#મ��
Explore tagged Tumblr posts
pulsebeatconsultants · 2 years ago
Photo
Tumblr media
#international #motherlanguageday #વિશ્વ#માતૃભાષા#દિવસ ની શુભકામના💐 (at Ahmedabad, India) https://www.instagram.com/p/Co6taFOgtXA/?igshid=NGJjMDIxMWI=
0 notes
bharattankdamanblog · 2 years ago
Photo
Tumblr media
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8nQ7j5-F/?igshid=NGJjMDIxMWI=
0 notes
arttmeow · 8 months ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
⠀ ⠀୨⠀͜🐱₊ㅤ❜ֵ મᥑ𝖾ꩉ𝓲ᥰ ꨳ𝗍꯭᥆𝗋ɥ ᧄ𝑖᳢᭄ꨳ⠀⁺⠀꯭٬♡
⏝︶ִ⏝︶ִ⏝︶ִ⏝
239 notes · View notes
prabalgujaratnews · 9 months ago
Video
youtube
ભારતમાતા કી જય.. ભારતમાતા કી જય.. ભારતમાતા કી જય. વંદે માતરમ્‌.. વંદે મ...
0 notes
satyneeprapti · 11 months ago
Link
0 notes
buzz-london · 11 months ago
Text
. 🚩 *લેખ થોડો કડવાશ ભરેલો છે પણ પ્રાસ્તાવિક છે.* ભૂમિ પૂજન તો જાણે થઈ ગયું અને હવે મંદિરપણ બની જશે. પણ પછી શું? આ એક બહુ મોટો પ્રશ્ન છે બાબરે મ મંદિર તોડ્યું પછી ઘણા રાજા મહારાજા આવી ગયા. પણ મંદીર નો યોગ તો અત્યારે આવ્યો. રામ નું મંદિર કોણે તોડ્યું ? અફઘાનિસ્તાન થી આવેલ બાબરે. બાબરી મસ્જિદના માટેનો કેસ કોણ લડયું ? કોંગ્રેસ ? સામ્યવાદીઓ ? ક્યાં રાવણની શક્તિ અને ક્યાં વાનરોની શક્તિ ? ક્યાં કોંગ્રેસની શક્તિ અને ક્યાં મોદીની શક્તિ? હવે પ્રશ્ન મંદિરબનાવવાનો નથી પણ મંદિર સાચવવાનો છે. જ્યારે બાબર આવ્યો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ મંદિર તૂટયું હતું. જ્યારે ગજની આવ્યો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ સોમનાથનું મંદિર તૂટયું હતું. જ્યારે અલ્લાઉદ્દીન આવ્યો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ રાણી પદ્મિની એ જોહર કરવું પડેલ. જ્યારે મહમંદ ઘોરી આવ્યો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડી નાખી હતી. જ્યારે અકબર હતો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ રાણા પ્રતાપની હાર થઈ હતી. જ્યારે ઔરંગઝેબ હતો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ શિવાજી મહારાજને ઝઝૂમવું પડેલ. જ્યારે અબ્દlલી આવ્યો ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ પાણીપતમાં હાર થઈ હતી. જ્યારે અંગ્રેજ આવ્યા ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ ઝાંસીની રાણી અને ��ાત્યા ટોપેની હાર થઈ હતી. જ્યારે કોંગ્રેસ હતી ત્યારે પણ આપણે બહુમતીમાં હતા. તેમ છતાં પણ રામ મંદિર ૪૦ વર્ષો બંધ રહ્યું હતું. એટલે હવે પ્રશ્ન મંદિર બનવાનો નથી પણ તેને ટકાવી રાખવાનો છે. તે વખતે તો બાબર અફઘાનિસ્તાન થી આવ્યો હતો. પણ હવે તો સેંકડો બાબર આપણી વચ્ચે રહે છે. તે વખતે તો અંગ્રેજ લંડનથી આવ્યા હતા. પણ હવે તો સેંકડો અંગ્રેજો આપણી વચ્ચે રહે છે. તે વખતે તો અંગ્રેજો આપણા શત્રુ હતા. હવે તો આપણા નેતાઓ જ તેમાં જોડાઈ ગયા છે. પ્રશ્ન સંગઠિત થવાનો છે. પ્રશ્ન એ છે કે આપણા ધર્મ માટે આપણે શું કરીએ છીએ? આજે મોદી છે એટલે બેફીકર છીએ. પણ પછી શું? મોદી કાંઈ વારેઘડીએ આવવાનો નથી. ધર્મનું સ્થપાન કર્યા પછીની જવાબદારી આપણી છે. જ્યારે રામ મંદીરનું નિર્માણ કર્યું છે તે સુર્ય ચન્દ્ર ની જેમ રહે તેટલા માટે સંગઠિત થવાનું છે. જે લોકો ભૂતકાળને ભૂલી જાય છે તેઓ ઈતીહાસનું પુનરાવર્તન કરીને જ રહે છે. બસ એટલા માટે જ આટલું યાદ કરાવ્યું. 👏 *આભાર* 👏
