ગુરુદેવ ને ચુપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસ માં રામજન્મભૂમિ વિષે કોઈ ઉલ્લેખ છે ? ત્યારે ગુરૂદેવ શ્રી રામભદ્રાચાર્યજી એ સંત તુલસીદાસ ની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામજન્મભૂમિ નો ઉલ્લેખ છે. ત્યાર બાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો ? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજી એ કહ્યું કે અથર્વ વેદ માં દશમ કાંડ, ૩૧ મા અનુવાદમાં, દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ને જજ ની બેંચપર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે "સર તમે દિવ્ય આત્મા છો."
સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલય માં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજી એ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર લખીને કહ્યું, "આપના ગુરુ ગ્રંથ સાહેબમાં ૫૬૦૦ વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે." આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજી એ, ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે.
આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણકે એક વખત સ્વ. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિ��ા ગાંધી એ તેમને કહ્યું હતું કે,"તમારી દ્રષ્ટિ ની વ્યવસ્થા હું ક���ાવી શકું છું." ત્યારે આ સંત મહાત્મા એ જવાબ આપ્યો હતો કે, "સંસાર જોવાની મને ઇચ્છા નથી." તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં. મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામ ને ઘણા નિકટથી જોઉં છું.
આવા પુણ્યશાળી, અદ્ભૂત પ્રતિભાવાન, રામભક્ત ને કોટી કોટી વંદન. જય શ્રી રામ.
1 note
·
View note
Text
ભાગલા બાદ દેશમાં વસેલાઓની વ્યથા, શરણાર્થીઓને જાતિ અંગેનો દાખલો મેળવવાનું લોઢાના ચણાં ચાવવા સમાન બની જતા રોષ
ભાગલા બાદ દેશમાં વસેલાઓની વ્યથા, શરણાર્થીઓને જાતિ અંગેનો દાખલો મેળવવાનું લોઢાના ચણાં ચાવવા સમાન બની જતા રોષ
અમદાવાદ,શુક્રવાર, 22 એપ્રિલ,2022 ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં આવીને વસેલાઓને આજે પણ વ્યથા વ્યકત કરવી પડે છે.વર્ષોથી દેશમાં આવીને વસેલાઓને જાતિ અંગેનો દાખલો મેળવવાનું લોઢાના ચણા ચાવવા સમાન બની જતા તંત્ર સામે રોષ વ્યકત કરાઈ રહ્યો છે.વર્ષોથી જયારે દેશમાં આવીને વસ્યા હોય એમ છતાં જાતિનો દાખલો મેળવવા પેઢીનામુ માંગવામાં આવે છે તો એ કેમ કરી લાવી આપવુ એ મોટી મૂંઝવણ શરણાર્થી પરિવારોમાં…
View On WordPress
0 notes
Text
સુરત: દશામાં વિસર્જન માટે તમામ ઓવારા બંધ કરાયા, Gujarat -News
સુરત: દશામાં વિસર્જન માટે તમામ ઓવારા બંધ કરાયા, Gujarat -News
સુરત: દશામાં વિસર્જન માટે તમામ ઓવારા બંધ કરાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – વિસર્જન કયા કરવો તે માટે તંત્ર સાથે ભક્તો પણ મુંઝવણમાં સુરત,તા.17 ઓગષ્ટ 2021,મંગળવાર સુરતમાં આજે દશામાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા ભક્તોની મૂંઝવણ વધી ગઈ છે. સુરતમાં વીસ હજાર કરતા વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ છે. પરંતુ વિસર્જનના એક દિવસ પહેલા તાપી નદીના તમામ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#ઓવર#કરય#તમમ#દશમ#બધ#મટ#વસરજન#સરત
0 notes
Photo
ॐ जय श्री हनुमंते नमः..... !! "" मंगल को जन्मे मंगल ही करते मंगलमय भगवान ।..".!! 🔔 કાલે ક્રામિકા એકાદશી નો ઉપવાસ છે. 🔔 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 🙏😷😷😷😷😷🙏 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 ‼️0️⃣3️⃣▪️0️⃣8️⃣▪️2️⃣1️⃣‼️ શણગાર દર્શન - મંગળવાર અષાઢ,વદ ૧૦ દશમી દશમ વિક્રમ સંવત ૨૦૭૭ Shangar Darshan Tuesday,, Aug, 03, 2021 Shree Salangpur Hanumanji Dham 🦚🌈 श्री भक्ति ग्रुप मंदिर 🦚🌈 🙏🌹🙏 जय बजरंग बली 🙏🌹🙏 ●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬● ‼️भक्ति के रंग, भक्ति ग्रुप के संग ‼️ ●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬● (at श्री कष्टभंजन देव हनुमानजी मंदीर , साळंगपुर) https://www.instagram.com/p/CSGK8PPo7Ct/?utm_medium=tumblr
0 notes
Text
ॐ जय श्री हनुमंते नमः.....
