Tumgik
#પરમ
buzz-london · 2 years
Text
🌹 *હોળીના ચાલીસ દિવસ* *વસંતપંચમીથી કેમ શરૂ થાય છે?*🌹 🪷 *આપણા પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રીઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રીઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી,* *સજાવટ" વગેરે અંગીકાર કરાવે છે, એટલું જ નહિ પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે.* 🌹 *હોળી ખેલના ઉત્સવના ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે. બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસભર્યો અને આનંદભર્યો છે. આ દિવસોમાં વસંત-ધમાર- હોરીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરે છે. બધા વડીલોની હાજરીમાં સાથે હોળી ખેલે છે. ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે.* 🌹 *આ ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ –" વસંતપંચમીથી થાય છે અને ફાગણ સુદ પૂનમ– હોળી અને ફાગણ વદ એકમ – ડોલોત્સવ સુધી ૪૦ દિવસ ઉત્સવ મનાવાય છે.* *વસંતઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. વસંતઋતુ આવતાં પ્રકૃતિ નવી શોભા ધારણ કરે છે. વૃક્ષોને નવાં પાન, ફૂલ, ફળ આવે છે. વન-ઉપવન પુષ્પોની સુંગધ અને પક્ષીઓના કલરવથી મહેંકી ઉઠે છે. તેથી વસંતપંચમીને શ્રીપંચમી પણ કહેવાયછે. વ્રજમાં કામદેવનો જ વસંતપંચમીને દિવસે થયો છે. તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે. આ કામદેવને શિવજીએ બાળી નાંખેલો એ પ્રસંગ આપણે જાણીએ છીએ. ત્યારપછી કામદેવે શ્રીકૃષ્ણને ત્યાં રુકમણિજીની કૂખે પ્રદ્યુમ્નસ્વરૂપે જન્મ લીધો. માટે જ વસંતપંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ્ન પ્રાગટ્યોત્સવ પણ ૭મનાવાય છે. શિવજીએ બાળી નાંખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો. પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કયોઁ છે. કારણ પ્રભુ સાક્ષાત્ મન્મથમન્મથ છે.* 🪷 *કામદેવને મોહિત કરનારા મદનમોહન છે. વસંતખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે. તેથી વસંતપંચમીને ‘મદનપંચમી’ પણ કહેવાય છે. વસંતોત્સવને ‘મદનમહોત્સવ’ કહેવાય છે. આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે. પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાં થાય છે.* 🪷 *તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ- હોળીખેલનો પ્રારંભ હોળીના ૪૦ દિવસ પહેલાં એટલે કે વસંતપંચમીથી થાય છે. આ દિવસે કામદેવના પ્રતિક સમાં કળશનું પૂજન થાય છે. સુવર્ણ કે ચાંદીના કળશમાં જળ ભરી,તેમાં ખજુરીની ડાળી, આંબાની મંજરી,સરસવના ફૂલ, જવ કે ઘઉંની ઊંબી, ખજૂરીની ડાળીમાં બોર એમ પાંચ વસ્તુઓ કામદેવનાં પાંચ બાણના પ્રતિક રૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કળશને લાલ વસ્ત્રથી સજાવી, તેનું અધિવાસન અને પૂજનથાય છે.* 🔥 *આ રીતે વસંતોત્સવ – વસંતખેલની શરૂઆત થાય છે. પ્રભુને ચંદન, ચોવા, અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે. વસંતપંચમીથી દસ દિવસ હળવો ખેલ થાય છે. આ દિવસો વસંતખેલના દિવસો કહેવાય છે. દસ દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય છે. વિવિધ સામગ્રીનો ભોગ ધરાય છે. ત્યાર પછીના ત્રીસ દિવસ હોળી ખેલનાં છે.* 🍁 *મહાસુદપૂનમે હોળી દંડારોપણ થયા પછી ધમાર ગવાય છે. ભારે ખેલ થાય છે. ભક્તો કેસૂડો અને પીચકારી તથા અબીલ, ગુલાલ, ચોવા,ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી, રસભરી લીલા છે. કેસર(કેસૂડો) સ્વામિનીજીના પીતરંગના ભાવથી ગુલાલ શ્રીલલિતાજીના લાલ રંગના ભાવથી, અબીલ શ્રીચંદ્રાવલિજીના શ્વેતરંગના ભાવથી અને ચોવા શ્રીયમુનાજીના શ્યામરંગના ભાવથી આવે છે* 🙏🍀 🍀🍀🍀🍀👉🍀🍀👉🍀
4 notes · View notes
satyneeprapti · 1 day
Link
0 notes
jjugalkishor · 2 months
Text
યશોધરા
(વસંતતિલકા-અનુષ્ટુપ) પૂછ્યું ભલે નહીં; નહીં મન રોકિયું હશે.જાણું; પરંતુ ક્ષણ બે ક્ષણ કાજ આપનાખંચાઈને ચરણ બેઉ જરૂર ઊભારહ્યાં હશે – નકી નકી, મન સાક્ષી મારું ! ના કે, તમે ક્ષણિક પણ મારું વિચારીછોડી દિયો પરમ તે અવતારકાર્ય.જાણું. પરંતુ મન રાહુલ કાજ રોક્યુંરોકાય શેં, ચરણ શી વિધ થાય અગ્ર ! લીધું તમે પ્રણ સમાજ ઉગારવાને,છોડી દીધી સકલ દુન્યવી ચીજ મોંઘી.છોડી મને, ઉદિત રાહુલનેય છોડીલીધો પ્રલંબ પટ શાશ્વત…
0 notes
jitendrajdabhi · 10 months
Text
0 notes
Text
1558
ભુલને એનો ભરમ ના સમજાય રે કદી; ભુલને એનો મરમ ના સમજાય રે કદી. ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ? પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.  ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો, મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.  મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.  ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે, ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !  ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી, આપણી તો એ શરમ,…
View On WordPress
0 notes
lalitvaishnav25 · 1 year
Text
Tumblr media
આત્મનિર્ભર અને નવા ભારતનાં સર્જન સાથે વિશ્વ ફલક પર ભારતનું સ્થાન અને સ્વાભિમાનને ખૂબ મજબૂત બનાવી પ્રમાણિક-પ્રજાલક્ષી શાસન દ્વારા કરોડો હૃદયમાં બિરાજમાન એવા વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા, આપણાં સૌનાં લોકલાડીલા અને પ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી, વંદન કરું છું.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
પરમ પિતા પરમેશ્વર પ્રધાનમંત્રી શ્રીને સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.
