#નધપતર
Explore tagged Tumblr posts
Text
મહિસાગર નદી ઉપરના જળાશયોમા પાણીની આવકમાં નોંધપાત્ર વધારો, Gujarat -News
મહિસાગર નદી ઉપરના જળાશયોમા પાણીની આવકમાં નોંધપાત્ર વધારો, Gujarat -News
મહિસાગર નદી ઉપરના જળાશયોમા પાણીની આવકમાં નોંધપાત્ર વધારો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ઉપરવાસમાં ભારે વરસાદને લઇને નવા નીરની આવક વધી – કડાણામાં 8841 ક્યુસેક પાણીની ધીંગી આવક જ્યારે પાનમ અને વણાકબોરી વિયરમાં પણ જળસ્તર ઉંચા આવ્યાં વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્સામા વીતેલા છેલ્લા ત્રણ દિવસથી મોન્સુન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છવાયો છે. ઉપરવાસમાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આવકમ#ઉપરન#જળશયમ#નદ#નધપતર#પણન#મહસગર#વધર
0 notes
Text
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો : નવા 2 કેસ નોંધાયા, Gujarat -News
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો : નવા 2 કેસ નોંધાયા, Gujarat -News
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો : નવા 2 કેસ નોંધાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot આણંદ : સોમવારના રોજ આણંદ જિલ્લામાંથી કોરોનાનો એક પણ કેસ ન નોંધાયા બાદ બુધવારે કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા ૨૧ થવા પામી છે. મે માસ દરમ્યાન જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયા બાદ હવે છેલ્લા એક પખવાડિયાથી વિવિધ…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આણદ#કરન#કસ#ઘટડ#જલલમ#નધપતર#નધય#નવ#સકરમણમ
0 notes
Text
કચ્છમાં બેવડી ઋતુ અનુભવાતા વાયરલ ઈન્ફેકશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો, Gujarat -News
કચ્છમાં બેવડી ઋતુ અનુભવાતા વાયરલ ઈન્ફેકશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો, Gujarat -News
કચ્છમાં બેવડી ઋતુ અનુભવાતા વાયરલ ઈન્ફેકશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – સવાર-સાંજ ઠંડક દિવસે આકરી ગરમી – રોગ પ્રતિકારક શક્તિ ઘટતા હોસ્પિટલોમાં બિમારીના ખાટલા વધ્યાઃ લોકોમાં કોરોનાનો ભય – સરકારી, ખાનગી દવાખાનામાં શરદી, ખાંસી, ઝાડા, પેટમાં દુઃખાવોની દર્દીઓમાં ફરીયાદ ભુજ : કચ્છ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બેવડી ઋતુમાં…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#અનભવત#ઈનફકશનન#ઋત#કચછમ#દરદઓમ#નધપતર#બવડ#વધર#વયરલ
0 notes
Text
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં નોંધપાત્ર વધારો : નવા 15 દર્દીઓ નોંધાયા, Gujarat -News
આણંદ જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં નોંધપાત્ર વધારો : નવા 15 દર્દીઓ નોંધાયા, Gujarat -News
આણંદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાનો ભરડો વધવા પામ્યો છે. જિલ્લામાં આજે નવા ૧૫ કેસ નોંધાયા હતા. આણંદ જિલ્લામાં હાલ પ્રતિદિન ૧૨ થી ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે તંત્રની ચિંતા વધવા પામી છે. સમગ્ર આણંદ જિલ્લામાં માર્ચ માસની શરૂઆતથી જ કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો નોંધાયો છે. તેમાંય જિલ્લામાં એન્ટીજન ટેસ્ટની તંગીને લઈ કોરોનાનો સચોટ આંકડો…
View On WordPress
#Ahmedabad news#Gujarat#Gujarat live#Gujarat news#Gujarat Samachar#Gujarati news#News#Vadodara news#આણદ#કરન#કસમ#જલલમ#દરદઓ#નધપતર#નધય#નવ#વઇરસન#વધર
0 notes