!! "" मंगल को जन्मे
मंगल ही करते
मंगलमय भगवान ।..".!!
🔔 કાલે ક્રામિકા એકાદશી નો ઉપવાસ છે. 🔔
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
🙏😷😷😷😷😷🙏
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
‼️0️⃣3️⃣▪️0️⃣8️⃣▪️2️⃣1️⃣‼️
શણગાર દર્શન - મંગળવાર
અષાઢ,વદ ૧૦ દશમી દશમ
વિક્રમ સંવત ૨૦૭૭
Shangar Darshan
Tuesday,, Aug, 03, 2021
Shree Salangpur Hanumanji Dham
🦚🌈 श्री भक्ति ग्रुप मंदिर 🦚🌈
🙏🌹🙏 जय बजरंग बली 🙏🌹🙏
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
‼️भक्ति के रंग, भक्ति ग्रुप के संग ‼️
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●
0 notes
Photo
#માં_ઉમિયા_આપણી_મનોકામના_પૂર્ણ_કરે 🌷🌱આજના દર્શન 🌱🌷 ⚘🌱⚘🌱શ્રી ઉમિયા માતાજી ⚘🌱⚘🌱 🌷🌴આજની સવારી-ઐરાવત-માં વૈભવ લક્ષ્મી એન્દ્રી સ્વરૂપે 🌴⚘ ⚘પોષ સુદ-દશમ ને શનિવાર ને તારીખ/23/01/2021⚘ ⚘⚘મા ઉમિયા માતાજી બધા ની મનોકામના પૂર્ણ કરે ⚘⚘ 🌷🌷🌷યા દેવી સવઁ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા નમસ્તેસ્યૈ નમસ્તસયૈ નમો નમ:🌷🌷🌷 https://www.instagram.com/p/CKXtMNQl-QD/?igshid=10jpkt2bthj0k
0 notes
Text
એક અંદાજ પ્રમાણે ભારત દેશમાં ૧૯,૭૩,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે, Gujarat -News
એક અંદાજ પ્રમાણે ભારત દેશમાં ૧૯,૭૩,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે, Gujarat -News
એક અંદાજ પ્રમાણે ભારત દેશમાં ૧૯,૭૩,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot આણંદપર(યક્ષ)તા.૬ કચ્છી ભાષા અતિ પ્રાચીન ભાષા છે.જુનામાં જુની સંસ્કૃતિ મોહેંજો દડો, ધોળાવીરા અને હડપ્પા સંસ્કૃતિ તે વખતે કચ્છી ભાષા પણ બોલાતી હતી તે સમય કચ્છ એક સિંધનું મહા રાજ્ય હતું. વર્તમાન સમય મોટા ભાગની ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે.એક અંદાજ પ્રમાણે ફક્ત…
View On WordPress
#૧૯૭૩૦૦૦#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અદજ#એક#કચછ#છ#દશમ#પરમણ#બલ#ભરત#ભષ#લક
0 notes
Text
જેના સત્તાધીશો કાર વાપરે છે તે રાજકોટ મનપા સાયકલ ફોર ચેન્જમાં દેશમાં અગ્રેસર, Gujarat -News
જેના સત્તાધીશો કાર વાપરે છે તે રાજકોટ મનપા સાયકલ ફોર ચેન્જમાં દેશમાં અગ્રેસર, Gujarat -News
જેના સત્તાધીશો કાર વાપરે છે તે રાજકોટ મનપા સાયકલ ફોર ચેન્જમાં દેશમાં અગ્રેસર #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મનપાનો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ તંત્ર ચલાવી નહીં શકતા થયું છે ખાનગીકરણ : મનપાને પ્રોત્સાહન રૂપે એક કરોડનો પુરસ્કાર મળશે જેનો ઉપયોગ સાયકલીંગને પ્રોત્સાહિત કરવા માટે વપરાશે. રાજકોટ, : રાજકોટમાં જે મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાયકલ ��ો દૂર, ટુ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અગરસર#કર#ચનજમ#છ#જન#ત#દશમ#ફર#મનપ#રજકટ#વપર#સતતધશ#સયકલ
0 notes
Text
દેશમાં 60 વર્ષમાં ગત બે દસકાંમાં નૈઋત્યનું ચોમાસુ વધુ અનિયમિત, Gujarat -News
દેશમાં 60 વર્ષમાં ગત બે દસકાંમાં નૈઋત્યનું ચોમાસુ વધુ અનિયમિત, Gujarat -News
