#ઘી
Explore tagged Tumblr posts
Text
1864.
ખાલી થયેલ દીવે, થોડુંક ઘી ભરી લઉં,યાદો જૂની ભરીને, આંખો નવી કરી લઉં. ધાબા ઉપર ચડીને, જોવે છે રાહ ખોટી,તું આંખ બંધ કર, હું તારો બની ખરી લઉં. એ જો પૂછે અમારી, ગઝલોના રૂપ બાબત,ચૂપચાપ એની સામે, હું આયનો ધરી લઉં. ~ ઉત્તમ પંચાલ
0 notes
Text
*લુપ્તપ્રાય થતી ગીર ગાય નસલને મનસુખ સુવાગિયાએ બચાવી* *એક સમયે દેશમાં માત્ર 5000 ગીર ગાયો બચી હતી, મનસુખભાઇના યુગકાર્ય પછી આજે તેની સંખ્યા 3 લાખ કરતાં વધુ છે* *-કિન્નર આચાર્ય*આજકાલ તમે જ્યાં જુઓ ત્યાં ગીર ગાયનાં ગુણગાન ગવાતા દેખાશે. ગીર ગાયનું દૂધ 70 રૂપિયાથી સવાસો રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ રહ્યું છે. અને તેનું ઘી 1200થી 4000 રૂપિયા સુધીના ભાવે લોકો હસતા-હસતા ખરીદી રહ્યા છે. પણ, શું તમને ખ્યાલ…
View On WordPress
0 notes
Text
*ફાનસ* આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી એ, અને એક નવ પરણેતરને ઓરડે. બાકીના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થ�� જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના સમયે પણ બાકીના ફાનસો..... કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા. ફાનસ ના ગોળા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા. ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી . સ્ત્રીનુ રુટીન હતું સવારથી રાત સુધીનું .છતા થાક હતો જ નહી. ફાનસ ના આછા અજવાસમા ગભાણ મા ગાયો ભેંશો ને નીણ પણ નંખાતું .ઓસરી એ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશ મા સરસ ઢીલી ખીચડી ઘી થી લસપસતી. કઢી હોય. રોટલા રોટલી, લોટવાળા મરચાં , કોઇ સરસ તેલ નીતરતું શાક. સ્વાદ વાળુ રાતનુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા. કાંસા ની થાળી , તાંસળી,લોટો એવા વાસણો હતા. નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરી મા પણ આવ્યું નહી હોય કઢી હોય તો સુતી વખતે દુધ નો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું વડીલો કે'તા. દુધ પણ ફ્લેવર વગરનુ. આ ફાનસના આછા પીળા પ્રકાશમા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે. સારુ ભણી ને..ફાનસ કેટકેટલી સુંદર યાદો નુ સાક્ષી રહ્યું હશે. આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી ભુત ની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ. પણ સાચું કંઊ ફાનસ સાથે જીવવાની મજા હતી હો..એ ફાનસના આછા અજવાળાં લનો પ્રેમ , એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખો નું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખ મા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી. ફાનસમા વાંચનારને શિક્ષક પણ સત્ય સ���થે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચે ની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચે ના સંબંધો ની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનાર ને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી. ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડીમા હુંફ પણ આપતું . ઢોલિયાની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ��ોદડાં ટાઢ જીલતાં. મને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવી ને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ. મીણબત્તી નહી હવે ફાનસ મળે છે પણ ડીઝાઇનમા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે. લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા . લાગે છે ફાનસ ને ભુલ્યા નથી. ભુલાય એવું પણ નથી આ ફાનસ......... *લખાણ કોણે લખ્યું એની માહિતી નથી પણ સરસ છે, આપણા વડવાઓની યાદ તાજી થઈ !*
1 note
·
View note
Text
6 થી 8 સપ્ટેમ્બર 2023 દરમિયાન 10 સતલોક આશ્રમોમાં સંત રામપાલજી મહારાજનો 73મો અવતરણ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આદરણીય સંત ગરીબદાસજી મહારાજની અમૃતવાણીનો ત્રણ દિવસીય અખંડ પાઠ થશે, તેમજ દેશી ઘી માંથી તૈયાર કરાયેલ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
#explore
#reelsvideo #reelsindia #tiktok #memes
#TatvdarshiSant #Satlok
✰संत रामपाल जी महाराज का 73वा अवतरण दिवस✰
इस पावन शुभ अवसर पर दिनांक *6, 7, 8 सितंबर 2023* पर होने वाले विश्व के सबसे बड़े नि:शुल्क खुले भंडारे में आप सभी परिवार सहित सतलोक आश्रम सोजत, पाली, राजस्थान में सादर आमंत्रित है।
अधिक जानकारी के लिए संपर्क करें: 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟲, 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟳

સાદા ભાત ખાઈને કંટાળી ગયા છો, તો અજમાવો સાઉથ ઇન્ડિયન ઘી ચોખાની રેસિપી
કર્ણાટકમાં ટુપ્પા અન્ના જેને ઉત્તર ભારતમાં ઘી ચોખા પણ કહેવાય છે, તેનું નામ ટુપ્પા એટલે ઘી અને અન્ના એટલે ચોખા. તે ખૂબ જ સરળ રેસિપી છે અને થોડી મિનિટોમાં તૈયાર કરી શકાય છે. તમે આ વાનગીને બચેલા ભાત સાથે અથવા ઇન્સ્ટન્ટ રાઇસ રાંધીને પણ તૈયાર કરી શકો છો. આમાં ઘી અને નારિયેળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે, જે તેને અદ્ભુત સ્વાદ આપે છે. આ વાનગી કર્ણાટકના મૈસૂર, બેંગ્લોરમાં વિવિધ પ્રદેશોમાં બના��વામાં આવે છે. આ વાનગી લગ્ન, ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યોમાં બનાવવામાં આવે છે.
0 notes
Text
મલીદો
રસ્તાની બાજુમાં વહોરાજી ની નાની એક દુકાન હતી👉અચાનક એક દિવસ તેની સામે એક મોટી દુકાન (સ્ટોર) ખુલીઅને દુકાનદારે બોર્ડ લટકાવ્યું ઘી 300 ₹ કિલો👉 વહોરાજી એ પણ બોર્ડ લગાવ્યું ઘી 280 ₹ કિલો👉સ્ટોરવાળાએ બીજા દિવસે ફરીથી બેનર લટકાવ્યું ઘી 260 ₹👉 વહોરાજી ફરીથી બોર્ડ પર લખ્યું ઘી 240 ₹ 👉આ રોજની લડાઈ જોઈને એક સજ્જને વહોરાજી ને સમજાવ્યું કે તે એક મોટો સ્ટોર છે તે નુકસાન પણ સહન કરી લેશે તમે તેની સાથે લાંબો સમય…
View On WordPress
0 notes
Text
1852.
ખાલી થયેલ દીવે, થોડુંક ઘી ભરી લઉં,યાદો જૂની ભરીને, આંખો નવી કરી લઉં. ધાબા ઉપર ચડીને, જોવે છે રાહ ખોટી,તું આંખ બંધ કર, હું તારો બની ખરી લઉં. એ જો પૂછે અમારી, ગઝલોના રૂપ બાબત,ચૂપચાપ એની સામે, હું આયનો ધરી લઉં. ~ ઉત્તમ પંચાલ