0 notes
newscontinuous · 11 months ago
Text
0 notes
9327005315 · 1 year ago
Video
youtube
Mahesanaની GIDCમાં નકલી મીઠાઈ બનાવતા પકડાયા તો કેમેરા તોડવા પર ઉતર્યા! મ...
0 notes
musawilliam · 1 year ago
Text
હવે દેખાયું ક્લિયર?
એક વડીલ ચશ્માના નંબર કઢાવવા ગયાં. ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું સામે લખ્યું છે તે વાંચો. વડીલ : જૂ.. ની… પુ…રા..ની……. પત્ની…. આક્લપો…….ને…….મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ. ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું. વડીલ : જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ. ઓપ્ટિશિયન : હવે દેખાયું ક્લિયર ? વડીલ : ના, આમાં થોડુંક ઝાંખું દેખાય…
View On WordPress
0 notes
theswarnimbharat · 2 years ago
Text
0 notes
loanswalafin-blog · 4 years ago
Photo
Tumblr media
આવી અવનવી જાહેરાત માટે અમારા પેજ ને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. હવે ૨ વર્ષના ઇન્કમટેક્ષ રિટર્ન સાથે ભરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦. રિટર્ન ભરવા આજે જ સંપર્ક કરો. 📞 8140333361 અમારી શાખા:- #સુરત (#મુખ્ય #શાખા), #અમદાવાદ, #વડોદરા, #મુંબઈ, #ભાવનગર, #જામનગર, #રાજકોટ, #જુનાગઢ, #મોરબી, #કેશોદ, (at Gujarat, India) https://www.instagram.com/p/CEd9f-iAnst/?igshid=1q64j6jza0oxh
1 note · View note
bharattankdamanblog · 2 years ago
Photo
Tumblr media
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ #યુવા_સંગઠન વરાછા વિસ્તાર દ્વારા આયોજીત #ભવ્ય_સમૂહલગ્ન_મહોત્સવ મા સુરત મુકામે હાજરી આપેલ✨️🙏🇮🇳🙏✨️ આ સંગઠન ના #પ્રમુખ_શ્રી તથા #તમામ_હોદેદારોશ્રી ને આ #ભવ્ય_કાર્યક્રમ_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન પાઠવીએ છીએ..✨️🙏✨️.. સાથે #મારા_જન્મદિવસ_નિમિતે સ્ટેજ ઉપર કેક અર્પણ કરીને જે ટાંક પરિવાર ને તમામ યુવા ટીમ દ્વારા જે સન્માન કરવામા આવ્યું એમના માટે અમો હર હંમેશા આભારી રહીશું સાથે તમામ નો #હૃદયપૂર્વક_આભાર_માનીએ_છીએ અને #અભિનંદન સાથે #શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ટાંક પરિવાર આવા સત્કાર્ય કરનાર #તમામ_યુવાનો_સાથે_હરહમેશાં_અડીખમ_સાથે_હતો અને #રહેશે_એવી_ખાતરી_પણ_આપીએ_છીએ..✨️🙏🇮🇳🙏✨️.. #આભાર તમામ યુવા કમિટી #SGKKS_યુવા_સંગઠન વરાછા સુરત. ✨️🙏🇮🇳🙏✨️ #ભવ્ય_સમૂહલગ્ન_સમારોહ_સુરત...✨️🙏✨️ https://youtu.be/4tOG5dPZwNw https://youtu.be/om4AjlAsZQ0 Full Programe : 4th Dec 2022 @Surat https://youtu.be/YaeHxmdkZQQ (at Surat, Gujarat) https://www.instagram.com/p/Clx8Js5jd2Y/?igshid=NGJjMDIxMWI=
0 notes
ideadrivingschool · 6 years ago
Video
#Ahmedabad #મારુંઅમદાવાદ #અમદાવાદ #riverfrontpark #kankaria #laldarwaja #lake #608yearsofahmedabad (at અમદાવાદ સીટી) https://www.instagram.com/p/BuWToqJhzbl/?utm_source=ig_tumblr_share&igshid=1qwvd4xhvkpz0
1 note · View note
prabalgujaratnews · 1 year ago
Video
youtube
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષતામાં સિદ્ધપુર માં બે દીવસિય મ...