દેશમાં 60 વર્ષમાં ગત બે દસકાંમાં નૈઋત્યનું ચોમાસુ વધુ અનિયમિત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ઈ.૨૦૦૨માં રેકોર્ડબ્રેક મોડુ ૧૫ ઓગષ્ટે તો ઈ.૨૦૧૩માં સૌથી વહેલુ ૧૬ જૂને બેઠું ઃ અર્થતંત્ર અને ખેતીનો આધાર ચોમાસા પર રાજકોટ આજે દિલ્હી સહિત સમગ્ર દેશમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયાની સત્તાવાર જાહેરાત મૌસમ વિભાગે કરી છે. આ સાથે ૬૦ વર્ષમાં ચોમાસુ બેસવાની જારી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અનયમત#ગત#ચમસ#દશમ#દસકમ#નઋતયન#બ#વધ#વરષમ
0 notes
Text
વાદળો વિપરીત દિશામાં અથડાય એટલે ઘર્ષણથી વીજળી ત્રાટકે, Gujarat -News
વાદળો વિપરીત દિશામાં અથડાય એટલે ઘર્ષણથી વીજળી ત્રાટકે, Gujarat -News
વાદળો વિપરીત દિશામાં અથડાય એટલે ઘર્ષણથી વીજળી ત્રાટકે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – એ સમયે કોઈ વ્યકિત જો તેના સંપર્કમાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે અને ઘાયલ પણ થઈ શકે ભુજ ચોમાસાનું આગમન થાય એટલે ધોધમાર વરસાદ પડે કે ન પડે પરંતુ કૃષ્ણ ભગીની જેને કહેવામાં આવે છે તે વીજળી ત્રાટકવાના બનાવો બને છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં પણ ચોમાસા દરમિયાન વીજળી…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અથડય#એટલ#ઘરષણથ#તરટક#દશમ#વજળ#વદળ#વપરત
0 notes
Text
राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम त तुल्यं, राम नाम वरानने।।
🔔 આવતીકાલે કમલા એકાદશી ઉપવાસ છે🔔
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
‼️1️⃣2️⃣▪1️⃣0⃣▪2⃣0⃣‼️
શણગાર દર્શન - સોમવાર
અધિક આસો,વદ ૧૦ દશમી દશમ
વિક્રમ સંવત ૨૦૭૬
Shrangar Darshan
Monday, , Oct.,12,2020
Shree Salangpur Hanumanji Dham
🛕 #भक्ति_ग्रुप_छिन्दवाड़ा_मंदिर 🛕
0 notes
Photo
આજ સાય સંઘ્યા શણગાર આરતી દર્શન આશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ) ૧૨.૦૯.૨૦૨૦ શનિવાર ભાદરવા વદ દશમ ( શ્રાદ્ધ દશમું) જય આશાપુરા માઁ જય માતાજી (Bhuj Ashapura Mandir Daily Darshan. में) https://www.instagram.com/p/CFCpZJ6gB3e/?igshid=fxd8sovi8jja
0 notes
Photo
આજ સાય સંઘ્યા શણગાર આરતી દર્શન આશાપુરા મંદિર - માતાનામઢ (કચ્છ) ૧૨.૦૯.૨૦૨૦ શનિવાર ભાદરવા વદ દશમ ( શ્રાદ્ધ દશમું) જય આશાપુરા માઁ જય માતાજી (Bhuj Ashapura Mandir Daily Darshan. में) https://www.instagram.com/p/CFCpZJ6gB3e/?igshid=fxd8sovi8jja
0 notes
Photo
*તમારી મૂર્તિ વીના મારા નાથ રે,* *બીજુ મને આપશો માં...* 💐🌺🌹🌼🌼🌹🌺💐 *સંવત ૧૮૮૬ ના જેઠ સુદ દશમને દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વ ઈચ્છા એ આ પવિત્ર ભૂમિ પરથી અંતિમ વિદાય કરેલી* *સ્વધામ-ગમનની લીલા ને ૧૯૦ વર્ષ થયા.* 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 ‼0⃣1⃣▪0⃣6️⃣▪2⃣0⃣‼ શણગાર દર્શન - સોમવાર *જેઠ,સુદ ૧૦ દશમી દશમ* *વિક્રમ સંવત ૨૦૭૬* *શ્રી સ્વામિનારાયણ મંદિર - વડતાલ ધામ* Shangar Darshan Monday, Jun. 01.2020 *Shree Swaminarayan Temple- Vadtal Dham.* https://www.instagram.com/p/CA4NuTBp50i/?igshid=vvnnu6bk8fgq
0 notes