Tumgik
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
જીવન માં બની શકે તો…. માગણી કરતા લાગણી ને વધારે માન આપજો…. કેમ કે, સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે…. વાપરવા ના નહીં….! #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
હોળી નો રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે એજ પ્રભુ ને પ્રાર્થના ... 🙏 હોળી અને ધુળેટી ની આપ સહુને શુભકામના 🙏 #ibpatelv (at I.B.Patel Vidyalaya)
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
મોજ તો મન થી થઇ શકે ... ધન થી તો ચુકવણી જ થાય ... #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
ખાલી પેટ વાળા દેશના તિરંગા ને વેહચી રહયા છે.... ને ભરેલા પેટ વાળા દેશ ને... ✋જાગજો .... પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસ ની આપ સહુ ને હાર્દિક સુભેછા ...✨ #ibpatelv (at I.B.Patel Vidyalaya)
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
વર્ષ બદલાશે, મિત્રો નહી... નવા વર્ષ ૨૦૧૮ ની બધાય મિત્રો ને શુભકામના✨ ✨Happy New Year 2018✨ #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
બાળપણ જ સારું હતું જ્યાં એક કિટ્ટા અને બુચ્ચાં માં સબંધો સુધરી જતા હતા, હવે તો માફી માંગવા છતાંય સબંધો માં કડવાશ રહી જાય છે. ​બાળક બનો​ ​Happy children's Day​ 👬 #ibpatelv (at I.B.Patel Vidyalaya)
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
આ દિવાળી પર, પોતાના ઘર સાથે બીજાના ઘરના દીવા પણ અજ્વાળીયે... શુભ દીપાવલી ✨ #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
વાઘબારસ ની આપ સહુને હાર્દિક શુભકામના ✨ #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
આત્મવિશ્વાશનો અર્થ છે પોતાના કામમાં અતુટ શ્રદ્ધા ! - મહાત્મા ગાંધીજી  💐💐Happy Gandhi Jayanti💐💐
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
"શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માડી હોય છે." 🌸 શિક્ષક દિવસની હાર્દિક શુભ કામના 🌸 #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
ગણેશ ચતુર્થી આપ સહુના જીવન માં ઉમંગ અને સફળતા લઈને આવે એવી હૃદય પૂર્વક પ્રાર્થના 🙏 🌸🌸ગણપતિ બાપ્પા મોર્યા🌸🌸 #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
કોઈ વ્યક્તિને "હરાવી" ને નીચું પાડવું એ સફળતા નથી. પણ... કોઈ વ્યક્તિને સમ્માન આપી."જીતી" લેવી એ જ સાચી સફળતા છે. #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
આપ સહુ ને સ્વતંત્રતા દિવસની ખુબ-ખુબ શુભેચ્છાઓ... જય હિંદ ! #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
“ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી…” #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
https://schoolbook.ibpv.ga
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
SchoolBook App Installation Guide (Android) **** સૌથી પહેલાં તમારા Smart Phone માં Google Chrome ને શરુ કરો.. **** તેમાં "www.schoolbook.ibpv.ga" ને search કરો.      **** Page ખુલ્યા બાદ જમણી બાજુના ૩ Dots પર દબાવો. **** ત્યાર બાદ "Add To Home screen" દબાવો... **** ત્યાર બાદ App નું નામ લખો... "SchoolBook"  **** ને પછી "Add" પર દબાવો.. **** હવે Google Chrome બંધ કરી, તમારા Smart Phone ના "Home Screen" માં જાઓ ને "SchookBook App" ને શરુ કરો. **** App શરુ થયા પછી તમારું SchoolBook માં નવું Account બનાવો....(પેહલા થી તમારું Account હોય તો તમારી "Username" અને "Password" થી Login કરો...) #ibpatelv
0 notes
ibpatelv-blog · 7 years
Photo
Tumblr media
>>> ગુરુ પૂર્ણિમા <<< ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વગર પંડિત થઇ શકે.... - સ્વામી વિવેકાનંદ  #ibpatelv
0 notes