#દતક
Explore tagged Tumblr posts
khabarconnect · 2 years ago
Text
જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરએ જણાવ્યું…
Tumblr media
View On WordPress
0 notes
nawanagartime · 4 years ago
Text
વેબસાઇડ પરથી દિલ્હીના દંપતિને જામનગરમાંથી મળ્યા ભારત અને ભારતી
વેબસાઇડ પરથી દિલ્હીના દંપતિને જામનગરમાંથી મળ્યા ભારત અને ભારતી
જામનગર: બાળકની ઝંખના કોઇપણ દંપતિને ગમે ત્યાં દોરી જાય છે ત્યારે બાળક દતક લેવાની વેબસાઇડના માધ્યમથી હજારો કિલો મીટર દુર દિલ્હીથી જામનગર સુધી સુશિક્ષીત દંપતિ દોડી આવીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી ભારત અને ભારતી નામની બે જોડિયા બાળકોને દત્તક લેવામાં આવ્યો હોવાનો બાળકો વગર પીડાતા માતા-પિતા માટે પ્રેરણા દાયક કિસ્સો સામે આવ્યો છે.
જામનગરની સેવા સંસ્થા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત…
View On WordPress
0 notes
bharatrising · 5 years ago
Text
118 બાળકોને દતક લેનાર 'લવ મધર' ને છેતરપીંડી માટે 20 વર્ષની જેલ
118 બાળકોને દતક લેનાર ‘લવ મધર’ ને છેતરપીંડી માટે 20 વર્ષની જેલ
વુઆન : ચીનમાં ‘લવ મધર’ નામથી ચર્ચિત 54 વર્ષની લી યાનશિયાને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. લી ને હેબેઈ પ્રાંતની વુઆન કોર્ટે સજા સાથે લગભગ 2 કરોડ 67 લાખ નો દંડ પણ લગાવવામાં આવ્ય હતો. બુધ���ારના સુનાવણી દરમિયાન લીએ તેના પર લાગેલા છેતરપીંડી, ધમકી અને સમાજને નુકશાન પહોંચાડવા સહિત આર્થિક ગોટાળામાં સામેલ રહેવાના ગુનાની કબૂલાત કરી.
કોર્ટમાં લીએ સ્વીકાર્યું કે અમીર બનવાની લાલચમાં તેણે ઘણા અનૈતિક…
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years ago
Photo
Tumblr media
‘બેટી બચાવો’ અભિયાન લઇને નીકળેલા યુવકને કાશ્મીરમાં કડવો અનુભવ બેટી બચાવો અભિયાન માટે બાઇક લઇને દેશની ૧૦,૦૦૦ કિ.મી.ની યાત્રાએ નીકળેલા હરિયાણાના રેવાડી ગામના યુવકને કાશ્મીરના કટ્ટરપંથીઓનો કડવો અનુભવ થયો હતો. કટ્ટરપંથી ટોળું આ યુવક અને તેના સાથીને ઘેરી વળ્યા હતા અને ઢોર માર માર્યો હતો. કારણ એ હતુ કે બાઇક પર તિરંગો ઝંડો લગાવ્યો હતો. આજે આ યુવક વિવિધ રાજ્યોમાંથી પસાર થઇને વડોદરા આવી પહોંચ્યો હતો. આ યુવકનું નામ છે રાજેશ શર્મા, તે રેવાડીમાં ફ્રુટ જ્યુસની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને ધો.૧૨માં ભણતો પુત્ર છે. રાજેશે કહ્યુ હતુ કે એક પુત્ર પછી પુત્રીનો જન્મ થયો હતો પરંતુ જન્મના ૩૬ કલાકમાં તે મૃત્યુ પામી હતી, તે પછી અમે અનાથ આશ્રમ અને સંબંધીઓમાંથી એક દીકરી દતક લેવાના ખુબ પ્રયત્ન કર્યા પણ શક્ય ના બન્યુ. એક દિવસ મારી પત્નીએ મને કહ્યુ કે આખા દેશની દીકરીઓ આપણી દીકરીઓ છે અને તેમના માટે તમે દેશભરમાં અભિયાન શરૂ કરો અને મે સન ૨૦૦૯થી આ અભિયાન શરૂ કર્યુ. હું દર વર્ષે દોઢ મહિના માટે બાઇક લઇને દેશના વિવિધ રાજ્યોમાં નીકળી જઉં છુ અને ૯થી ૧૦ હજાર કિ.મી.નો પ્રવાસ કરીને વિવિધ શહેરાની સ્કૂલ, કોલેજો, હોસ્પિટલોમાં જઇને તથા લોકોને મળીને બેટી બચાવ માટે વિનંતી કરું છુ અને કહું છું કે ‘બેટી બચાવો વર્ના બહુ કહા સે લાઓગે’ તેમણે ઉમેર્યુ હતુ કે ’આ વખતે મે મારી યાત્રાનો રૂટ નોર્થથી વેસ્ટ રાખ્યો છે એટલે હરીયાણાથી જમ્મુ, શ્રીનગર થઇને કારગીલ, લે��, ખારડુંગલા અને પેંગોંગ લેક સુધી ગયો અને ત્યાથી મનાલી, ચંદીગઢ થઇને રાજસ્થાનમાંથી ગુજરાત આવ્યો છુ અહીંથી મુંબઇ પહોંચીશ જ્યા આ વખતની યાત્રાનો અંત થશે. આ યાત્રા દરમિયાન કાશ્મીરમાં મારા જીવનુ જોખમ થઇ ગયું હતું. શ્રીનગરથી આગળ બનીહાલમાં કટ્ટરપંથી ટોળાએ મારી બાઇક રોકી હતી અને ’બાઇક પર યે ઝંડા (તિરંગા ઝંડા) ક્યું લગાયા હે, હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એસા ક્યુ લીખા હે’ કહીને મને તથા મારા સાથીદારને ટોળાએ ઘેરીને ખૂબ માર માર્યો હતો. ટોળામાં મહિલાઓ પણ હતી અને પુરુષો પણ ના બોલે તેવી ગંદી ગાળો બોલીને અમને મારતી હતી. અમે હાથ જોડી પગ પકડયા અને ઝંડાને બાઇક પરથી કાઢીને બેગમાં મુકાવ્યા પછી જ અમને છોડયા હતા. શ્રીનગરમાં પણ અમારી પાસેથી ઝંડા ઉતારી લેવડાવ્યા હતા’
0 notes