0 notes
Text
મેં એક બિલાડી પાળી છે
મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે દૂધ ખાય, દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે
1 note
·
View note
Text
સૌરાષ્ટ્રી નામથી જે જાણીતી છે તે ફટકડી પરંતુ હેરકટિંગ સલુન સિવાય ભાગ્યે જ વપરાતી ફટકડીની સ્થિતિ જાણે કાખમાં છોકરું ને ગામમાં શોધવા જેવી છે. જો કે મિનરલ પાણી પાછળ પાગલ પ્રજા હવે પસ્તાઈ ને પારોઠના પગલા ભરીને સાદું પાણી માં ફટકડી નાંખી, પાણી શુદ્ધ કરી ને પીવા લાગી છે ને તેથી ફટકડી સાથે તેનો સંબંધ બાંધવા લાગ્યો છે. હેર કટિંગ સલૂન માં તમે જાઓ ને ભૂલતા જો લોહી નીકળે તો નાયી તરતજ ફટકડી ને પાણી માં પલાળી ને ઘા ના સ્થાને લગાવી દે છે અને તાત્કાલિક લોહી નીકળતું બંધ થઈ જશે. ફટકડી સ્વાદમાં તુરી છે. ગુણ માં ઠંડી છે. વહેતું લોહી અટકાવનાર છે. સોજો મટાડનાર ને સંકોચ કરનાર છે. તત્કાલ પરિણામદાયી છે છતાં ખૂબજ સસ્તી છે. આપણે જો તેનો ઉપયોગ નહિ કર્યો તો લીંબડા જેવી સ્થિતિ થશે. આપણા જ ઘર આંગણે ઉગતા લીમડામાં થી ઔષધી બનાવીને કંપનીઓ આપણ ને જેમ ખવડાવે છે તેમ એક દિવસ ફટકડી આપશે. ફટકડીને સ્વચ્છ કરી, ખાંડી, ફૂટી ને માટીની તવી ઉપર ગરમ કરવી, તેમાંથી પાણી ઉડી જતાં તે પીગળીને તરતજ જામી જાયછે. સુકાઈ જાય ત્યારે તેને ઉખેડીને ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લેવું. કપડાથી ચાળી, કાચની બાટલી માં ભરવું. માત્રા: અડધો ગ્રામ કે તેથી ઓછું. અનુપાન : દૂધ, ઘી કે મધ સાથે…રોગ પ્રમાણે. વિશેષ ઉપયોગ : ગરમીના રોગ માં, રક્તસ્ત્રાવ: બ્લીડીંગ થાય તેમાં. બાહ્ય ઉપયોગ : •નસકોરી ફૂટવી: ફટકડી તેના સ્તંભક ગુણ થી તાત્કાલિક લોહી વહેતું બંધ કરી દેછે. ફટકડી ના ચૂર્ણ ને પાણી, દૂધ કે ઘી સાથે મિશ્ર કરીને કપડાથી ગાળીને તેના નાકમાં બબ્બે ટીંપા વારંવાર નાંખવા. •દાંતમાં થી લોહી પડતું હોયતો : ફટકડી ના ઠંડા પાણી સાથેના કોગળા કરવા. •પેઢા સૂજી ગયા હોય, કાકડા નો સોજો હોય : ફટકડીના ગરમ પાણી ને હળદર સાથેના કોગળા કરવા. ફટકડી સંકોચન નું કામ કરતી હોવાથી કાકડા નો સોજો તે દૂર કરેછે. •ચામડીના રોગોમાં : ફટકડીને ગરમ પાણી માં ઉમેરી ને ચામડીનો ��ાગ ધોવાથી ખંજવાળ ઓછી થાયછે, ઘા ચોખ્ખો થાયછે. •આંખો દુઃખવા આવી હોય, આંખો લાલ થતી હોય, આંખમાં ખંજવાળ આવે કે ખીલ થયા હોયતો: ઉકાળેલા પાણી માં ફટકડી મેળવી અથવા ગુલાબજળ માં ફટકડી મેળવીને, ગાળીને બે- ચાર ટીંપા સવારે- રાત્રે આંખોમાં નાંખવા. ફટકડી ના પાણી ના પોતા આંખો ઉપર મૂકવા. •ગાળ- ગુમડ- ઘા : પકવાથી કે વાગવાથી થયેલ હોય તો ફટકડી નું ડ્રેસિંગ કરી શકાય છે. ઉકળતા પાણીમાં ફટકડીનું ચૂર્ણ મેળવી તેના વડે ઘા સાફ કરવો. ફટકડી નું થોડુક ચૂર્ણ રૂ માં લઈ, દબાવી ને રાખવું ને પછી ડ્રેસિંગ કરવું. ઘા માં રૂઝ આવેછે. •મોઢામાં ચાંદા પડ્યા હોય તો : ઠંડા પાણી માં ફટકડી મેળવી દરરોજ બે- ત્રણ વખત કોગળા કરવા. @everyone
1 note
·
View note
Text