0 notes
anticrimenewsgujarat · 3 years ago
Text
સે- 3 બી માં શ્રમજીવી વસાહતથી ગંદકીમાં વધારો : રહીશો પરેશાન
સે- 3 બી માં શ્રમજીવી વસાહતથી ગંદકીમાં વધારો : રહીશો પરેશાન
તંત્ર દ્વારા  દબાણ દૂર કરવામાં નહી આવતા અવર જવર કરતા સેક્ટરના રહીશોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવાની નોબત : મચ્છરોનો ઉપદ્રવ  વધ્યો ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં વસાહતી વિસ્તારની આસપાસ ગેરકાયદેસર રીતે  ઊભી થઈ  રહેલી ઝૂંપડપટ્ટીના  કારણે સ્થાનિક રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં નહીં આવતા આ વિસ્તારોમાં ગંદકી પણ વધી રહી છે જેથી સ્થાનિકોને અવર જવર કરવામાં પણ…
Tumblr media
View On WordPress
0 notes
buzz-london · 2 years ago
Text
Keep learning to remain young and happy 🥰
✒લેખક: *કમલેશ જોષી*
https://m.facebook.com/kamlesh.joshi.792197
Mob: +74053 35362
*જીંદગીમાં ન્યુ સ્ટાર્ટઅપ*
હમણાં એક સ્કૂલ-કોલેજ કાળના મિત્રોએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું હતું. પિસ્તાલીસ-પચાસ વર્ષની ઉંમરના એ મિત્રો મળ્યા ત્યારે એક બીજાને ઓળખતા થોડી વાર લાગી. કોઈ ક્લાસ ટુ ઓફિસર હતા તો કોઈ બેંકમાં કેશિયર, કોઈ બિઝ��ેસમેન હતું તો કોઈ શિક્ષક. બે-ત્રણ કલાકની એ મહેફિલમાં એક સૂર કૉમન હતો: હવે પહેલા જેવી મજા નથી આવતી. લગભગ દરેક વ્યક્તિની આ એક જ ચિંતા હતી કે બાળપણમાં અને યુવાનીમાં જે ઉત્સાહ અને થનગનાટ ભીતરે વહેતો એ જાણે સાવ ઓસરી ગયો હોય એવું લાગે છે. સાંઠે પહોંચીશું ત્યારે તો સાવ અધમુઆ જેવા થઈ જઈશું.
