#જીવનમુક્ત
Explore tagged Tumblr posts
Photo
![Tumblr media](https://64.media.tumblr.com/11c668c56f947a079a996651e25e702c/tumblr_pwa2msWqKr1yrcsqwo1_540.jpg)
#જીવનચરિત્ર#અવતાર#નિત્યાનંદ#કૈલાસ#હિન્દુ#હિન્દુવાદ#ત્રિનેત્ર#અમૂર્ત#શિવ#જીવનમુક્તિ#જીવનમુક્ત#એકત્વ#અહિંસા
0 notes
Text
એક પરિચય
એક પરિચય શ્રી લ શ્રી ભગવાન શ્રી નિત્યાનંદ પરમશિવમ, ભૂતકાળના હિન્દુ અવતારો, વર્તમાન હિન્દુ નેતાઓ અને વૈશ્વિક સમુદાય દ્વારા માન્યતા અને આગાહી કરવામાં આવેલ છે: સનાતન હિન્દુ ધર્મ (હિન્દુ ધર્મ) ની આદિશિવ લઘુમતી પરંપરા (એ.એસ.એમ.ટી) મુજબ પ્રાચીન હિન્દુ દેવ પરમશિવના અવતાર તરીકે, મૂળ અવતાર જે બ્રહ્માંડીય સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે અને મનુષ્ય અને અન્ય જીવંત જીવોની અતિબોધાવસ્થા કે જીવનમુક્તિ તરફ ની ઉત્ક્રાંતિ માટે વારંવાર માનવ રૂપ ધારણ કરે છે. “કૈલાસ” એ એક જીવનમુક્તિ પારિસ્થિક તંત્ર ની વાતાવરણ સૃષ્ટિ છે જે પરમશિવ દ્વારા વિશ્વભરમાં એક જીવનમુક્ત સંસ્કૃતિ તરીકે સ્થાપવામાં આવી હતી. કૈલાસ ની સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક અને કાનૂની કાયદેસરતાના, બહુવિધ આક્રમણ અને વ્યવસ્થિત વિનાશ દ્વારા, આ જીવનમુક્ત સંસ્કૃતિ આત્માના સ્તરે આજે વિશ્વવ્યાપી ધોરણે ઓછી થઈ ગઈ છે. શ્રી લ શ્રી ભગવાન નિત્યાનંદ પરમશિવમ, કૈલાસને પુનર્જીવિત કરી રહ્યા છે અને તેના ખોવાયેલા વારસાને પુનર્સ્થાપિત કરી રહ્યા છે અને પૃથ્વી ગ્રહ પર જીવનમુક્ત સંસ્કૃતિને ફરીથી સ્થાપિત કરી રહ્યા છે. શ્રી લ શ્રી ભગવાન નિત્યાનંદ પરમશિવમ માનવતાને અમૂર્ત અવરોધભેદ આપી રહ્યા છે, જે વિવિધ આધ્યાત્મિક શક્તિની અભિવ્યક્તિઓ દ્વારા ભૌતિકરૂપે પ્રદર્શિત થઈ રહ્યો છે, અને જે વૈજ્ઞાનિક રૂપે માપી શકાય તેમ છે અને વિશ્વભરના હજારો લોકોમાં તર્કસંગત રીતે તર્કની ચકાસણીએ ખરો ઉતર્યો છે. તેઓ કૈલાસના સિદ્ધાંતો ને પ્રોત્સાહન આપે છે, જે આ છે: “એકત્વ”, અહિંસા, કુદરતી સંતુલન માટે આદર અને પ્રત્યેક પ્રાણીમાં અવસ્થિત આધ્યાત્મિક શક્તિઓની અભિવ્યક્તિ.
#જીવનચરિત્ર#અવતાર#નિત્યાનંદ#સ્વામી��ી#કૈલાસ#હિન્દુ#હિન્દુવાદ#ત્રિનેત્ર#પુનરુત્થાન#સચેતનતા#અવરોધભેદ#આદ્યાત્મ#શિવ#અમૂર્ત#જીવનમુક્તિ#જીવનમુક્ત#એકત્વ#અહિંસા
0 notes
Text
कबीरजी_के_रहस्यमयीदोहे
![Tumblr media](https://64.media.tumblr.com/1ad8f192477b73260d9a748c7752f527/fd519e5c7aea1d91-1e/s540x810/c6c96e0bbba0c1c6cb133bbd29a9971a4541175b.jpg)
જીવન મેં મરના ભલા, જો મરિ જાનૈ કોય |
મરના પહિલ��� જો મરે, અજય અમર સો હોય ||
જીવતા જીવ જ મરવું સારું છે, જો કોઈ આ રીતે મરવાની રીત જાણી લે તો ! જે મરતા પહેલા જ મરી જાય છે, તે અજર અમર બની જાય છે. શરીરમાં રહેતા રહેતા જ જેમના સર્વ અહંકાર નાશ પામ્યા છે, તે વાસનાઓ-ઈચ્છાઓ પર વિજય મેળવનાર જ જીવનમુક્ત બને છે.
Kabir Prakat Diwas 14 June
0 notes