6 થી 8 સપ્ટેમ્બર 2023 દરમિયાન 10 સતલોક આશ્રમોમાં સંત રામપાલજી મહારાજનો 73મો અવતરણ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આદરણીય સંત ગરીબદાસજી મહારાજની અમૃતવાણીનો ત્રણ દિવસીય અખંડ પાઠ થશે, તેમજ દેશી ઘી માંથી તૈયાર કરાયેલ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
#explore
#reelsvideo #reelsindia #tiktok #memes
#TatvdarshiSant #Satlok
✰संत रामपाल जी महाराज का 73वा अवतरण दिवस✰
इस पावन शुभ अवसर पर दिनांक *6, 7, 8 सितंबर 2023* पर होने वाले विश्व के सबसे बड़े नि:शुल्क खुले भंडारे में आप सभी परिवार सहित सतलोक आश्रम सोजत, पाली, राजस्थान में सादर आमंत्रित है।
अधिक जानकारी के लिए संपर्क करें: 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟲, 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟳
0 notes
Text
સંત રામપાલજી મહારાજના 73માં અવતરણ દિવસ નિમિત્તે 6 થી 8 સપ્ટેમ્બર 2023 દરમિયાન દેશી ઘી થી બનેલા વિશાળ ભંડારા સાથે દહેજ મુક્ત લગ્ન અને વિશાળ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શુભ અવસર પર આપને આપના પરિવાર સાથે હાર્દિ�� આમંત્રણ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી આશ્રમમાં આવતા મુલાકાતીઓ માટે મફત બસની વ્યવસ્થા છે.
#trendingreels #viral #viralreels #viralvideos #viralpost #SaintRampalJi #SupremeGod
✰संत रामपाल जी महाराज का 73वा अवतरण दिवस✰
इस पावन शुभ अवसर पर दिनांक *6, 7, 8 सितंबर 2023* पर होने वाले विश्व के सबसे बड़े नि:शुल्क खुले भंडारे में आप सभी परिवार सहित सतलोक आश्रम सोजत, पाली, राजस्थान में सादर आमंत्रित है।
अधिक जानकारी के लिए संपर्क करें: 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟲, 𝟴𝟴𝟴𝟮𝟵𝟭𝟰𝟵𝟰𝟳
0 notes
Text
પાડાની કિંમત ૧૦ કરોડ રૂપિયા
#Buffalo #BhimBuffalo #Rajasthan #Pushkar #PushkarFair
પાડાની કિંમત ૧૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. મુર્રા નસલના આ પાડાનું વજન ૧૨૦૦ કિલો છે. જ્યારે તેની ઉંચાઈ ૬ ફીટ અને લંબાઈ ૧૪ ફીટ છે. રાજસ્થાનમાં દર વર્ષે પુષ્કર મેળો યોજાય છે, જ્યાં દૂર-દૂરથી લોકો પાડા વેચવા માટે આવે છે. આ વખતે રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળામાં આવેલ ભીમ નામનો પાડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ આ પાડો પોતાની ઉંમરના અન્ય પાડાઓની કદ-કાઠીથી મોટો છે.…
View On WordPress
0 notes
Text
સાદા ભાત ખાઈને કંટાળી ગયા છો, તો અજમાવો સાઉથ ઇન્ડિયન ઘી ચોખાની રેસિપી
કર્ણાટકમાં ટુપ્પા અન્ના જેને ઉત્તર ભારતમાં ઘી ચોખા પણ કહેવાય છે, તેનું નામ ટુપ્પા એટલે ઘી અને અન્ના એટલે ચોખા. તે ખૂબ જ સરળ રેસિપી છે અને થોડી મિનિટોમાં તૈયાર કરી શકાય છે. તમે આ વાનગીને બચેલા ભાત સાથે અથવા ઇન્સ્ટન્ટ રાઇસ રાંધીને પણ તૈયાર કરી શકો છો. આમાં ઘી અને નારિયેળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે, જે તેને અદ્ભુત સ્વાદ આપે છે. આ વાનગી કર્ણાટકના મૈસૂર, બેંગ્લોરમાં વિવિધ પ્રદેશોમાં બનાવવામાં આવે છે. આ વાનગી લગ્ન, ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યોમાં બનાવવામાં આવે છે.
1 note
·
View note