મને સાઠેક વર્ષના એક વડીલ યાદ આવ્યા. એ ઉંમરે એમણે કમ્પ્યૂટર કોર્સમાં ઍડમિશન લીધું હતું. આખું વર્ષ જોરદાર ભણ્યા. વર્ડમાં એમણે આખી એ, બી,સી,ડી બનાવી હતી. કન્ટ્રોલ 'એ' કરવાથી ઓલ સિલેકટ થાય અને 'બી'થી બોલ્ડ, 'સી'થી કોપી અને 'ડી'થી ડાયલોગ બોક્સ ઓફ ફોન્ટ મળે. અમે શિક્ષકો એમના ઉત્સાહ અને જીવંતતાથી ખૂબ ઈમ્પ્રેસ થયા હતા. એમણે કહ્યું કે દર અઠવાડિયે કે મહિને એ નવી વાનગી બનાવતા પણ શીખે છે. ગયા અઠવાડિયે ઈડલી શીખ્યા અને આ અઠવાડિયે સૂકીભાજી વઘારતા આવડી ગઈ. એમના શ્રીમીતીજી પણ આ ઉંમરે કાર ડ્રાઈવિંગના કોર્સમાં જોડાયા હતા. એ પછી બંને જણા મ્યુઝીકનો ક્લાસ જોઈન કરવાના હતા. બધું નક્કી કરી રાખ્યું હતું. એક દિવસ તો એમણે આવનારા છ-બાર મહિનામાં શું-શું નવું-નવું શીખવાના છે એનું લીસ્ટ જ બતાવી દીધું. અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા. એમના ચહેરા પર બાળ સહજ નિખાલસતા અને યુવાનો જેવો ખુમાર જોવા મળતો હતો. એમણે એક મસ્ત મંત્ર જેવું વાક્ય કહ્યું : જે અઠવાડિયું કે મહિનો કશું જ નવું શીખ્યા, નવું કર્યા વગરનો જાય છે એ અઠવાડિયું કે મહિનો અમને સૌથી વધુ બોરિંગ, થકાવટભર્યો, બીમાર અને પીડાદાયક લાગે છે.
તમે માર્ક કર્યું? ચાલીસ-પચાસ વર્ષની ઉંમરના પેલા ગેટ-ટુ-ગેધરમાં મળેલા મિત્રોને પણ જિંદગી બોરિંગ લાગવા માંડી હતી. હવે યાદ કરો તમારા બાળપણના અને યુવાનીના દિવસો. શું એ બોરિંગ હતા? ન જ હોય ને ! કેમ કે પહેલા ધોરણથી છેક કૉલેજ સુધી, દર વર્ષે કેટકેટલું નવું-નવું શીખતા? ક, ખ, ગ, એકડો, બગડો જૂના થયા ત્યાં એ,બી,સી,ડી, ઘડિયા, સરવાળા-બાદબાકી અને જા રજા, કર મજા આવ્યા. એ જૂના થયા ત્યાં સાદું-વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મારી પ્રિય ઋતુ પર નિ��ંધ અને ગતિ-બળ-વેગ-પ્રવેગનું વિજ્ઞાન આવ્યું. એ જૂના થયા ત્યાં અવયવો-સમીકરણો, કાર્બન ચક્ર, આવર્ત કોષ્ટક, વાસ્કો-દ-ગામા, પ્લાસીનું યુદ્ધ, વિપ્લવ વગેરે નવા આવ્યા. એ જૂના થયા ત્યાં પ્રમેયો, કોસ-સાઈન-કોસેક, ઉધાર, જમા, કાચું-પાકું સરવૈયું, વિશ્વયુધ્ધો, રશિયા-અમેરિકા કોલ્ડવોર આવી પહોંચ્યા. એ જૂના થયા ત્યાં કમ્પની લૉ, શેર-ડીબેન્ચ, મૂડી, શ્રમ, નિયોજકો, ડીમાંડ-સપ્લાયના નિયમો, પંચવર્ષીય યોજનાઓ, ભારતની સમસ્યાઓ નવા આવી પહોંચ્યા. એ જૂના થયા ત્યાં વિન્ડોઝ, વર્ડ, એક્સેલ આવી પહોંચ્યા.
એક તરફ યુવાની પુરબહાર ખીલ્યે જતી હતી અને બીજી તરફ રોજ-રોજ નવું-નવું શીખવા મળતું હતું. બેચલર્સ, માસ્ટર્સ કે ડોક્ટરેટ કર્યા પછી એક સમય એવો આવ્યો કે આપણે ભણવા પર ફૂલસ્ટોપ મૂક્યું. તમે જયારે પણ ભણવાનું છોડ્યું એ આખું વર્ષ યાદ કરો. સાવ કોરું કટ. ન બુક્સ, ન નોટ્સ, ન ટાઈમ-ટેબલ, ન એક્ઝામ, ન રિઝલ્ટ. એવું નહોતું કે એ વર્ષે આપણે કશું નવું નહોતા શીખ્યા.
