#દરબ
Explore tagged Tumblr posts
Photo
#શબ તો બસ રમતો મૂકી દેવાનો.નફો #ખોટ ..હાર જીત નહિ વિચારવાનું. શબ્દ એ બધાંથી ઉપરની દિવ્યશક્તિ ધરાવે છે. દિલનો ભાવ પ્રામાણિકતાથી એને અર્પણ કરી દીધા સિવાય બીજું ખાસ સર્જકે કશું #addag કરવાનું નથી હોતું. અર્પણમાં બહુ તાકાત હોય છે..કોઈ પણ #જગ્યાએ એના બીજ વેરો મઘમઘતા બગીચા #જય_મ મળશે એ વિશ્વાસ #રાખજો.પછી મન સાવ નિર્વિચાર થઈને આનંદના ઝરુખડે બિરાજીને ઠંડા પવન ની થપાટો પોતાના #ચહેરા પાર અનુભવી શકે છે.ચોમેર પ્રસન્નતા જ પ્રસન્નતા. શબ્દને ક્યારેય કઈ ખાસની જરૂર #નથી પડતી..#દરબ અમી સીંચો બસ. શબ્દોના #follow4follow #addag #addagaitaatta #iknioune #boumalne (à Addag Ait Aatta)
0 notes