#HappyBdayModiji
0 notes
prabalgujaratnews · 1 year
Video
youtube
દિયોદર ખાતે પરમ પુજ્ય આનંદપ્રકાશ બાપુની ૧૮મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
0 notes
12hardninjapolice · 1 year
Text
પરમ ભગવાન કબીર સાહેબના અવતાર એવા સંત રામપાલજી મહારાજના 73મા અવતાર દિવસ નિમિત્તે 6, 7 અને 8 સપ્ટેમ્બર 2023ના રોજ દેશના 09 સતલોક આશ્રમોમાં સંત ગરીબદાસજી મહારાજની અમરવાણીનું અખંડ પાઠ યોજાશે અને વિદેશમાં
Tumblr media
https://www.jagatgururampalji.org/wa
0 notes
coralsoulrebel · 1 year
Text
#BhandaraInvitationToTheWorld
સારા દિવસો આપણી પાછળ છે, આપણે સતગુરુનું શું કર્યું?
હવે અફસોસ શું કરવો, જ્યારે પંખીએ ખેતરમાં ઘા કર્યો.
જો તમે પરમ ભગવાનના અવતાર એવા સંપૂર્ણ સંત રામપાલજી મહારાજને સમયસર ઓળખશો નહીં, તો તમે પસ્તાવા સિવાય કંઈ કરી શકશો નહીં.
સંતરામપાલજી દ્વારા વિશાળ ભંડારો
Tumblr media
0 notes
buzz-london · 1 month
Text
*!! હે પરમ પિતા પરમેશ્વર !!* કોઈ પણ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, એવુ કોઈ અસામાન્ય કામ પણ નથી કર્યું છતાં માથાનાં *વાળથી લઈ અંગૂઠા* સુઘી ૨૪ ક્લાક ભગવાન તું રકત પ્રવાહિત કરે છે. *જીભ પર* નિયમિત અભિષેક કરે છે. નિરંતર તું મારું *હૃદય* ચલાવે છે. એને ચલાવવા વાળું એવું કયું *યંત્ર તે ફીટ કર્યુ છે* હે ભગવાન. પગનાં નખથી લઈ માથાનાં વાળ સુઘી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી... *કઈ અદ્રશ્ય શકિત* થી ચાલી રહી છે, એજ કાઈ સમજાતું નથી. હાડકા અને માંસમાં બનવા વાળું *રક્ત* કેવું અદ્વિતીય આર્કિટેકચર* છે એનો કોઈ અંદાજ નથી. *હજાર-હજાર મેગા પિક્સલવાળા* બે-બે કેમેરા* દિવસ-રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે. દસ-દસ હજાર ટેસ્ટ કરવાવાળી *જીભ* નામની ટેસ્ટર, અગણિત સંવેદનાનો* અનુભવ કરવા વાળી *ત્વચા* નામની *સેન્સર પ્રણાલી*.. અને જુદી-જુદી ફ્રીકવંસીની *અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી* અને એ ફ્રીકવંસીનું *કોડિંગ-ડિકોડિંગ* કરવાવાળું *કાન* નામનું યંત્ર.. *પંચોતેર ટકા પાણીથી ભરેલું શરીરરૂપી ટેન્કરમાં* *હજારો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું* *કોઈ આધાર વગર* હું ઊભો રહી શકું છું.. ગાડીનાં *ટાયર* ઘસાય છે, પણ ગમે એટલું ચાલુ પગનાં *તળિયા* ક્યારેય ઘસાતા નથી. *અદ્દભૂત* એવી રચના છે. *દેખભાળ, સ્મૃતિ, શકિત, શાંતિ આ બધું ભગવાન તું આપે છે* તું જ અંદર બેસીને *શરીર* ચલાવે છે. *અદ્દભુત* છે બધું *અવિશ્વસનીય.* *સમજ* માં ના આવે તેવું. આવા *શરીરરુપી મશીનમાં* હંમેશા તું જ છે. એનો અનુભવ કરાવવાવાળો *આત્મા* ભગવાન તે એવો કૈક ફીટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ ? તારા આ *જીવશિવનો ખેલનો નિસ્છલ નિસ્વાર્થ* પ્રેમનો ભાગ રહું એવી *સદ્દબુદ્ધિ* મને આપો. *તું જ આ બઘું સંભાળે છે એનો* *અનુભવ* *મને હંમેશા રહે, રોજ પળ-પળ* *કૃતજ્ઞતાથી તારો ઋણી હોવાનું* *સ્મરણ, ચિંતન હોય એવી* *પરમેશ્વરનાં ચરણોમાં પ્રાર્થના છે.* 🙏 *જય શ્રી કૃષ્ણ*🙏
0 notes
satyneeprapti · 2 months
Link
0 notes
jitendrajdabhi · 1 year
Text
0 notes
Text
આપણાં અમુક શાસ્ત્રો અસ્પૃશ્યતા વિશે શું કહે છે?