નોકરી-ધંધામાં લાગ્યા હોઈશું એટલે વાતચીતની, કામકાજની નવી રીતો, નવા વ્યક્તિઓ સાથે સંપર્કો અને સંબંધો બાંધવાની કળા ચોક્કસ આપણે શીખ્યા જ હોઈશું. તેમ છતાં આખું વર્ષ, રોજના પાંચ કલાક વર્ગખંડમાં પિસ્તાલીસ-પિસ્તાલીસ મિનીટના પિરીયડ દરમિયાન શિક્ષકો દ્વારા રોજ નવું નવું પીરસાતું જ્ઞાન-વિજ્ઞાનનું મેનુ આપણા મન-મસ્તિષ્કમાં જે તાજગી, કૂતુહલ, જ્ઞાનભૂખ અને ઉત્સાહ જગાવતા હતા એ ઢગલો રૂપિયા આપતી ઓફિસમાં વીતતા આઠ-નવ કે બાર કલાક પણ નથી આપી રહ્યા.
હવે સમજાયું? સાંઠ વર્ષે પણ પેલા કમ્પ્યૂટર શીખવા આવનાર વડીલ યુવાન હતા કેમ કે એમણે રોજ ચાર-પાંચ કલાક નવું શીખવાની બાળપણની, યુવાનીની આદતને બરકરાર રાખી હતી. એકડા બગડા નહિ તો ઈડલી-ઢોસા, ક-ખ-ગ નહિ તો સા-રે-ગ-મ-પ, કાર્બન ચક્ર નહિ તો કાર-ડ્રાઈવિંગ પણ રોજની પિસ્તાલીસ મિનિટના ત્રણ-ચાર પિરીયડ નવું-નવું શીખતા રહેવાનું ટાઈમ ટેબલ એમને જીવંત રાખી રહ્યું હતું. કો'ક વાર કાર શીખવતો ડ્રાઈવિંગ સ્કૂલનો બાબુ એમનો ટીચર બની જતો તો કો'ક વાર ઊંધિયું શીખવતી વાઈફ એમની પ્રોફેસર બની જતી હતી, કોઈ પિરીયડમાં એમની કોલેજીયન દીકરી એમને ડાન્સના સ્ટેપ શીખવતી માસ્ટર બની જતી તો કોઈ પિરીયડમાં, જલેબી બનાવતા શીખવતો ફરસાણવાળો એનો ગાઈડ બની જતો. શિક્ષકો બદલાયા, સિલેબસ બદલાયા પણ એમની સ્કૂલ બંધ નહોતી થઈ. એટલે જ એ હજુ બાળક જેવા ભૂલ કરતા, ફરી શીખતા, હસતા ખીલતા નિખાલસ રહી શકતા હતા.
વિ��્યાર્થી જીવનના બે મહાસૂત્રો: મારી ભૂલ થઈ ગઈ અને મારે શીખવું છે, જો આત્મસાત થઈ જાય તો સાંઠ શું એંસી-નેવું વર્ષે પણ ચહેરા પર બાળક જેવી નિખાલસતા અને યુવાન જેવી ખુમારી સાથે મસ્ત જીવન જીવી શકાય. આજના રવિવારે મૂકો આ માસ્ટર કે બોસ હોવાનો ફાંકો અને શરુ કરો આજથી જ રસોડા કે કારની ડ્રાઈવિંગ સીટ કે ડાન્સ ફ્લોર એવા કોઈ પ્રેક્ટીકલ ક્લાસરૂમમાં વિદ્યાર્થી તરીકે નવો અભ્યાસ. વાનગી ભલે ગમે તેવી બને જિંદગી ટોપ ગિયરમાં પડી જશે એની મારી ગેરંટી. હેપ્પી સન્ડે.. આવજો.
1 note · View note