હે પાર્થ! સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો તથા પાપયોની – ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઇને પરમ ગતિને જ પામે છે. (ભગવત ગીતા ૯.૩૨) मां हि पार्थ व्यपाश्रित्य येड्पि स्यु: पापयोनः। स्त्रियों वैश्याष्तथा शूद्रास्तेड्पी यानी परां गतिम।। (भगवत गीता ९.३२) नास्ति तेषु जातिविद्यारुपकुलधन क्रिया दि भेदः। (नारदभक्तिसूत्र ७२) ભક્તોમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, ક્રિયા વગેરેના ભેદ નથી. (નરદભક્તીસૂત્ર…
View On WordPress
0 notes
swaminarayan247 · 1 year
Photo
Tumblr media
पक्षियों का राजा 🤔⁉️ ( भगवान श्रीकृष्ण बोले 🦅 "पक्षियों में पक्षीराज गरुड़(चील) हूँ।" 📙 भगवद गीता दसवां अध्याय श्लोक 30 ( श्रीभगवानुवाच : प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् | "🔴"मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ||३०||"🟡"🦅 ) 🗣️ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું : દૈત્યોમાં ભક્તરાજ પ્રહલ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ - સિંહ હું જ છું અને 🦅 "પક્ષીઓમાં પક્ષિરાજ ગરૂડ હું જ છું." (🔴🦅🟡) ।।૩૦।। w(°o°)w (શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા) ભાવાર્થ: દિતિ-વંશમાં જન્મેલા દૈત્યોના મધ્યે પોતાના ગુણ-સ્વભાવથી સર્વને આનંદ આપનારા મારા પરમ ભક્ત પ્રહલાદજી હું છું. પ્રાણીમાત્રની ગણના કરનારા અગર વશ કરનારાઓના મધ્યે સમર્થ કાળ હું છું. મૃગ વિગેરે પશુઓના મધ્યે મૃગેન્દ્ર સિંહ હું છું અને સર્વ પક્ષીઓના મધ્યે વિનતાપુત્ર ગરૂડ હું છું. ।।૩૦।। ભગવદ્ ગીતા | દશમોડધ્યાય | શ્લોક ૩૦ #garud #dharamyodhagarud #faisalasgarud #dharmyoddhagarud #garud #angels #universe #god #eagle #blessed #DharmYoddhaGarud #krishna #vishnu#likes#share#creator#preserver#godofgods#garud#hinduism#shreevishnudashavathara #vedicindia #vedictradition #vedicstudy #vedicculture #time #india_gram #india #indiatravel #indiaphotos https://www.instagram.com/p/CqVq8AroMNv/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
hirooparikh · 2 years
Text
ના રંગશો મઝાકમાં, મસ્તિમાં:- હિરેન પરીખ
ધુળેટીના આ રંગપર્વ રુપી વસંતની માદકતા અને મહેકતા ભરેલાં પૌરાણિક પૂનમની ફાગણિયા તહેવારની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા જીવનમાં અમૂલ્ય એવા તમામ રંગો સદાય માટે છવાયેલા રહે ,ચેતનાનો સંચાર સૃષ્ટિ તમને કાયમ માટે ખૂબજ પ્રદાન કરતી રહે ,સંજોગો સાથે લડવાની હિંમત આપતી રહે ,જીવન પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ મળતો રહે, સંપૂર્ણ રીતે જીવનને કેળવી પોતાની રીતે જ જીવવા મળે તેવી પરમ કૃપાળુને અમારી અભ્યર્થના🌸 રજુ કરુ…
Tumblr media
View On WordPress
0 notes
prabalgujaratnews · 1 year
Video
youtube
વડસર ગામ ખાતે KKV ધામ મુકામે પરમ પૂજય ગુરુમાંના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
0 notes